gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીવાસીઓએ 2025 માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા | Delhiites lost 1000 crores to cyber crimes…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
દિલ્હીવાસીઓએ 2025 માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા | Delhiites lost 1000 crores to cyber crimes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ તથા બોસ સ્કેમના નામે લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા

નવીદિલ્હી: સાયબર ઠગોએ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ તથા બોસ સ્કેમ જેવા અતિ સામાન્ય બની રહેલા સાયબર ગુનાઓ આચરીને આ વર્ષે અત્યાર સુધીમાં દિલ્હીવાસીઓને લગભગ ૧૦૦૦ કરોડમાં નવડાવ્યા છે.

૨૦૨૪ માં રાષ્ટ્રીય પાટનગરમાં છેતરપિંડીનો ભોગ બનેલાઓએ લગભગ ૧૧૦૦ કરોડ ગુમાવ્યા હતા, જે પૈકીની ૧૦ ટકા રકમ સફળતાપૂર્વક બેન્કના ખાતાઓમાં સલામત રાખી શકાઈ હતી, જે કોર્ટના આદેશોના પગલે, ઠગાઈનો ભોગ બનેલાઓને દિલ્હી પોલીસે આ વર્ષે, બેન્કો સાથે સંકલન કરીને ઠગાઈમાં ગુમાવાયેલા નાણાના લગભગ ૨૦ ટકા પૈસા બેન્કોના ખાતાઓમાં જમા રાખ્યા છે.

”અમે લોકોને સાયબર ગુનાઓની માહિતી તુર્ત જ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર આપવા સૂચવીએ છીએ. ઠગાઈનો ભોગ બનેલા વ્યક્તિ અમને ગુનાની માહિતી પૂરી પાડે તથા નાણાની લેવડ-દેવડની વિગતો જણાવે પછી અમે ઠગાઈવાળા નાણા બેન્કમાં જળવાઈ રહે એ માટેની ઠગાઈના નાણા ચૂકવાય નહિ ત્યાં સુધી મિલકતને કબજામાં રાખવાના હકસંબંધી પ્રક્રિયાનો પ્રારંભ કરીએ છીએ, એમ નાયબ પોલીસ કમિશનર (ઈન્ટેલિજન્સ ફયુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન્સ) વિનિતકુમારે જણાવ્યું.”

ઈન્ટેલિજન્સ ફયુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન્સ દિલ્હી પોલીસનું મુખ્ય સાયબર ગુના એકમ છે.

ભોગ બનેલાઓને ફરિયાદ નોંધાવવામાં તથા સાયબર ગુનાઓને લગતી તપાસ વિષે ધ્યાન રાખી શકાય એ માટે ૨૪ કલાક સમર્પિત હેલ્પલાઈનો સક્રિય રહે છે.

બેન્કો એ પછી પૈસાની હેરાફેરીનું પગેરું મેળવે છે. જો પૈસા બેન્કિંગ સિસ્ટમમાં જ સચવાઈ રહ્યા હોય તો એને યથાવત્ જમા રાખે છે. એકવાર અદાલતી આદેશ મળે એ પછી એ રકમ, ભોગ બનેલાને પાછી આપી શકાય.

પોલીસના મતાનુસાર, ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ એરેસ્ટ અને બોસ સ્કેમ ૨૦૨૫ માં અતિ પ્રચલિત અને હાઈ-વેલ્યુ ફ્રોડ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being harassed by her in laws the wif…

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being harassed by her in laws the wif...

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ના શકાય : સુપ્રીમ | CBI investigation cannot be ordered in all c…

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ના શકાય : સુપ્રીમ | CBI investigation cannot be ordered in all c...

મિનિ ટ્રકમાં ચોરી કરવા નીકળતા, હાઈ-વે નજીકની સોસાયટીમાં ત્રાટકતા | While going out to steal in a min…

મિનિ ટ્રકમાં ચોરી કરવા નીકળતા, હાઈ-વે નજીકની સોસાયટીમાં ત્રાટકતા | While going out to steal in a min...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા | More than 80 thousand pe…

પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા | More than 80 thousand pe…

1 year ago
હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

6 months ago
નવરાત્રી પર્વ આડે છ દિવસ બાકી , અમદાવાદમાં માત્ર નવ આયોજકોની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી | Six…

નવરાત્રી પર્વ આડે છ દિવસ બાકી , અમદાવાદમાં માત્ર નવ આયોજકોની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી | Six…

10 months ago
હેબતપુર નજીક અજાણ્યા વાહન પાછળ બોલેરો પિકઅપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત | Woman dies after Bolero pic…

હેબતપુર નજીક અજાણ્યા વાહન પાછળ બોલેરો પિકઅપ ગાડી ઘૂસી જતા મહિલાનું મોત | Woman dies after Bolero pic…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News