gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીના મંદિરો, લાલ કિલ્લો તોયબાના ટાર્ગેટ લિસ્ટમાં, સઘન તપાસ અભિયાન | Delhi’s temples Red Fort on …

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in INDIA
0 0
0
દિલ્હીના મંદિરો, લાલ કિલ્લો તોયબાના ટાર્ગેટ લિસ્ટમાં, સઘન તપાસ અભિયાન | Delhi’s temples Red Fort on …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કાશ્મીર ઘાટીમાં ચાર દિવસમાં ચાર આતંકી હુમલાના પ્રયાસ નિષ્ફળ

– ઇસ્લામાબાદમાં 6 ફેબ્રુઆરીના હુમલા બાદ તોયબા સક્રિય, ભારતમાં આઇઇડીથી મોટા હુમલાની ફિરાકમાં 

નવી દિલ્હી : કાશ્મીર ઘાટીમાં છેલ્લા ચાર દિવસમાં આઇઇડી દ્વારા મોટા હુમલાનો ચાર વખત પ્રયાસ થયો હતો, જોકે આ તમામ પ્રયાસોને સુરક્ષાદળો દ્વારા નિષ્ફળ બનાવાયા છે. હાલમાં રાજધાની દિલ્હીમાં પણ હુમલાની શક્યતાઓને પગલે લાલ કિલ્લા, ચાંદની ચોક સહિતના કેટલાક વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન ચલાવાયું હતું. શનિવારે સુરક્ષાદળોએ કાશ્મીરના ગન્ડેરબાલ જિલ્લામાં એક આઇઇડી બોમ્બને નિષ્ક્રિય કરી દીધો હતો, સુરક્ષાદળોના વાહનોને નિશાન બનાવવા આ બોમ્બને રોડ બાજુ લગાવાયો હતો.  

સુરક્ષા એજન્સીઓને એવી બાતમી મળી છે કે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ ભારતમાં ખાસ કરીને દિલ્હીમાં મહત્વના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવા ટાર્ગેટ લિસ્ટમાં સામેલ કર્યા છે. જેમાં દિલ્હીના ભારે ભીડ વાળા ચાંદની ચોકમાં આવેલું એક મંદિર પણ સામેલ છે. આ બાતમી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ, દળો દોડતા થઇ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ કરાઇ હતી. આતંકીઓ આઇઇડી આધારીત હુમલો કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ૬ ફેબ્રુઆરીના થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતમાં કોઇ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને હુમલો કરવામાં આવી શકે છે તેવા ઇનપુટ એજન્સીઓને મળ્યા છે. જેને પગલે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ બન્ને સાથે મળીને આવા કોઇ પણ પ્રકારના હુમલાને નિષ્ફળ બનાવવા સંયુક્ત રીતે તાલમેલ બેસાડી કામ કરી રહી છે. 

જમ્મુ કાશ્મીરમાં ખાસ કરીને ઘાટીમાં આતંકીઓ દ્વારા આઇઇડી બ્લાસ્ટના પ્રયાસો વધી રહ્યા છે, છેલ્લા ચાર દિવસમાં આવા વિસ્ફોટના ચાર પ્રયાસોને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યા છે. ૧૮ ફેબ્રુઆરીએ આતંકીઓએ નારબલ નજીક આઇઇડી લગાવ્યું હતું, આ આઇઈડી શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર લગાવાયું હતું, જ્યારે બારામુલ્લાના ઝાંબાઝપોરામાં રોડ નજીક આતંકીઓ દ્વારા આઇઇડી લગાવાયું હતું, જોકે સુરક્ષાદળોએ તેને નિષ્ક્રિય કરી દીધુ હતું પરિણામે મોટો હુમલો ટળ્યો હતો. છેલ્લા ચાર દિવસથી આઇઇડી મળી રહ્યા છે જેને લઇને સુરક્ષાદળો વધુ એલર્ટ થઇ ગયા છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતીથી આગળ વધી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…
INDIA

બિહારના કટિહારમાં મોટો અકસ્માત, બસ અને પિકઅપ વચ્ચે ટક્કર થતાં 10ના મોત, 18થી વધુને ઈજા | bihar katih…

April 11, 2026
‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…
INDIA

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

April 11, 2026
ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…
INDIA

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

April 11, 2026
Next Post
1 એપ્રિલથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો લાગુ, સુપ્રીમના આદેશ | New rules for solid waste manag…

1 એપ્રિલથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો લાગુ, સુપ્રીમના આદેશ | New rules for solid waste manag...

વૈશ્વિક સોનું ઉછળીને 5100 ડોલરને પાર | Global gold surges above 5 100

વૈશ્વિક સોનું ઉછળીને 5100 ડોલરને પાર | Global gold surges above 5 100

ફોરેક્સ રિઝર્વ 725 બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું | Forex reserves hit an all time hig…

ફોરેક્સ રિઝર્વ 725 બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું | Forex reserves hit an all time hig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાયબરેલીમાં ટોળાંએ દલિત યુવકની હત્યા કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી છતાં બચાવી ન શકી! | raebareli dali…

રાયબરેલીમાં ટોળાંએ દલિત યુવકની હત્યા કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી છતાં બચાવી ન શકી! | raebareli dali…

6 months ago
ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl…

ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl…

4 months ago
7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

2 months ago
કાલાવડના અરલા અને મોટી વાવડી ગામની સીમ વિસ્તારમાં જુદી-જુદી 12 પવનચક્કીઓમાંથી રૂ.86 હજારના કેબલની ચો…

કાલાવડના અરલા અને મોટી વાવડી ગામની સીમ વિસ્તારમાં જુદી-જુદી 12 પવનચક્કીઓમાંથી રૂ.86 હજારના કેબલની ચો…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News