gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદ: લીમખેડામાં પરિણીતાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષ…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
દાહોદ: લીમખેડામાં પરિણીતાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો, પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dahod News : દાહોદના લીમખેડામાં પરિણીતાએ બે પુત્રો સાથે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ, સાસુ-સસરાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ રેલવે ટ્રેક પર ઝંપલાવ્યું હોવાનો પિયર પક્ષે આક્ષેપ કર્યો છે. આ દુર્ઘટનામાં માતા અને બંને બાળકોના કરૂણ મોત નીપજ્યા છે.

લીમખેડામાં પરિણીતાએ બે પુત્ર સાથે કર્યો આપઘાત

મળતી માહિતી મુજબ, લીમખેડામાં મહિલાએ તેના પાંચ અને ત્રણ વર્ષના બે બાળકો સાથે ટ્રેન આગળ ઝંપલાવીને જીવન ટૂકાવ્યું. સમગ્ર ઘટનાને લઈને રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. દીકરીના આપઘાત મામલે પિયર પક્ષ દ્વારા આક્ષેપ કર્યો છે કે, ‘અમારી દીકરીને છેલ્લા 10 વર્ષથી સાસરિયા દ્વારા માનસિક-શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.’ 

આ પણ વાંચો: ઓફિસમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનાર વકીલની ધરપકડ

મૃતક મહિલાના પિતાએ કહ્યું કે, ‘મારી દીકરીને પેટે પાટા બાંધીને બીએડ ભણાવી. તેના પતિ, સાસુ-સસરા દ્વારા ઝઘડા કરીને અવાર-નવાર ત્રાસ આપતા હતા. મારી દીકરીને માર પણ મારતા હતા. ત્રણેય આરોપીને સખ્ત સજા કરવામાં આવે.’ જ્યારે બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રાહત

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત

દંપતિને યુકેનો નોકરીનો બોગસ કોલ લેટર આપીને એજન્ટે છેતરપિંડી કરી | mumbai based agent duped 48 lakh f…

દંપતિને યુકેનો નોકરીનો બોગસ કોલ લેટર આપીને એજન્ટે છેતરપિંડી કરી | mumbai based agent duped 48 lakh f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

6 months ago
કપૂરાઈ ચોકડી પાસેથી એસટી બસમાં દારૂના જથ્થો લઈને મુસાફરી કરી રહેલ સગીર સહિતની ત્રિપુટી ઝડપાઈ | trio …

10 months ago
‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ | Maharashtr…

11 months ago
ભાવનગર મહાપાલિકામાં 115 ખાલી જગ્યા માટે 39,171 અરજી આવી | 39171 applications received for 115 vacanc…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News