
– રાજધાની દિલ્હીમાં શીતલહેર જેવી પરિસ્થિતિ સર્જાઈ
નવી દિલ્હી : હિમાલયન બેલ્ટમાં થઈ રહેલી હિમવર્ષાએ દિલ્હીમાં ઠંડી વધારી દીધી છે. તેમા સોમવારનો વીતેલો દિવસ દિલ્હીમાં વર્તમાન સીઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ અને આ જ સમયગાળામાં છેલ્લા ૧૧ વર્ષનો સૌથી ઠંડો દિવસ હતો. દિલ્હીના લોધીરોડમાં લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાયુ અને આયાનગરમાં ૯.૪, પાલમમાં ૧૦.










