gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા | nia raids kash…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા | nia raids kash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Blast Case: દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા આતંકી હુમલાના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) દ્વારા મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હુમલા સાથે જોડાયેલા આતંકી મોડ્યુલને મૂળમાંથી નાબૂદ કરવા NIAએ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં વધાર્યો છે.

કાશ્મીર ઘાટીમાં દરોડા અને મુખ્ય આરોપીઓ

NIA દ્વારા કાશ્મીર ઘાટીના કાઝીગુંડ સહિત વિવિધ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટના આરોપીઓ ડૉ. અદીલ, ડૉ. મુઝફ્ફર અને જસિફ જે વિસ્તારના રહેવાસી છે, ત્યાં આ કાર્યવાહી ચાલી રહી છે. તપાસ દરમિયાન કાઝીગુંડમાં ડૉ. અદીલ અને જાસિર બિલાલના ઘરે, શોપિયાંમાં મૌલવી ઇરફાનના ઘરે, તેમજ પુલવામાના કોઇલમાં ડૉ. મુઝમ્મિલ અને સાંબુરામાં આમિર રશીદના ઘરે તલાશી લેવામાં આવી. અગાઉ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને SIA પણ જૈશના આંતરરાજ્ય ‘વ્હાઈટ કોલર મોડ્યુલ’ના ષડયંત્રની તપાસ કરી ચૂક્યા છે.

‘વ્હાઈટ કોલર’ મોડ્યુલ પર પ્રહાર

આ કાર્યવાહી તાજેતરમાં પર્દાફાશ થયેલા ‘વ્હાઈટ કોલર’ આતંકી મોડ્યુલને પગલે કરવામાં આવી છે. આ મોડ્યુલ સાથે જોડાયેલા લોકો પાસેથી, મુખ્યત્વે હરિયાણાના ફરીદાબાદમાંથી, લગભગ 3,000 કિલો એમોનિયમ નાઈટ્રેટ સહિત વિસ્ફોટક મળી આવ્યું હતું. દિલ્હી બ્લાસ્ટ અને હથિયારોની જપ્તીના સંદર્ભમાં પોલીસે ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને શ્રીનગર જિલ્લાની હોસ્પિટલોના લોકરોનું ઓચિંતું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ પણ વાંચો: દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

પાંચ રાજ્યો ‘કોર ઝોન’ જાહેર

આતંકી મોડ્યુલને ઊંડાણપૂર્વક ઉકેલવા માટે NIAએ તપાસને યુપી, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર સહિત ઘણા રાજ્યોમાં ફેલાવી દીધી છે. શરૂઆતી પુરાવાના આધારે, એજન્સી ડૉક્ટર શાહીનને ફરીદાબાદ લઈ ગઈ, જ્યાં તેના જૂના નેટવર્ક અને સુરક્ષિત ઠેકાણાઓની તપાસ કરાઈ. તપાસને આગળ ધપાવતા, NIAએ લખનઉ, કાનપુર, સહારનપુર, ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીરને ‘કોર ઝોન’ તરીકે ચિહ્નિત કર્યા છે. આ વિસ્તારોમાં હાલમાં સઘન દરોડા, ઇન્ટેલિજન્સ ઓપરેશન અને સ્થાનિક સ્તરે નેટવર્કની મેપિંગનું કામ ચાલી રહ્યું છે, જે ખીણમાં સક્રિય આતંકવાદી તત્ત્વોના નેટવર્કને તોડી પાડવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…
INDIA

વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…

May 9, 2026
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…
INDIA

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

May 9, 2026
Next Post
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ | 18 Year Old Bik…

સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ | 18 Year Old Bik...

વડોદરાના અટલાદરા, મકરપુરા અને ગાજરાવાડીમાંથી દારૂની 91 બોટલ સાથે 4 આરોપી ઝડપાયા, એક વોન્ટેડ | 4 accu…

વડોદરાના અટલાદરા, મકરપુરા અને ગાજરાવાડીમાંથી દારૂની 91 બોટલ સાથે 4 આરોપી ઝડપાયા, એક વોન્ટેડ | 4 accu...

અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત | Ahmedabad Yo…

અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા, પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત | Ahmedabad Yo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar…

VIDEO: CPR આપીને બેભાન અજગરનો જીવ બચાવાયો, દેડિયાપાડાના કોળીવાળા ગામે ઈજાગ્રસ્ત હાલત મળ્યો હતો | Nar…

5 months ago
વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…

વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત | Child dies after bike rams into Eicher ne…

1 month ago
માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or …

માનવીય ભૂલ કે આતંકી એંગલ… શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં કેવી રીતે થયો બ્લાસ્ટ? | Human error or …

6 months ago
વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં સ્કૂટર ચાલક વેપારીને ચપ્પુ બતાવી 3.50 લાખના વકરા અને મોબાઈલની લૂંટ | bus…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News