gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં આંબેડકર જયંતીએ ફરી ઊછળ્યો તસવીરનો મુદ્દો, AAPએ નિશાન સાધ્યું | aap saurabh bharadwaj targe…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં આંબેડકર જયંતીએ ફરી ઊછળ્યો તસવીરનો મુદ્દો, AAPએ નિશાન સાધ્યું | aap saurabh bharadwaj targe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Saurabh Bharadwaj Targets BJP: દિલ્હીમાં રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ બાબા સાહેબ આંબેડકરની તસવીરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીનો આરોપ હતો કે, ભાજપની સરકાર આવતા જ મુખ્યમંત્રીની પાછળ ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીર હટાવી દેવામાં આવી હતી. આ મામલો દિલ્હી વિધાનસભા સુધી પહોંચ્યો હતો. એ પછી ભાજપે પોતે એક વીડિયો બનાવીને કહ્યું કે, કોઈ તસવીર દૂર કરવામાં આવી નથી, માત્ર તસવીરનું સ્થાન બદલવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ

આ ખૂબ જ દુઃખદ અને શરમજનક વાત છે

આજે, આંબેડકર જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ફરીથી તસવીરને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપના લોકોએ બાબા સાહેબ આંબેડકરને ન દિલમાં જગા આપી, કે ન દીવાલ પર જગા આપી. આ ખૂબ જ દુઃખદ અને શરમજનક વાત છે.

ભાજપની સરકાર બનતા જ તસવીરોને હટાવી દેવામાં આવી

ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલે નક્કી કર્યું છે કે તમે કાર્યાલય, મુખ્યમંત્રી નિવાસસ્થાન, મંત્રીઓના નિવાસસ્થાન અને દરેક સરકારી કાર્યાલયમાં ભીમરાવ આંબેડકરની તસવીર હશે. કેજરીવાલની દરેક પ્રેસ કોન્ફરન્સમાં તમે જોયું હશે કે, તેમની પાછળ બાબા સાહેબનો ફોટો હતો. તેથી એ સંદેશ દરેક જગ્યાએ ગયો કે, આ સરકાર બાબા સાહેબના પગલે ચાલશે. દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે જ તે તસવીરોને હટાવી દેવામાં  આવી. 

આ પણ વાંચો: લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર…: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું

બાબા સાહેબની તસવીર ગાયબ થઈ ગઈ છે

સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે, ભાજપ અન્ય રાજ્યોમાં આંબેડકર સાહેબની તસવીર નહીં હટાવે, પરંતુ તેમણે દિલ્હીમાં દરેક જગ્યાએથી તેમની તસવીર હટાવી દીધી. હવે તમે જોઈ શકો છો કે, જ્યારે રેખા ગુપ્તા સીએમ હાઉસમાંથી પ્રેસ કોન્ફરન્સ કરે છે, ત્યારે તેમની પાછળ બાબા સાહેબની કોઈ તસવીર નથી હોતી. ખુરશી એ જ છે, દિવાલ અને તેના રંગો એ જ છે, બાબા સાહેબની તસવીર ગાયબ થઈ ગઈ છે. ભાજપના લોકોએ બાબા સાહેબને ન દિલમાં જગા આપી, ન દીવાલ પર જગા આપી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
INDIA

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

May 17, 2026
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…
INDIA

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

May 17, 2026
Next Post
VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ | Rajasthan …

VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ | Rajasthan ...

સ્વિટ્ઝર્લૅન્ડ ભાગવાની ફિરાકમાં હતો મેહુલ ચોક્સી, ભારત લાવવામાં આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે | Mehu…

સ્વિટ્ઝર્લૅન્ડ ભાગવાની ફિરાકમાં હતો મેહુલ ચોક્સી, ભારત લાવવામાં આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે | Mehu...

લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર…: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું | lata…

લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર...: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું | lata...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad…

વડોદરામાં રહેતા પરિવારને કેનેડાના પીઆરના નામે રૂપિયા ૨૩ લાખની ઠગાઇ | BJP member duped money on canad…

1 year ago
થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar…

થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar…

3 months ago
અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: સગીર પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો | Ahmedabad Shock: Boy…

અમદાવાદમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: સગીર પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો | Ahmedabad Shock: Boy…

7 months ago
દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

દેશના તમામ શહેરો પૈકી અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું | ahmedabad become safest city of ind…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News