gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો | d…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો | d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ditwah Cyclone Weakens: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ‘દિતવાહ’ વાવાઝોડું  હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આ પરિવર્તનને કારણે, જે જિલ્લાઓ માટે અગાઉ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી ત્યાં હવે રાહત જોવા મળી રહી છે. પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર(RMC)ના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ તમિલનાડુ-પુડુચેરી કિનારાને સમાંતર પસાર થતાં ધીમે ધીમે નબળી પડી છે. જોકે, રવિવાર સવાર સુધીના 24 કલાકમાં કારાઈકલમાં સૌથી વધુ 19 સેમી વરસાદ નોંધાયો હતો, જ્યારે મયિલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, સિર્કાઝી અને તિરુવારુર સહિત ડેલ્ટા વિસ્તારોમાં 12થી 17 સેમી જેટલો ભારે વરસાદ પડ્યો હતો.

વાવાઝોડાની તીવ્રતા ઘટવાથી ભારે વરસાદનું જોખમ ટળ્યું

નબળી પડેલી આ સિસ્ટમ સોમવારે સવારે પુડુચેરીથી 110 કિમી દક્ષિણ-પૂર્વ અને ચેન્નઈથી 180 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતી અને તે ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વાવાઝોડાની તીવ્રતા ઘટવાને કારણે ભારે વરસાદનું જોખમ લગભગ સમાપ્ત થઈ ગયું છે, તેમ છતાં આ સિસ્ટમ કિનારાથી ઓછામાં ઓછા 30 કિલોમીટરના અંતરેથી પસાર થઈ શકે છે.

આ પણ વાંચો: SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? અખિલેશ યાદવનો ધારદાર સવાલ, લોકસભા-રાજ્યસભામાં હોબાળો

6 ડિસેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે

હવામાન વિભાગે સોમવારે તમિલનાડુ અને પુડુચેરીના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની સંભાવના વ્યક્ત કરી છે, જોકે તિરુવલ્લુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 6 ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે અને ચેન્નઈ આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન, ગલ્ફ ઑફ મન્નાર, કુમારી સાગર અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં તેજ પવનો ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સખત સલાહ આપવામાં આવી છે.

દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો | parliament winter session…

SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો | parliament winter session...

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા | nia raids kash…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા | nia raids kash...

સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ | 18 Year Old Bik…

સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ | 18 Year Old Bik...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલામાં મેગા ડિમોલીશન : ડુંગર તળેટીમાં 400 થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું | Mega demolition…

ચોટીલામાં મેગા ડિમોલીશન : ડુંગર તળેટીમાં 400 થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું | Mega demolition…

4 months ago
17 સપ્ટેમ્બરથી શરૂ થશે વૈષ્ણો દેવી યાત્રા, ભૂસ્ખલન બાદ કરાઈ હતી બંધ | vaishno devi yatra shall resum…

17 સપ્ટેમ્બરથી શરૂ થશે વૈષ્ણો દેવી યાત્રા, ભૂસ્ખલન બાદ કરાઈ હતી બંધ | vaishno devi yatra shall resum…

8 months ago
વોલીબોલ રમતાં રમતાં ઢળી પડેલા ધો. 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્…

વોલીબોલ રમતાં રમતાં ઢળી પડેલા ધો. 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્…

6 months ago
VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા

VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News