gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃ પીને કારમાં ફરવા નીકળેલા ત્રણ મિત્રો ઝડપાયા | Three friends caught driving drunk

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
દારૃ પીને કારમાં ફરવા નીકળેલા ત્રણ મિત્રો ઝડપાયા | Three friends caught driving drunk
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દારૃનો નશો કરીને રાતે ફરવા નીકળેલા ત્રણ મિત્રોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી  દારૃની બોટલ અને બિયરના ટીન કબજે કર્યા છે.

 ગઇકાલે રાતે દારૃનો નશો કરીને કારમાં નીકળેલા હાર્દિક જયેશભાઇ ત્રેહન (રહે. દિવ્ય જ્યોત સોસાયટી, આકાશવાણી  પાછળ, મકરપુરા)   તથા કરતારસીંગ અવતારસીંગ પંજાબી (રહે. આદર્શનગર, તરસાલી) ને પોલીસે જી.આઇ.ડી.સી. રોડ પરથી  ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં સયાજીગંજ પોલીસે કાલાઘોડા નજીકથી દારૃના નશામાં કાર ચલાવીને જતા સચીન જીલેસીંગ યાદવ (રહે.અક્ષર નગર સોસાયટી,છાણી) ને ઝડપી પાડયો હતો. કારમાંથી પોલીસને દારૃની અડધી બોટલ તેમજ બિયરનું ટીન મળી આવ્યું હતું.જ્યારે કારની પાછળની સીટ પર બેઠેલા નિરજ સુરેશસીંગ યાદવ તથા  આશુતોષ સુરેશભાઇ ડોગરા  ( બંને રહે. હરિયાણા) પણ દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …
GUJARAT

March 27, 2026
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

Next Post
બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b…

બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b...

રામનવમીની ભવ્ય ઉજવણી, વિવિધ વિસ્તારોમાં 31 શોભાયાત્રાઓ નીકળી | ram navmi celebration in vadodara

વાઘોડિયાના રૃસ્તમપુરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત | One person died in an accident betw…

વાઘોડિયાના રૃસ્તમપુરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત | One person died in an accident betw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

8 months ago
જામનગર: શ્રાવણના બીજા સોમવારે શિવભક્તિનો મહિમા અપરંપાર, અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ | Jamnagar Huge …

અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

7 days ago
ફેસબુક પર લલચામણી પોસ્ટ મુકીને લોન માટે બજાજ કાર્ડ ફરજિયાત હોવાનું કહીને ૧.૫૯ લાખની છેતરપિંડી | frau…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News