gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાયબરેલીમાં ટોળાંએ દલિત યુવકની હત્યા કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી છતાં બચાવી ન શકી! | raebareli dali…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
રાયબરેલીમાં ટોળાંએ દલિત યુવકની હત્યા કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી છતાં બચાવી ન શકી! | raebareli dali…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(મૃતકના પરિજન)

Raebareli Dalit Mob Lynching: ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં દલિત વ્યક્તિ હરિઓમની માર મારીને કરાયેલી હત્યાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. જ્યારે ટોળાએ હરિઓમને મારતા પહેલા પકડ્યો હતો, ત્યારે પોલીસ ત્યાં પહોંચી હોવા છતાં, તેણે હરિઓમને બચાવ્યો નહીં કે કોઈ કાર્યવાહી કરી નહીં, તેવો આરોપ છે. કથિત રીતે, પોલીસ તેને ટોળા પાસે જ છોડીને ત્યાંથી જતી રહી હતી.

પોલીસને અપાઈ હતી સૂચના

મીડિયા અહેવાલ, જે રાત્રે ટોળાએ હરિઓમને ઘેર્યો હતો, ત્યારે એક વ્યક્તિએ પોલીસને આ ઘટના અંગે સૂચના આપી હતી. તેણે કહ્યું હતું કે, એક ચોરને 50-60 લોકોએ ઘેરી રાખ્યો છે.’ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળથી માંડ 10 મિનિટના અંતરે હતું, પરંતુ 45 મિનિટ સુધી કોઈ આવ્યું નહીં.

પોલીસના ગયા પછી ટોળાએ માર માર્યો

ત્યારબાદ પોલીસને ફરીથી ફોન કરવામાં આવ્યો. પછી પોલીસ રિસ્પોન્સ વ્હીકલમાં કેટલાક પોલીસકર્મીઓ અને હોમગાર્ડ ત્યાં આવ્યા. તેમણે હરિઓમની પૂછપરછ કરી. જાણવા મળ્યું કે તે માનસિક રીતે સ્વસ્થ નહોતો. આના પર એક હોમગાર્ડે તેને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી, પરંતુ બીજા પોલીસકર્મીએ ના પાડી દીધી અને ગાડીમાં બેઠા બેઠા કહ્યું કે ‘આને જવા દો, જ્યાં જવું હશે ત્યાં જતો રહેશે.’ પોલીસના ગયા પછી ટોળાએ હરિઓમને એટલો માર માર્યો કે તેનું મોત થયું.

પરિવારજનોએ પણ સવાલ ઉઠાવ્યા

નવી માહિતી સામે આવ્યા પછી હવે સમગ્ર મામલે પોલીસની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે. મૃતક હરિઓમની બહેને પણ કહ્યું છે કે, ‘ઘટના સમયે પોલીસ હાજર હતી. જો તેણે સમયસર પગલાં લીધાં હોત તો મારા ભાઈનો જીવ બચી જાત.’

બીજી તરફ, રાયબરેલી પોલીસે 6 ઓક્ટોબરની રાત્રે 11 વાગે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે કેસમાં 5 લોકોની BNSની કલમ 103 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. 3 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી જાહેર થતાં જ NDAમાં મોટો ખેલ! ચિરાગ પાસવાને ભાજપનું ટેન્શન વધાર્યું

શું છે મામલો?

આ સમગ્ર મામલો 2 ઓક્ટોબરની રાતનો છે, જ્યારે રાયબરેલીમાં એક દલિત વ્યક્તિ હરિઓમની ચોર સમજીને કેટલાક લોકોએ માર મારીને હત્યા કરી દીધી હતી.

3 ઓક્ટોબરના રોજ આવેલા પહેલા વીડિયોમાં હરિઓમ ઈજાગ્રસ્ત હાલતમાં જમીન પર લોહીલુહાણ પડેલો હતો અને એક શખ્સ તેની ગરદન પર પગ મૂકીને ઊભો હતો.

4 ઓક્ટોબરના બીજા વીડિયોમાં, માર મારતા ટોળાએ નામ પૂછતાં હરિઓમે ચીસ પાડીને ‘રાહુલ ગાંધી’ કહ્યું હતું. તેના જવાબમાં ટોળામાંથી કોઈ વ્યક્તિએ ‘અહીં બધા બાબાવાળા (યોગી આદિત્યનાથના સમર્થક) માણસો છે’ તેવું કહ્યું હતું.

રાયબરેલીમાં ટોળાંએ દલિત યુવકની હત્યા કરી, પોલીસ ઘટના સ્થળે પહોંચી છતાં બચાવી ન શકી! 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એડવોકેટને સ્કૂટર લઈ જવાના પ્રશ્ને ધાકધમકી : પાડોશી વેપારી સામે ફરિય…

જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એડવોકેટને સ્કૂટર લઈ જવાના પ્રશ્ને ધાકધમકી : પાડોશી વેપારી સામે ફરિય...

EPFOમાં મોટા ફેરફારની શક્યતા! લઘુતમ પેન્શનમાં થઈ શકે છે આટલો વધારો | epfo rule change 2025 pension a…

EPFOમાં મોટા ફેરફારની શક્યતા! લઘુતમ પેન્શનમાં થઈ શકે છે આટલો વધારો | epfo rule change 2025 pension a...

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit …

જામનગરમાં આજે સવારે સાતનાલા પાસે ટ્રેન હડફેટે ચડી જતાં મહિલાનું મૃત્યુ | Woman dies after being hit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત…

સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત…

3 months ago
ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર | Operation Mahadev: Pahalgam attack mastermin…

ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર | Operation Mahadev: Pahalgam attack mastermin…

11 months ago
સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન | Police conduct mega operation with PGVSIL in …

સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન | Police conduct mega operation with PGVSIL in …

8 months ago
રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત, ટ્રક સાથે ટક્કર બાદ બસ પલટી, 15 ઈજાગ્રસ્ત | rajkot jamnag…

રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત, ટ્રક સાથે ટક્કર બાદ બસ પલટી, 15 ઈજાગ્રસ્ત | rajkot jamnag…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News