gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 …

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં | 13 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

13 Year Old Student Ragged In Mysore School: કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં રેગિંગનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી સાથે ત્રણ સહપાઠીઓએ સ્કૂલ પરિસરમાં જ મારપીટ કરી હતી જેના કારણે તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ છે. પીડિત વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. 

13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ

મીડિયા અહેવાલ પ્રમાણે આરોપી વિદ્યાર્થીઓ પીડિત વિદ્યાર્થીને રોજ હેરાન કરતા હતા અને તેને પૈસા અને મોબાઈલ ફોન લાવવા માટે મજબૂર કરતા હતા. 25 ઓક્ટોબરના રોજ ત્રણેય આરોપી વિદ્યાર્થીઓએ પીડિતને સ્કૂલના વોશરૂમમાં લઈ ગયા અને તેની સાથે મારપીટ કરીને તેના પ્રાઈવેટ પાર્ટને ગંભીર રીતે ગંભીર ઈજા પહોંચાડી.

પોલીસ પર કેસ ન નોંધવાનો આરોપ

શરૂઆતમાં પોલીસ પર કેસ ન નોંધવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ પીડિતના પરિવાર અને સંબંધીઓના દબાણ બાદ જયલક્ષ્મીપુરમ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) 2023 ની કલમ 115(2), 117(2), અને 125(b) હેઠળ તથા કિશોર ન્યાય અધિનિયમ 2015ની કલમ 75 હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના વિરોધીઓને મૂર્ખ ગણાવ્યાં, કહ્યું – દરેક અમેરિકનને 2000 ડોલર મળશે

FIRમાં સ્કૂલ મેનેજમેન્ટ ચીફ અને શિક્ષકને નામ આરોપી નંબર 1 (A1) તરીકે છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને કિશોર J1, J2 અને J3 તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને સ્કૂલ વહીવટીતંત્રની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Video: બળદ અને યુવતી એક જ પાંજરામાં: પશુ સાથે તેને પણ પોલીસ સ્ટેશન લઈ જવાતા AMCની કામગીરી સામે રોષ |…

Video: બળદ અને યુવતી એક જ પાંજરામાં: પશુ સાથે તેને પણ પોલીસ સ્ટેશન લઈ જવાતા AMCની કામગીરી સામે રોષ |...

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w…

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w...

BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ | gujarat …

BLO તરીકે કામ કરવા 51000 કર્મચારીને ઓર્ડર, 3 વર્ષ કામગીરી કરતા શિક્ષકોને ઓર્ડર થતાં વિરોધ | gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના અકોટમાં ભાજપનું ઓવૈસીના AIMIM સાથે ગઠબંધન, સત્તા માટે વિચારધારાના ધજિયા | BJP Forms Rar…

મહારાષ્ટ્રના અકોટમાં ભાજપનું ઓવૈસીના AIMIM સાથે ગઠબંધન, સત્તા માટે વિચારધારાના ધજિયા | BJP Forms Rar…

7 months ago
બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ | Mah…

બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ | Mah…

1 year ago
પાકિસ્તાન પર ભારતના પલટવારને મુકેશ અંબાણીની સલામ, કહ્યું- ‘સેના પર ગર્વ છે’ | india pakistan conflic…

પાકિસ્તાન પર ભારતના પલટવારને મુકેશ અંબાણીની સલામ, કહ્યું- ‘સેના પર ગર્વ છે’ | india pakistan conflic…

1 year ago
ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News