gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ | Rajasthan …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in INDIA
0 0
0
VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ | Rajasthan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan News : રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે. કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કૉલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કહેતા જોવા મળી રહ્યા છે કે, શું તમે ભાજપમાંથી હોવાના કારણે ગુંડાગર્દીનો સહારો લેશો?

બે વર્ષ પહેલા પ્રતિમાનું અનાવરણ કરાયું હતું

આજથી બે વર્ષ પહેલા જિલ્લાના બૌંલીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે અહીં તંત્ર દ્વારા ટ્રાફિકને ધ્યાને રાખી ચાર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દિરા મીના (Bamanwas Congress MLA Indira Meena)એ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રતિમાની નેમ પ્લેટ બદલી વખતે થયો વિવાદ

મળતા અહેવાલો મુજબ રવિવારે રાત્રે પ્રતિમાની નેમ પ્લેટ હટાવવામાં આવી હતી અને તેના સ્થાને ઈન્દિરા મીના અને નગરપાલિકા અધ્યક્ષ કમલેશ દેવી જોશીના નામની તક્તી લગાવાની હતી. જોકે આ મામલે ભાજપના બૌંલીના મંડળ અધ્યક્ષ હનુમાન દીક્ષિત (BJP Mandal President Hanumat Dixit) અને સ્થાનીક પ્રમુખ કૃષ્ણ પોસવાલે વાંધો ઉઠાવ્યો હતો અને મીના-જોષીની તક્તી હટાવી દીધી હતી.

અડધી રાત્રે પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્ય

તક્તી હટાવવાની વાત મળતા જ ધારાસભ્ય ઈન્દિરા મીના અડધી રાત્રે ત્યાં પહોંચ્યા હતા. નવી તક્તી હટાવતી વખતે મીના અને હનુમાન દીક્ષિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ દીક્ષિત પોતાની ગાડીમાં બેસતા જતા હતા, ત્યારે મીના તેમની ગાડીના ફુટરેસ્ટ પર ચઢી ગયા અને ફરી ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી, ત્યારબાદ બંને વચ્ચે મારમારી થઈ.

આ પણ વાંચો : લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર…: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું

બે કલાક ચાલ્યો હંગામો, અધિકારીઓ વચ્ચે પડ્યા

એવું કહેવાય છે કે, બંને નેતાઓ વચ્ચે લગભગ બે કલાક સુધી ઉગ્ર બોલાચાલી અને હંગામો થયો હતો. ત્યારબાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ચંદ્ર પ્રકાશ વર્મા, ASP નીલકમલ અને SHO રાધા રમણ ગુપ્તા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વચ્ચે પડી બંને નેતાઓને શાંત પાડ્યા હતા. હાલમાં બંને તકતીઓ સુરક્ષિત રાખવામાં આવી છે.

આ પણ વાંચો : આટલો જ પ્રેમ હોય તો મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં PM મોદીનું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today
INDIA

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

May 10, 2026
પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist…
INDIA

પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist…

May 10, 2026
સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો ‘એકાધિકાર’ | Inauguration of Suvendu government…
INDIA

સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો ‘એકાધિકાર’ | Inauguration of Suvendu government…

May 10, 2026
Next Post
સ્વિટ્ઝર્લૅન્ડ ભાગવાની ફિરાકમાં હતો મેહુલ ચોક્સી, ભારત લાવવામાં આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે | Mehu…

સ્વિટ્ઝર્લૅન્ડ ભાગવાની ફિરાકમાં હતો મેહુલ ચોક્સી, ભારત લાવવામાં આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે | Mehu...

લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર…: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું | lata…

લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર...: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું | lata...

ગુજરાત બોર્ડ ધો.10-12નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા, સરકારે આપ્યા સંકેત | Gujarat Board lik…

ગુજરાત બોર્ડ ધો.10-12નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા, સરકારે આપ્યા સંકેત | Gujarat Board lik...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

3 months ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …

2 months ago
પ્રવીણ સૂદ જ રહેશે CBIના ડિરેક્ટર, કેન્દ્ર સરકારે એક વર્ષ લંબાવ્યો કાર્યકાળ | cbi chief Praveen Sood…

પ્રવીણ સૂદ જ રહેશે CBIના ડિરેક્ટર, કેન્દ્ર સરકારે એક વર્ષ લંબાવ્યો કાર્યકાળ | cbi chief Praveen Sood…

1 year ago
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે, કહ્યું- ‘ચાલચરિત્ર જાણી ગયો છું…’ | B…

બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે, કહ્યું- ‘ચાલચરિત્ર જાણી ગયો છું…’ | B…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News