gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક ‘ભારે’, વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના | IMD Warns…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
દિતવાહ વાવાઝોડું: દક્ષિણ ભારત માટે આગામી 24 કલાક ‘ભારે’, વડોદરાથી NDRF ટીમો ચેન્નઈ રવાના | IMD Warns…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Warns of Cyclone Ditwah Landfall on Nov 30 : શ્રીલંકામાં તબાહી મચાવ્યાં બાદ હવે દિતવાહ વાવાઝોડું તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 30મી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ભારે તારાજી સર્જાઈ છે. મૃત્યુઆંક વધીને 123 પહોંચ્યો છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે. 

1. શક્તિશાળી વાવાઝોડાની શક્યતાને જોતાં તમિલનાડુમાં હાઈઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. SDRFની ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં ખડેપગે છે. લોકોને સુરક્ષિત રાખવા માટે શેલ્ટર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 

2. આજે બપોરની સ્થિતિ અનુસાર દિતવાહ વાવાઝોડું ભારતના કરાઈકલથી 170 કિમી, પોંડિચેરીથી 280 કિમી જ્યારે ચેન્નઈથી 380 કિમી દૂર હતું. આજે મોડી રાતથી આવતીકાલે વહેલી સવાર સુધીમાં વાવાઝોડું તમિલનાડુ અને આંધ્ર પ્રદેશથી પસાર થવાની શક્યતા છે. 

3. વાવાઝોડાના કારણે આજે અને આવતીકાલે તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

4. છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ, વાવાઝોડું, ભૂસ્ખલન જેવી કુદરતી આફતમાં શ્રીલંકામાં 123 લોકોના મોત થયા છે. જ્યારે 43 હજાર 900 લોકોએ ઘર છોડી શેલ્ટરમાં આશરો લેવો પડ્યો છે. 

5. શ્રીલંકાની મદદ કરવા માટે ભારત સૌથી પહેલા આગળ આવ્યું છે. ભારતીય નૌસેના અને વાયુસેનાની મદદથી શ્રીલંકામાં રાહત સામગ્ર પહોંચાડવામાં આવી રહી છે. ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતના 80 NDRF જવાન, 21 ટન રાહત સામગ્રી અને 8 ટન રેસ્ક્યૂ સામાન શ્રીલંકાને આપવામાં આવ્યા છે. 

6. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયો માટે કોલંબો એરપોર્ટ પર હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તથા હેલ્પલાઈન નંબર પર જાહેર કરાયો છે: +94 773727832

7. વાવાઝોડાથી લોકોને બચાવવા માટેની તૈયારીઓ મુદ્દે તમિલનાડુના મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. તથા વિવિધ સિનિયર મંત્રીઓને પણ સંવેદનશીલ વિસ્તારોની જવાબદારી આપવામાં આવી છે. 

8. પૂણે અને વડોદરાથી પણ NDRFની 10 ટીમો ચેન્નઈ મોકલવામાં આવી છે. 

9. રામેશ્વરમ-ચેન્નઈ સેક્ટરની 11 ટ્રેનોનો રૂટ ડાયવર્ટ કરાયો છે તથા રામેશ્વરમ ઓખા ટ્રેન શુક્રવારે રદ કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…
INDIA

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

February 21, 2026
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…
INDIA

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

February 21, 2026
‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…
INDIA

‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…

February 21, 2026
Next Post
ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો…

ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો...

પંચમહાલના શહેરામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો, કારચાલક ફરાર | Liquor worth lakhs seized in Shahera P…

પંચમહાલના શહેરામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો, કારચાલક ફરાર | Liquor worth lakhs seized in Shahera P...

બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો |…

બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય | If Yogi does not prove …

યોગી હિન્દુ હોવાનું સાબિત નહીં કરે તો નકલી હિન્દુ જાહેર કરાશે : શંકરાચાર્ય | If Yogi does not prove …

3 weeks ago
ચીનના ખનિજ પરના પ્રતિબંધને કારણે ઓટો ઉદ્યોગમાં કટોકટી | Auto industry in crisis due to China’s miner…

ચીનના ખનિજ પરના પ્રતિબંધને કારણે ઓટો ઉદ્યોગમાં કટોકટી | Auto industry in crisis due to China’s miner…

8 months ago
કચ્છના અંજારમાં સાવકા પિતાનું રાક્ષસી કૃત્ય, ફક્ત 2 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | kutc…

કચ્છના અંજારમાં સાવકા પિતાનું રાક્ષસી કૃત્ય, ફક્ત 2 વર્ષના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય | kutc…

4 months ago
આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી આઠ મહિલા અને એક બાળકનું મોત | Eight women and a child die in…

આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી આઠ મહિલા અને એક બાળકનું મોત | Eight women and a child die in…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News