gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Chokes Under Toxic Smog: દિલ્હી અને તેની આસપાસનાNCR વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી ગંભીર બની છે, સમગ્ર શહેર પર ધુમાડાનું ગાઢ આવરણ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) મુજબ, સોમવારે સવારે દિલ્હીનો સરેરાશ AQI 372 (‘ગંભીર’ શ્રેણી) નોંધાયો, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.

શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 300થી 400 વચ્ચે રહ્યો. NCR શહેરોમાં પણ સ્થિતિ ખરાબ છે, જેમાં ફરીદાબાદ (312), ગાઝિયાબાદ (318), ગ્રેટર નોઈડા (325), ગુરુગ્રામ (328) અને નોઈડા (310) માં AQI ‘અત્યંત ખરાબ’ થી ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયો છે.

પ્રદૂષિત હવાના કારણે ફેફસાં અને હૃદયનું જોખમ

પર્યાવરણ નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી આ પ્રદૂષિત હવામાં રહેવાથી શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા તથા હૃદય અને ફેફસાંની બીમારીઓ વધી શકે છે. ઘણા લોકોએ શ્વાસ ફૂલવો, ગળામાં ખંજવાળ આવવાની ફરિયાદો કરી છે. બીજી તરફ, દિલ્હી-એનસીઆરમાં ઠંડી પણ વધી રહી છે. લઘુત્તમ તાપમાન 11°C (સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછું) અને દિવસનું તાપમાન 27-28°C આસપાસ જળવાયું છે. હવામાન વિભાગ અનુસાર, 15-20 કિલોમીટર પ્રતિ કલાકની ઠંડી હવાને કારણે સવાર-સાંજ વધુ ઠંડી અનુભવાશે.

સરકારી પગલાં છતાં સ્થિતિ યથાવત્

હવામાન વૈજ્ઞાનિકો અનુસાર, હવાની ધીમી ગતિ, તાપમાનમાં ઘટાડો અને વધેલા ભેજના કારણે પ્રદૂષકો હવામાં ઉપર જઈ શકતા નથી. તેમજ આસપાસના રાજ્યોમાં પરાળ સળગાવવાથી ધુમાડો અને પ્રદુષણનું સ્તર ગાઢ બની રહ્યું છે. જેથી સરકાર દ્વારા વાહનો પર પ્રતિબંધ, બાંધકામ નિયંત્રણ અને એન્ટી-સ્મોગ ગનનો ઉપયોગ જેવા પગલાં લેવા છતાં પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. ડૉક્ટરોની સલાહ છે કે, લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો, બહાર ઓછું નીકળે અને બહાર જાય ત્યારે N-95 માસ્ક પહેરે.

વેપાર પર પ્રદૂષણનો ફટકો: દરરોજ ₹100 કરોડનું નુકસાન

દિલ્હી-એનસીઆરમાં વધી રહેલું વાયુ પ્રદૂષણ, જેની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગઈ છે, તે હવે લોકોના સ્વાસ્થ્યની સાથે કારોબાર પર પણ ગંભીર અસર કરી રહ્યું છે. રિટેલ બજારોમાં ગ્રાહકો ખરીદી માટે આવવાનું ટાળતા હોવાથી વેપારીઓની ચિંતા વધી છે.

આ ગંભીર પરિસ્થિતિને લઈને ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પ્રદૂષણ નિયંત્રણ માટે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોની ઇમરજન્સી મીટિંગ બોલાવવાની માંગ કરી છે.

બ્રિજેશ ગોયલના જણાવ્યા મુજબ, પ્રદૂષણના કારણે દિલ્હી-એનસીઆરના બજારોમાં ગ્રાહકોની સંખ્યા 3-4 લાખથી ઘટીને લગભગ 1 લાખ થઈ ગઈ છે. પ્રદૂષણના ડરથી, ખાસ કરીને શ્વાસના દર્દીઓ, ઘરની બહાર નીકળતા નથી. તેમજ લગ્ન-પ્રસંગોની સિઝન હોવા છતાં, બજારોમાં રોનકને બદલે સન્નાટો છે અને ગ્રાહકો આવતા નથી. જેના કારણે દિલ્હીના વેપારને દરરોજ લગભગ ₹100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં

નોઈડા, ગુરુગ્રામ સહિત NCRમાં પણ હવા અત્યંત ખરાબ

CTI ના મહાસચિવ ગુરમીત અરોરા અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ દીપક ગર્ગે જણાવ્યું કે આ સમસ્યા માત્ર દિલ્હીની નહીં, પરંતુ સમગ્ર NCRની છે, જ્યાં નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને સોનીપત સહિત તમામ સ્થળોએ હવાની સ્થિતિ અત્યંત ખરાબ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, દિલ્હી સરકાર એકલા હાથે પ્રયાસ કરી રહી હોવા છતાં, જ્યાં સુધી હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હી એકસાથે નહીં બેસે ત્યાં સુધી કાયમી સમાધાન શક્ય નથી.

CTIના ઉપાધ્યક્ષ રાજેશ ખન્ના અને રાહુલ અદલખાએ કેન્દ્ર સરકારને અપીલ કરી કે રાજ્યો સાથે મળીને પ્રદૂષણ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે, અન્યથા કારોબારને મોટું નુકસાન થશે. તેમણે ખાતરી આપી કે દિલ્હીના 20 લાખ વેપારીઓ સરકારને પૂરો સહયોગ આપવા તૈયાર છે અને જો સરકાર બજારોને અલગ-અલગ સમયે ખોલવાનો નિયમ લાગુ કરવા માંગે તો તેઓ સહકાર આપશે.

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું નુકસાન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…
INDIA

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

February 13, 2026
મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…
INDIA

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…

February 13, 2026
આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…
INDIA

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…

February 13, 2026
Next Post
સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા | voter names on list …

સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા | voter names on list ...

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 …

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 ...

Video: બળદ અને યુવતી એક જ પાંજરામાં: પશુ સાથે તેને પણ પોલીસ સ્ટેશન લઈ જવાતા AMCની કામગીરી સામે રોષ |…

Video: બળદ અને યુવતી એક જ પાંજરામાં: પશુ સાથે તેને પણ પોલીસ સ્ટેશન લઈ જવાતા AMCની કામગીરી સામે રોષ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ | …

સુરતના વિવાદિત નેતા ભરત પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ, બેન્કના નકલી લેટરનો ઉપયોગ કરી કર્યો હતો કાંડ | …

11 months ago
હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે, નવી દિલ્હી રેલવે સ્ટેશને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ | N…

6 months ago
યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલ…

યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલ…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વડોદરાની પ્રાથમિક શાળાને ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરાયો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News