gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના મરીડા રોડ બિસ્માર હોવાથી હાથજ પંથકના લોકોને હાલાકી | The people of Hathaj Panthak are suffe…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
નડિયાદના મરીડા રોડ બિસ્માર હોવાથી હાથજ પંથકના લોકોને હાલાકી | The people of Hathaj Panthak are suffe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– છેલ્લા ઘણા વર્ષોથી વારંવાર રજૂઆતો કરવા છતાં રોડનું સમાર કામ નહીં થતાં લોકોને મુશ્કેલી  

નડિયાદ : નડિયાદ શહેરના મરીડા દરવાજાથી હાથજ ગામ તરફ જતો રોડ ભંગાર હાલતમાં છે. જેના કારણે સોસાયટી અને હાથજ પંથકના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે રજૂઆત છતાં સમારકામ નહીં થતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.  

નડિયાદ શહેરના મરીડા દરવાજાથી રિંગરોડ થઈ હાથજ નવાગામ તરફ જતો રોડ વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. આ રોડ ઉપર ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે. આ રોડ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. આ રોડ ઉપર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ભૈરવનાથ મંદિર, સ્કૂલ, હોસ્પિટલ તેમજ સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે. આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનો નીકળી ન શકે તેવી ભયજનક હાલતમાં ફેરવાયો છે. આ રોડ મરીડા, હાથજ, નવાગામ, વાલ્લા સહિત ૧૦ ગામોના લોકોની અવરજવર રહે છે. આ રોડનું સમારકામ કરવા અવારનવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ રોડનું તાકીદે સમારકામ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોએ જિલ્લા કલેકટર કચેરીએ હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર | New Banaskant…
GUJARAT

June 4, 2026
VIDEO: કારના બોનેટ પર ચઢીને રીલ બનાવવી ભારે પડી, જાનમાં ભાન ભૂલેલા 7 જાનૈયાની ધરપકડ | Mahisagar News…

જામનગર: ‘શિવ સાક્ષાત્કાર’ના નામે ભવિષ્યવાણી કરનાર મહિલાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, આખરે માંગી મ…

Next Post
સરકારી હોસ્પિટલમાં દરરોજ 100 થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ | More than 100 patients registered in OPD…

સરકારી હોસ્પિટલમાં દરરોજ 100 થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ | More than 100 patients registered in OPD...

ચલાલા પાલિકામાં શાસક ભાજપનાં બે જૂથ સામસામે: અવિશ્વાસ દરખાસ્ત | Two factions of the ruling BJP face …

ચલાલા પાલિકામાં શાસક ભાજપનાં બે જૂથ સામસામે: અવિશ્વાસ દરખાસ્ત | Two factions of the ruling BJP face ...

ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની 110 જગ્યા ખાલી પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીં, સરકારે નથી આપી રહી મંજ…

ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની 110 જગ્યા ખાલી પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીં, સરકારે નથી આપી રહી મંજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામવા વર્લ્ડ બેન્ક પાસેથી 4977 કરોડની લોન લીધી | india world bank a…

6 months ago
જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: દાલ લેકમાં શિકારા ડૂબી, પર્યટકો માટે બચાવ કાર્ય શરૂ | jammu kashmir …

1 year ago
સુરેન્દ્રનગરમાં ચોટીલા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પો ધમધમી ઉઠયા | Service camps were set up i…

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News