gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ | /rules change now buyi…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in Business
0 0
0
EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ | /rules change now buyi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

EPF Rules Change: કેન્દ્ર સરકાર દ્વારા પગારદારોને પીએફમાં મોટી રાહતો મળી રહે તે હેતુ સાથે અવારનવાર ફેરફારો કરવામાં આવે છે. હાલમાં જ કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કરતાં પગારદારોને મોટી રાહત મળી છે. જે કર્મચારીઓ પહેલી વાર ઘર ખરીદવા માગે છે તેમણે ડાઉન પેમેન્ટની ચિંતા કરવાની જરૂર નથી. હવે તેઓ ઈપીએફ ખાતામાંથી ઉપાડ કરી ડાઉન પેમેન્ટ ચૂકવી શકે છે. જેથી કર્મચારીઓ માટે મકાન ખરીદવુ સરળ બનશે.

 3 વર્ષ બાદ 90 ટકા સુધી પીએફ ઉપાડ શક્ય

ઈપીએફઓની ઈપીએફ યોજના 1952માં નવી જોગવાઈ પેરા 68-BD ઉમેરવામાં આવી છે. જે હેઠળ હવે કોઈ પણ સભ્ય પોતાના પીએફ ખાતામાંથી 3 વર્ષ બાદ 90 ટકા સુધી રકમ ઉપાડી શકશે. આ રકમ મકાનના ડાઉન પેમેન્ટ, ઈએમઆઈ ચૂકવણી તથા ઘરના રિનોવેશનમાં ઉપયોગ લઈ શકાશે.

આ પણ વાંચોઃ FACT CHECK : શું સપ્ટેમ્બર મહિનાથી ATMમાં 500ની નોટો નહીં નીકળે, RBIએ કરી સ્પષ્ટતા

પહેલાં શું હતો નિયમ?

અગાઉ, પીએફ ખાતામાંથી ઉપાડ માટે ઓછામાં ઓછા 5 વર્ષનું સભ્યપદ જરૂરી હતું. ઉપાડની રકમ કર્મચારી અને નોકરીદાતાના યોગદાન અને તેના પર મળેલા વ્યાજ અથવા મિલકતની કિંમત, જે પણ ઓછું હોય તે 36 મહિના સુધી હોઈ શકે છે. ઉપરાંત, જો કોઈ સભ્ય હાઉસિંગ યોજના સાથે સંકળાયેલ હોય, તો તે ઉપાડ કરી શકતો ન હતો.

પીએફ ઉપાડ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત

પીએફના ખાતેદારો પોતાના જીવનમાં ફક્ત એકવાર જ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. નિષ્ણાતો માને છે કે આ ફેરફાર ફક્ત રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપશે નહીં, પરંતુ મધ્યમ વર્ગનું “પોતાના ઘર”નું સ્વપ્ન પણ સાકાર કરશે. આ ફેરફાર ભારતીય હાઉસિંગ માર્કેટ માટે “ગેમ-ચેન્જર” સાબિત થઈ શકે છે. જો કે, 90 ટકા સુધીનો ઉપાડ એક જ વાર થઈ શકશે. જેથી પીએફ ખાતેદારોએ ઉપાડ સમયે પોતાની નિવૃત્તિ સમયે નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવું પડશે.

EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
VIDEO: ભારતમાં બાળકો સાથે જંગલની ગુફામાં રહેતી રશિયન મહિલાનું રેસ્ક્યૂ, 2017માં જ એક્સપાયર થઈ ગયા હત…

VIDEO: ભારતમાં બાળકો સાથે જંગલની ગુફામાં રહેતી રશિયન મહિલાનું રેસ્ક્યૂ, 2017માં જ એક્સપાયર થઈ ગયા હત...

મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ

VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha…

VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T…

4 months ago
વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન | /india tops glob…

12 months ago
IPL ક્રિકેટનો સટ્ટો રમાડતા યુવકને વડસર બ્રિજ ચાર રસ્તેથી ઝડપ્ | A young man was arrested for betting…

1 month ago
ખાંડીદીઠ 9,000 ટેકો દેવા 10,000નાં આંધણ સહિત 20,000ની નુકસાની | Loss of 20 000 including 9 000 suppo…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News