gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃનો નશો કરીને નોકરી પર ગયેલા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | Case registered against constable who we…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
દારૃનો નશો કરીને નોકરી પર ગયેલા કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | Case registered against constable who we…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ફરજ પર દારૃનો નશો કરીને ગયેલા આર.પી.એફ.ના હેડ કોન્સ્ટેબલ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 આજે બપોરે ૧૨ વાગ્યે આર.પી.એફ. કંટ્રોલના ઇન્ચાર્જ ઇન્સપેક્ટર વિજયસિંહ પ્રભુદયાલ મીનાએ પ્રતાપનગર પોસ્ટના આર.પી.એફ.ઇન્સપેક્ટર મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકીને કોલ કરીને જાણ કરી હતી કે, સહાયક સુરક્ષા આયુક્ત સાહેબ બોલાવે છે. જેથી, પી.આઇ. એમ.કે. સોલંકી ત્યાં ગયા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ દુર્ગાપ્રસાદ બિસ્તવાર (રહે. સરદાર પટેલ હાઇટ્સ, સમતા  પોલીસ ચોકી  પાસે, સુભાનપુરા) દારૃનો નશો કરેલી હાલતમાં હતો. તે વ્યવસ્થિત ઉભો રહી શકતો નહતો.  જેથી, તેની  સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
સોશ્યલ મીડિયા પર પ્રેમ બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ચાર જ મહિનામાં ખટરાગ | Senior citize…

સોશ્યલ મીડિયા પર પ્રેમ બાદ લગ્ન કરનાર સિનિયર સિટિઝન દંપતી વચ્ચે ચાર જ મહિનામાં ખટરાગ | Senior citize...

આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત | A girl pursuing a master’s degree in Ay…

આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત | A girl pursuing a master's degree in Ay...

વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી | structural chicking at kuber and narma…

વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી | structural chicking at kuber and narma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં 150થી વધુ ગુનેગારોને રાઉન્ડ અપ કરાયા | More than 150 criminals rounded up in …

2 years ago
રિક્ષા ચાલકે મુસાફરને છરી બતાવી લૂંટી લીધો, ક્રાઈમ બ્રાંચના સકંજામાં | Rickshaw driver robbed passen…

10 months ago
લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત | Gang war at…

24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો | Gujar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News