gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે | 50% of employees will work from home to r…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે | 50% of employees will work from home to r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક્યુઆઇ 500ને પાર થતાં લેવાયેલો નિર્ણય

– આ નિયમ સરકારી અને ખાનગી એમ બંને સેક્ટરના કર્મચારીઓને લાગુ પડશે

દિલ્હી : દિલ્હીમાં સતત ગંભીર સ્તરે પહોંચી ગયેલા પ્રદૂષણના સ્તર અને પીએમ ૨.૫ અને પીએમ ૧૦નાં ખતરનાક આંકડાઓને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે કડક પગલા લીધા છે. 

કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)ના નિર્દેશો હેઠળ હવે તમામ સરકારી અને ખાનગી ઓફિસ ફક્ત ૫૦ ટકા જ કર્મચારીઓને ઓફિસ બોલાવી શકશે. બાકીના ૫૦ ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

દિલ્હીનાં વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખતા સીએક્યુએમએ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)ના સ્ટેજ-૩ હેઠળ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પછી સીએક્યુએમએ જીઆરએપી શિડયુલમાં સંશોધન કર્યુ છે.

દિલ્હી સરકારને  જાહેર, નગરપાલિકા અને ખાનગી ઓફિસોનાં ૫૦ ટકા કર્મચારીઓને સાથે કામ કરવાની મંજૂરી આપવાનોે નિર્ણય લેવો પડશે. આ નિર્ણય પ્રદૂષણ ઘટાડવા માટે જરૂરી છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૫ હેઠળ  જારી આ નિર્દેશોેનું પાલન તમામ સરકારી ઓફિસો અને એનસીઆરમાં કાર્યરત તમામ ખાનગી ઓફિસોને પણ તાત્કાલિક અસરથી આ નિયમનું પાલન કરવું પડશે.

દિલ્હીમાં આજે સવારે એક્યુઆર (એર ક્વાલિટી ઇન્ડેક્સ ) ૫૦૦ને પાર  થઇ ગયું છે. પ્રદૂષણના આ સ્તરને જોખમી ગણવામાં આવી રહ્યું છે. 

તમામ ખાનગી ઓફિસોને શક્ય હોય તો સ્ટેગર્ડ વર્કિંગ અવર રાખવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. જેનો અર્થ થાય છે કે કર્મચારીઓનો આવવા જવાનો સમય અલગ અલગ રાખવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

Next Post
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P…

સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા:પ્લેટીનમ તથા ક્રૂડના ભાવ વધ્યા | Gold and silver price fall : P...

ખાનાખરાબીના એંધાણ : સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટી 84900 | Sensex falls 331 points to 84900

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માઘ્યમિક સંવર્ગ , ભાવનગર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ | Ahmedabad to…

7 months ago
ગમે ત્યાં થૂંકનારા, ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી, રેલવે ત્રણ મહિનામાં 31000 લોકોને ફટકાર્યો દંડ

11 months ago
નૂતન વર્ષે શ્રીકષ્ટભંજનદેવને 8 કિલો સોનાના સુવર્ણ વાઘા, સિંહાસને ફુલનો શણગાર, છપ્પનભોગ અન્નકૂટ ધરાવા…

5 months ago
કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમર્જન્સી લેન્ડિંગ | Qatar Airways Flight Makes Emer…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News