gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.5 કરજણ પાસેના એક્સપ્રેસ હાઇવે પરથી ઝડપાયેલા દારૃના કેસ તેમજ રૃા.૧૫ લાખના તોડકાંડમાં લાંચ રુશ્વતની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે આ સાથે જ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સાંપા ગામની સીમમાંથી એક ટેન્કરમાં દારૃનો મોટો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણ આહિરે રૃા.૧૫ લાખનો તોડ કર્યો હોવાનો પર્દાફાશ થતાં સમગ્ર રાજ્ય પોલીસબેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો  હતો. કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના તેમજ તોડકાંડના ગુનામાં સાજણ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ પૂરા થતાં હાલ તે જેલમાં છે.

બીજી બાજુ સાજણ આહિરે લાંચ લીધી હોવાનું તેમજ તેની અપ્રમાણસર મિલકતો અંગેની તપાસ માટે જિલ્લા પોલીસે કોર્ટ પાસેથી એસીબીની કલમનો ઉમેરો કરવાની માંગણી કરવામાં આવતા કોર્ટે મંજૂરી આપી દીધી છે આ સાથે જ ગુનામાં એસીબીની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. એસીબીની તપાસ સાથે જ આ ગુનાની તપાસ હવે ડભોઇ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. આ કેસમાં સૌપ્રથમ પીએસઆઇ અને બાદમાં પીઆઇને તપાસ સોંપવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનના ગેંગસ્ટર તેમજ દારૃના સપ્લાયર અનિલ પાંડીયાની રાજસ્થાનમાં મિલકતોની પણ તપાસ કરવામાં આવશે. આ ગુનામાં રચાયેલી સિટની ટીમો હજી પણ અન્ય રાજ્યમાંથી પરત ફરી નથી જેથી ટીમો પરત ફર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેને ગાંધીનગર ગૃહખાતાને મોકલાશે. બીજી બાજુ અનિલ પાંડીયાનો એક બાતમીદાર વિદેશ ભાગી ગયો હોવાની આશંકા સેવાઇ રહી છે જેની પણ પોલીસ દ્વારા તપાસ હ ાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi...

મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા | Two friends caught driving in a car after …

મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા | Two friends caught driving in a car after ...

ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણે અધિકારી સામે ખાતાકીય તપાસ કરાશે | inquiry agai…

ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણે અધિકારી સામે ખાતાકીય તપાસ કરાશે | inquiry agai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઈપણ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેચશે તો…’ US સંસદમાં રજૂ કરાયું ‘500% ટેરિફ’ ઝીંકવાનું…

‘કોઈપણ દેશ રશિયા પાસેથી ઓઈલ ખરીદીને બીજાને વેચશે તો…’ US સંસદમાં રજૂ કરાયું ‘500% ટેરિફ’ ઝીંકવાનું…

8 months ago
જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ | C…

જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ | C…

4 months ago
‘3 એપ્રિલે હાજર થાઓ નહીંતર પગલાં પાછા…’, આરોગ્ય કર્મચારીઓને સરકારનું અલ્ટીમેટમ | Gujarat Govt Ulti…

‘3 એપ્રિલે હાજર થાઓ નહીંતર પગલાં પાછા…’, આરોગ્ય કર્મચારીઓને સરકારનું અલ્ટીમેટમ | Gujarat Govt Ulti…

1 year ago
બાળકોને ગેમ રમવા ન દેતા…’ ગાઝિયાબાદમાં 3 દીકરીની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વ્યથા | ghaziabad …

બાળકોને ગેમ રમવા ન દેતા…’ ગાઝિયાબાદમાં 3 દીકરીની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વ્યથા | ghaziabad …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News