gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bahod News : ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) સંબંધિત કામગીરીના વધુ પડતાં ભારણના પગલે  BLO તરીકે કાર્યરત શિક્ષકોના આપઘાત અને હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવી રહી છે. રાજ્યમાં SIRની કામગીરીના કારણે ત્રણ શિક્ષકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચૂંટણીલક્ષી કામગીરીના પગલે શિક્ષકોમાં માનસિક તણાવ વધ્યો હોવાનું જણાય છે. આ દરમિયાન BLO તરીકે કામ કરતાં દાહોદ જિલ્લાના ઝાલોદના શિક્ષકની તબિયત અચાનક લથડી હતી, જેને લઈને ગ્રામજનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ઝાલોદ તાલુકાના સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના બચુભાઈ ડામોર નામના શિક્ષકને BLOની કામગીરી દરમિયાન અચાનક તબિયત લથડી હોવાથી તાત્કાલિક સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા 2 - image

આ પણ વાંચો: વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન, ‘તણાવ ન હોવાનો’ તંત્રનો દાવો શંકાના ઘેરામાં!

જાણવા મળ્યું હતું કે, SIR અને BLO સબંધિત કામગીરીને લઈને શિક્ષક છેલ્લા 4-5 દિવસથી કામના દબાણ અને વધતી જવાબદારીના કારણે વ્યસ્ત હતા. જેમાં શારીરિક અને માનસિક થાક અને કામના વધુ પડતાં ભારણના કારણે શિક્ષકની તબિયત લથડી હતી. હાલ શિક્ષક બચુભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાય છે. 

શિક્ષણ વ્યવસ્થા અને તંત્ર પર ગંભીર સવાલો

શિક્ષકના આપઘાત અને મોતની ઘટનાને લઈને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શિક્ષકોને ભણાવવાને બદલે સતત બિન-શૈક્ષણિક કામગીરી, ખાસ કરીને BLOની કામગીરીમાં જોતરી દેવાતા શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે. હાલની સ્થિતિ એવી છે કે, ‘બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદારો મતદારયાદીમાં નામ શોધે છે.’

આ પણ વાંચો: SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા 3 - image

શિક્ષકોના મોતના ઉપરા-ઉપરી ત્રણ બનાવો

આ એક સપ્તાહમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ સંબંધિત આ ત્રીજી ઘટના છે, જેના કારણે રાજ્યના શિક્ષણ બેડામાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, આ ઘટના પહેલાં ગીર સોમનાથના કોડીનારમાં પણ ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આપઘાત કરી લીધો હતો. તે અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું પણ BLO કામગીરી દરમિયાન જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…
GUJARAT

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…

February 12, 2026
જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…
GUJARAT

જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…

February 12, 2026
દિયોદરમાં કલંકિત ઘટના! છૂટાછેડાની લાલચે બે મામા અને પિતરાઈએ પરિણીતાને પીંખી નાખી | deodar banaskanth…
GUJARAT

દિયોદરમાં કલંકિત ઘટના! છૂટાછેડાની લાલચે બે મામા અને પિતરાઈએ પરિણીતાને પીંખી નાખી | deodar banaskanth…

February 12, 2026
Next Post
છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા…

છોટા ઉદેપુર: દુગ્ધાનું છાત્રાલય બંધ થવાના આરે! તંત્રના વાંકે 60 બાળકોનું ભવિષ્ય જોખમમાં, આદિવાસી સમા...

બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ ‘પાવર’ હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ | …

બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ 'પાવર' હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ | ...

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva…

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા | DK Shiva...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શશી થરૂરની મેંગો પાર્ટીમાં ભાજપ નેતાઓની ‘કતાર’! કોંગ્રેસમાંથી કોણ-કોણ આવ્યું? | bjp leaders attend s…

શશી થરૂરની મેંગો પાર્ટીમાં ભાજપ નેતાઓની ‘કતાર’! કોંગ્રેસમાંથી કોણ-કોણ આવ્યું? | bjp leaders attend s…

7 months ago
સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ | sonam wangch…

સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ | sonam wangch…

4 months ago
IPL 2025 Final: RCBના પક્ષમાં બન્યો ગજબ સંયોગ! 14માંથી 11 વખત આવી ટીમ જ જીતી છે IPL ટ્રોફી | ipl 202…

IPL 2025 Final: RCBના પક્ષમાં બન્યો ગજબ સંયોગ! 14માંથી 11 વખત આવી ટીમ જ જીતી છે IPL ટ્રોફી | ipl 202…

8 months ago
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ | Severe Col…

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ | Severe Col…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News