gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Video: બળદ અને યુવતી એક જ પાંજરામાં: પશુ સાથે તેને પણ પોલીસ સ્ટેશન લઈ જવાતા AMCની કામગીરી સામે રોષ |…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
Video: બળદ અને યુવતી એક જ પાંજરામાં: પશુ સાથે તેને પણ પોલીસ સ્ટેશન લઈ જવાતા AMCની કામગીરી સામે રોષ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shocking News: મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે નાના ચિલાડા પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે યુવતી બળદગાડામાં શાકભાજી અને ફ્રૂટ વેચી રહી હતી. રસ્તા ઉપર અડચણની કાર્યવાહીના નામે મ્યુનિ.ની ઢોર પકડવા માટે ગયેલી ટીમે બળદગાડું પકડ્યું હતું. ગાડાથી બળદને છૂટો કરીને ટ્રેકટરના પાંજરામાં ચઢાવી રહ્યા હતા.  દિકરી કરગરીને પોક મૂકી રડતી હતી છતાં સંવેદનહીન કર્મચારીઓ માન્યા ન હતા. આખરે યુવતી પણ બળદ સાથે પાંજરામાં  બેસી જતાં તેને પોલીસ સ્ટેશન લઇ જવાઈ હતી.  

જો કે પોલીસે સમાધાન  કરાવીને બળદને છોડી મૂક્યો હતો. આંચકારૂપ બાબત એ છે કે ટ્રાફિક માટે રસ્તો ખુલ્લો કરવા માટે ગાડું લાવવાનું હતું તેને રસ્તા ઉપર જ રહેવા દઇને યુવતી અને બળદને ત્રણ કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. અંધેર નગરી… જેવી મ્યુનિ.ની કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની છે.

Video: બળદ અને યુવતી એક જ પાંજરામાં: પશુ સાથે તેને પણ પોલીસ સ્ટેશન લઈ જવાતા AMCની કામગીરી સામે રોષ 2 - image

રસ્તા ખુલ્લા કરવા ગાડું લાવવાનું હતું કે બળદ ? 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા પશુઓને પકડવાની ટીમ નાના-ચિલોડા વિસ્તારમાં ચિલોડા ચાર રસ્તા પાસે એક યુવતી પરિવારનું  ગુજરાન ચલાવવા માટે બળદગાડામાં શાકભાજી તથા ફળફળાદી વેચતી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ગયેલી ઢોર પકડવાની ટીમે ગાડાથી બળદને છૂટો કરીને બળદને ટ્રેકટરના પાંજરામાં પુરવા માટે પ્રયાસ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો. આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ સમયે યુવતી કરગરીને પોક મૂકી રડતી હતી અને ‘આ રખડતું પશુ નથી આ તો મારી આજીવિકા છે’ કહીને બળદને પાંજરામાં પુરવાથી રોકતી હતી. છતાં સંવેદનહીન કર્મચારીઓ માન્યા ન હતા.

આ પણ વાંચો: આજે રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી, પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે કામદારોની ભીડ ઉમટશે

મ્યુનિસિપલ કોપોરેશનની ટીમે બળપ્રયોગ કરી બળદને ટ્રેકટર સાથેના પાંજરામાં પુરતા યુવતી પણ પોતાના પશુને છોડવા માટે જીદ કરીને બળદની સાથે પાંજરામાં બેસી ગઇ હતી. બળદ તથા યુવતીને એક જ પાંજરામાં પુરીને નરોડા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જો કે પોલીસે દરમિયાનગીરી કરીને ગુનો નોંધવાનું ટાળીને સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને કરીને બળદને છોડી મૂક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી બતાવવા જતાં સર્જાયેલાં વિવાદનો વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w…

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w...

BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ | gujarat …

BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ | gujarat ...

કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P…

કેરળમાં વંદે ભારત ટ્રેનમાં RSS ગીત ગવાતા વિવાદ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ | Kerala Government P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ભાગીદારીમાં વિશ્વાસઘાત! શેરબજારમાં ઊંચું રિટર્ન અપાવવાના બહાને કરોડોનો ચૂનો | Ahmedabad new…

અમદાવાદ: ભાગીદારીમાં વિશ્વાસઘાત! શેરબજારમાં ઊંચું રિટર્ન અપાવવાના બહાને કરોડોનો ચૂનો | Ahmedabad new…

6 months ago
યુનિ.માં કાપલીબાજોની સંખ્યામાં 50ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો | msu students cheating in exam cases de…

યુનિ.માં કાપલીબાજોની સંખ્યામાં 50ટકા જેટલો આશ્ચર્યજનક ઘટાડો | msu students cheating in exam cases de…

9 months ago
પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું | An 8 year old child ridin…

પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું | An 8 year old child ridin…

10 months ago
પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News