gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ | sonam wangch…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ | sonam wangch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Hearing On Sonam Wangchuk’s Arrest: સુપ્રીમ કોર્ટે આજે લદ્દાખના ક્લાઈમેટના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતા સરકારને ફિટકાર લગાવતાં જવાબ માગ્યો હતો. વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર જેલ અધિક્ષકને નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો કે, શા માટે વાંગચુકને જેલમાંથી મુક્ત કરવા ન જોઈએ?

સોનમ વાંગચુકની પત્ની તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે સોનમ વાંગચુકને તેમની ધરપકડ પાછળના કારણો વિશે પણ જાણકારી આપવામાં આવી ન હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ અંગે જવાબ આપ્યો કે, અટકાયત કરાયેલ વ્યક્તિને આ વિશે જાણ કરવામાં આવી છે. અમે તેમની પત્નીને એક નકલ આપવાનું વિચારીશું, જેમાં તેમની ધરપકડના કારણોની વિગતો આપવામાં આવશે.

વાંગચુક જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ

સોનમ વાંગચુક પર NSA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. ગીતાંજલિએ વાંગચુકની મુક્તિ માટે અરજી કરતાં વિનંતી કરી હતી કે તેમના પતિને ટેલિફોન પર વાત કરવાની મંજૂરી આપવામાં આવે. તેમને મળવાની પણ મંજૂરી આપવામાં આવે. વધુમાં, જેલમાં દવા, યોગ્ય ખોરાક અને કપડાંની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ પણ કરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. સોનમ વાંગચુકની 26 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે. તેમના પર હિંસા ભડકાવનારા નિવેદનો આપવાનો આરોપ છે. 

વાંગચુકની ગેરકાયદે ધરપકડ

પત્ની ગીતાંજલિએ જણાવ્યું કે, સોનમ વાંગચુકની ધરપકડ રાષ્ટ્રીય સુરક્ષા કે કાયદો અને વ્યવસ્થાનો મામલો નથી, પરંતુ એક કાર્યકર્તાને ચૂપ કરવાનો પ્રયાસ છે. મારા પતિ ગાંધીવાદી રીતે વિરોધ કરી રહ્યા હતા. આ એક બંધારણીય અધિકાર છે. તેમને બોલવાનો અધિકાર છે. ફક્ત આ આધારે તેમની ધરપકડ કરવી વાજબી નથી. આ બંધારણની કલમ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. મારા પતિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના તરસાલીમાં એપાર્ટમેન્ટના હિસાબ બાબતે તકરાર થતા હુમલો | Attack in Tarsali Vadodara over apart…

વડોદરાના તરસાલીમાં એપાર્ટમેન્ટના હિસાબ બાબતે તકરાર થતા હુમલો | Attack in Tarsali Vadodara over apart...

‘…તો ભાજપના ધારાસભ્ય બનવાનો કોઈ મતલબ નથી’, અચાનક મણિપુરમાં નેતા કેમ ભડક્યાં | will think about res…

'...તો ભાજપના ધારાસભ્ય બનવાનો કોઈ મતલબ નથી', અચાનક મણિપુરમાં નેતા કેમ ભડક્યાં | will think about res...

અમદાવાદ એરપોર્ટ પરથી ₹60 લાખનું સોનું ઝડપાયું, આઇડિયા જોઇને મગજ ભમી જશે | ahmedabad airport gold sei…

અમદાવાદ એરપોર્ટ પરથી ₹60 લાખનું સોનું ઝડપાયું, આઇડિયા જોઇને મગજ ભમી જશે | ahmedabad airport gold sei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાકીય વર્ષ 2024-25માં IBC હેઠળ રેકોર્ડ રૂ.67,000 કરોડની વસૂલાત | Record Rs 67 000 crore recovery u…

નાણાકીય વર્ષ 2024-25માં IBC હેઠળ રેકોર્ડ રૂ.67,000 કરોડની વસૂલાત | Record Rs 67 000 crore recovery u…

1 year ago
દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

2 weeks ago
ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann…

ગુજરાત બોર્ડ હેઠળની સરકારી-ખાનગી સહિતની સ્કૂલોમાં આજથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ, વેકેશન મોડું પડશે | Ann…

1 year ago
બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News