gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બાદ રાજસ્થાનમાં રખડતાં શ્વાનને હટાવવા આદેશ, કોઈ વચ્ચે આવ્યું તો FIR થશે | Rajasthan HC Issues…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in INDIA
0 0
0
દિલ્હી બાદ રાજસ્થાનમાં રખડતાં શ્વાનને હટાવવા આદેશ, કોઈ વચ્ચે આવ્યું તો FIR થશે | Rajasthan HC Issues…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan High Court: રાજસ્થાન હાઇકોર્ટે રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓમોટો અરજી લેતા અનેક કડક નિર્દેશ જાહેર કર્યા છે. કોર્ટે ન્યાયમિત્રના અહેવાલ પરથી સરકારને જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશ જાહેર કર્યા છે.  જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિરાનિયાની ખંડપીઠ સમક્ષ ન્યાયમિત્રના વકીલ વરિષ્ઠ એડવોકેટ ડૉ. સચિન આચાર્ય, એડવોકેટ પ્રિયંકા બોરાના અને એડવોકેટ હેલી પાઠકે પોતાનો પક્ષ મૂક્યો હતો. 

રખડતા શ્વાનના કારણે માનવજીવન જોખમમાં મૂકાયું

ન્યાયમિત્રએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવું એ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઇવે ઓથોરિટી અને અન્ય એજન્સીઓની કાનૂની ફરજ છે. તેમ છતા, અધિકારીઓની બેદરકારીના કારણે રખડતા પ્રાણીઓના હુમલા અને કરડવાના બનાવોમાં વધારો થયો છે, જેના કારણે માનવ જીવન જોખમમાં મૂકાય છે. આ સિવાય દેશ-વિદેશના પ્રવાસીઓમાં રાજ્યની છબી ખરડાય છે. 

આ પણ વાંચોઃ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના

કોર્પોરેશન પાસે માંગ્યો રિપોર્ટ

નોંધનીય છે કે, એમ્સ જોધપુરે 10 ઓગસ્ટે એડવોકેટ પ્રિયંકા બોરાનાને પત્ર મોકલીને પોતાના પરિસરમાં રખડતા શ્વાનની સમસ્યા અને દર્દી તેમજ સ્ટાફ પર હુમલાની ઘટનાઓની જાણકારી આપી હતી. કોર્ટે આ પત્રને ધ્યાને લઈ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ રાજ્ય સરકાર અને સંસ્થાઓને સમય આપી જરૂરી નિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં ડૉગ શેલ્ટર અને ગૌશાળાઓની સ્થિતિ પર વિસ્તૃત રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશને આગલી સુનાવણી દરમિયાન રજૂ કરવાનો રહેશે. 

  • મેનપાવર અને સ્ટાફની વિગતઃ પશુ પકડનારા દળ, ડૉક્ટર અને અન્ય સ્ટાફની જાણકારી કોર્ટને આપવામાં આવે. 
  • વિશેષ અભિયાનઃ શહેરના રસ્તાથી રખડતા શ્વાન અને અન્ય પશુઓને દૂર કરવા માટે અભિયાન ચલાવવામાં આવે.
  • અવરોધ પર કાર્યવાહીઃ કામમાં અડચણ ઊભી કરનારા લોકો પર સંબંઘિત કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી શકાશે. 
  • ફરિયાદઃ પ્રત્યેક કોર્પોરેશન હેલ્પલાઇન નંબર-ઈમેલ આઈડી જાહેર કરશે. 
  • શેલ્ટરમાં જ ભોજન આપી શકાશેઃ ભોજન આપવાની મંજૂરી ફક્ત કોર્પોરેશન સંચાલિત શેલ્ટર અથવા ગૌશાળામાં જ હશે. 
  • સંવેદશનશીલ સ્થળો પર પ્રાથમિકતાઃ કોર્પોરેશન જોધપુર, એમ્સ જોધપુર અને જિલ્લા ન્યાયાલયના પરિસરથી તુરંત રખડતા શ્વાનને દૂર કરવામાં આવે. 
  • હાઇવે પેટ્રોલિંગ: રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગના સત્તાધીશોએ નિયમિતપણે હાઇવે પર પેટ્રોલિંગ કરવું જોઈએ અને રખડતા પ્રાણીઓને દૂર કરવા જોઈએ. 

આ સાથે, કેસની આગામી સુનાવણી 8 સપ્ટેમ્બરના રોજ નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ‘અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા’, રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ

સુપ્રીમ કોર્ટે પણ લીધો નિર્ણય

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનની સમસ્યાને ખૂબ જ ગંભીર જણાવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને કોર્પોરેશનને તમામ વિસ્તારોથી રખડતા શ્વાનને જલ્દી ખસેડી શેલ્ટર હોમમાં મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અભિયાનમાં અડચણ ઊભી કરનારા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અંબાજી થી શારદાપીઠ-કાશ્મીર યાત્રાનું પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ

અંબાજી થી શારદાપીઠ-કાશ્મીર યાત્રાનું પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ

સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના 14 રાજ્યોમાં પણ નહીં, તંત્રના નીરસ વલણના કારણે 443ને તાળા …

સૌથી વધુ સરકારી સ્કૂલો મામલે ગુજરાત ટોચના 14 રાજ્યોમાં પણ નહીં, તંત્રના નીરસ વલણના કારણે 443ને તાળા ...

ટ્રાફિક ઇફેક્ટ : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મહાવીર હોલથી સરદાર એસ્ટેટ સુધી ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ …

ટ્રાફિક ઇફેક્ટ : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મહાવીર હોલથી સરદાર એસ્ટેટ સુધી ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કન્ટેનરમાં આગ ફાટી નીકળતા ગભરાટ એક્સપ્રેસ હાઇવે પર સાંજે વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા | traf…

કન્ટેનરમાં આગ ફાટી નીકળતા ગભરાટ એક્સપ્રેસ હાઇવે પર સાંજે વાહનો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયા | traf…

3 months ago
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

4 months ago
યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …

યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …

4 months ago
દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…

દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News