gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃ પીધેલા કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો ઃ પરિવારના પાંચ સભ્યો ઘાયલ | Drunk car driver hits tempo …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
દારૃ પીધેલા કાર ચાલકે ટેમ્પોને અડફેટે લીધો ઃ પરિવારના પાંચ સભ્યો ઘાયલ | Drunk car driver hits tempo …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની વધતી જતી ઘટના

સે-૨૪નો પરિવાર સિવિલમાં ટિફિન આપવા જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના ગ માર્ગ ઉપર સેક્ટર ૧૬ના કટ પાસે ગઈકાલે
મોડી સાંજે ટેમ્પોમાં સેક્ટર ૨૪નો પરિવાર સિવિલમાં દાખલ સગાને ટિફિન આપવા જઈ રહ્યો
હતો તે દરમિયાન દારૃ પીધેલા કાર ચાલકે તેમના ટેમ્પોને અડફેટે લીધો હતો. જેમાં
પરિવારના પાંચ સભ્યોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતોના
બનાવો ગંભીર રીતે વધી રહ્યા છે અને તેમાં પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાઓમાં
ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર શહેરના સેક્ટર
૨૪માં રહેતો પરિવાર ટેમ્પોમાં બેસીને પરિવારને ટિફિન આપવા જઈ રહ્યો હતો તે સમયે
દારૃ પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જી દીધો હતો. જે ઘટના સંદર્ભે પોલીસે
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઇન્દિરાનગર ખાતે રહેતા મફાજી ચેલાજી ભીલ તેમના
પરિવારના બે ભત્રીજા વહુ રોશનીબેન શંકરભાઈ ગોહિલ અને રમીલાબેન મોહનભાઈ ગોહિલ તેમજ
કુટુંબીબેન શાંતાબેન સોમાભાઈ અને ભાઈ સોમાજી વેલાજી ભીલ સાથે ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં દાખલ તેમના જમાઈને ટિફિન આપવા માટે જઈ રહ્યા હતા. આ પાંચે સભ્યો
ટેમ્પોમાં સવાર હતા તે દરમિયાન તેમનો ટેમ્પો ગ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે
સેક્ટર ૧૬ના કટ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે તેમના ટેમ્પોને જોરદાર
ટક્કર મારી હતી અને જેના પગલે ટેમ્પો પલટી જતા પરિવારના સભ્યો રોડ ઉપર પટકાયા હતા
અને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને
તપાસ કરતા કાર ચાલક પુષ્કળ દારૃ પીધેલી હાલતમાં હતો
, તો ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને ઘાયલોને સારવાર માટે
ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને દારૃ પીધેલા શખ્સ
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ધોળે દહાડે 6 કલાક માટે બંધ રહેલા એક મકાનને નિશાન બનાવી લેતા તસ્કરો | thieves target a buil…
GUJARAT

જામનગરમાં ધોળે દહાડે 6 કલાક માટે બંધ રહેલા એક મકાનને નિશાન બનાવી લેતા તસ્કરો | thieves target a buil…

February 6, 2026
જામનગરના કાલાવડ ટાઉનમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનો પોતાના ઘેર એસિડ પી લઈ આપઘાત | girl who had married i…
GUJARAT

જામનગરના કાલાવડ ટાઉનમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનો પોતાના ઘેર એસિડ પી લઈ આપઘાત | girl who had married i…

February 6, 2026
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…
GUJARAT

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…

February 6, 2026
Next Post
ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel…

ચોટીલા ડુંગરે 6ઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે | The sixth climbing descent competition will be hel...

સરગાસણમાં બાંધકામ સાઈટ પરથી ૨૩.૭૩ લાખના કોપર વાયરની ચોરી | Copper wire worth Rs 23 73 lakh stolen fr…

સરગાસણમાં બાંધકામ સાઈટ પરથી ૨૩.૭૩ લાખના કોપર વાયરની ચોરી | Copper wire worth Rs 23 73 lakh stolen fr...

એક ‘અપમાન મંત્રાલય’ જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

એક 'અપમાન મંત્રાલય' જ બનાવી લો જેથી PM મોદીનો સમય ના બગડે, પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

2 months ago
શેત્રુંજીમાંથી દૈનિક 10 કરોડ લિ. પાણી લેતી કોર્પો. ઉપર 305 કરોડ વ્યાજનું વ્યાજ ચડયું | 305 crore int…

શેત્રુંજીમાંથી દૈનિક 10 કરોડ લિ. પાણી લેતી કોર્પો. ઉપર 305 કરોડ વ્યાજનું વ્યાજ ચડયું | 305 crore int…

7 months ago
EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ | /rules change now buyi…

EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ | /rules change now buyi…

7 months ago
એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two Mumbai accused in NDPS…

એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two Mumbai accused in NDPS…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News