gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત | A girl pursuing a master’s degree in Ay…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત | A girl pursuing a master’s degree in Ay…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી યુવતીનું હાર્ટ એટેકથી મોત 1 - imageવડોદરા,આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રી કરતી પરપ્રાંતિય યુવતી રાતે જમીને સૂઇ ગયા પછી સવારે બેભાન હાલતમાં મળતા તેને હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. પરંતુ, તેનું મોત થયું હતું. હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું હોવાનું અનુમાન છે.

હિમાચલ પ્રદેશના શિમલામાં ભલાવગ ઠુન્ડમાં રહેતી ૨૮ વર્ષની વિજયશ્રી રવિભૂષણ ચૌહાન આયુર્વેદિકમાં માસ્ટર ડિગ્રીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે અન્ય યુવતીઓ સાથે વાઘોડિયાના ખટંબા ગામે અનંતા શુભ લાભમાં રહેતી હતી. ગઇકાલે રાતે જમીને તે રૃમ પર આવીને સૂઇ ગઇ હતી. સવારે તે બેભાન  હાલતમાં મળી આવતા સારવાર માટે  હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. યુવતીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું અનુમાન છે. પરંતુ, સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા પી.એમ. કરાવવામાં આવ્યું છે. તેના માતા – પિતાને જાણ કરવામાં આવતા તેઓ વતનથી વડોદરા આવવા નીકળી ગયા છે. ત્યાં સુધી મૃતદેહ કોલ્ડરૃમમાં મૂકવામાં આવ્યો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી | structural chicking at kuber and narma…

વડોદરાની બહુમાળી સરકારી ઇમારત નર્મદા અને કુબેર ભવનની ચકાસણી | structural chicking at kuber and narma...

ટયુશન ક્લાસ ચલાવતા યુવાનને કરંટ લાગતા મોત | Young man died after getting electrocuted

સયાજીપુરા APMC માં ફ્રુટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ,કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો | Massive f…

સયાજીપુરા APMC માં ફ્રુટ માર્કેટની ચાર દુકાનોમાં ભીષણ આગ,કોલ્ડસ્ટોરેજ તરીકે પણ વપરાશ હતો | Massive f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો ૧૪૪ પ્રતીકો પસંદ કરી શકશે | Independent candidates will…

6 months ago
યુવાન સાથે રૂ. 1 કરોડની છેતરપિંડી આચરનાર શખ્સ ગિરફ્તાર | Man arrested for cheating young man of Rs 1…

12 months ago
બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ

1 year ago
વડોદરાના ભૂતડી ઝાંપા-કાસમ આલા વિસ્તારના રહીશો પાણીથી વંચિત : લોકોનો હોબાળો | People’s uproar of Bhut…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News