gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો | delhi blast …

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો | delhi blast …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં પોલીસને એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે, જેમાં તે ડૉક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. સફેદ કોટ, ગળામાં સ્ટેથોસ્કોપ અને સામાન્ય ડોક્ટર જેવું રૂપ. તપાસ એજન્સીઓના અનુસાર, ડોક્ટર ડેથના નામથી ઓળખ બનાવનારો આ આતંકી લાલ કિલ્લા પર બોમ્બ રાખવા અને બ્લાસ્ટ કરવામાં જવાબદાર છે.

દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે, હુમલા પહેલા મોબાઈલ શોપમાં જોવા મળ્યો 2 - image

દિલ્હી બ્લાસ્ટ પહેલા આતંકી ઉમર મોબાઈલ દુકાનમાં જોવા મળ્યો

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે 10 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં વધુ એક મહત્ત્વપૂર્ણ કડી સામે આવી છે. મુખ્ય આરોપી આતંકવાદી ડૉ. ઉમર નબી ફરીદાબાદમાં એક મોબાઇલ રિપેર શોપમાં જોવા મળ્યો છે, જ્યાં તે મોબાઇલ ફોન ચાર્જ કરતો જોવા મળે છે. વીડિયોમાં ઉમર તેની બેગમાંથી મોબાઇલ ફોન કાઢીને દુકાનદારને આપતો જોવા મળે છે. વિસ્ફોટ પહેલા લેવામાં આવેલા આ ફૂટેજમાં ઉમર કાળી બેગ પકડીને દુકાનદાર સાથે વાત કરતો દેખાય છે, જે ષડયંત્રમાં નવો ખુલાસો થતો જોવા મળી રહ્યો છે.

ક્યારે થયો બ્લાસ્ટ?

ઉલ્લેખનીય છે કે, 10 નવેમ્બર 2025ના રોજ સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 નજીક બ્લાસ્ટ થયો હતો, જેને સરકારે એક આતંકવાદી હુમલો ગણાવ્યો છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની તપાસ NIA કરી રહી છે અને ઘટના બાદ દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.

તપાસના પગલે 11 થી 13 નવેમ્બર સુધી લાલ કિલ્લો બંધ કરી દેવાયો, અને એરપોર્ટ સહિત તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવાઈ છે. બ્રિટન સહિત અનેક દેશોએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. સુરક્ષા એજન્સીઓના અનુસાર, આ હુમલાના તાર જૈશ-એ-મોહમ્મદ જેવી આતંકી નેટવર્કથી જોડાઈ શકે છે, જોકે, તપાસ હજુ ચાલી રહી છે અને દરેક નવા પુરાવાની સાથે કેસમાં કેટલાક મહત્ત્વના ખુલાસા થતા જઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…
INDIA

UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…

February 5, 2026
‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…
INDIA

‘ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે..’, તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન | Tamil Nadu Min…

February 5, 2026
મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…
INDIA

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…

February 5, 2026
Next Post
2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર | rjd rajya sabha …

2030 સુધીમાં રાજ્યસભામાં RJDનું પ્રતિનિધિત્વ ખતમ થવાના આરે! ઓવૈસીનો ટેકો પણ બેકાર | rjd rajya sabha ...

કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિ…

કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિ...

10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n…

10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર? NDA તરફથી ચિરાગ પાસવાનું પહેલું મોટું નિવેદન | will n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su…

સુરતમાં માતાએ પુત્ર સાથે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, માતાનું મોત, પુત્રની હાલત ગંભીર | su…

6 months ago
ગેરકાયદે ગોડાઉન અને વજનકાંટા સામે કાર્યવાહીની વિપક્ષની માગ | Opposition demands action against illeg…

ગેરકાયદે ગોડાઉન અને વજનકાંટા સામે કાર્યવાહીની વિપક્ષની માગ | Opposition demands action against illeg…

2 months ago
ગુજરાતમાં કોંગ્રેસ ફરી દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવે તેવી શક્યતા,પાર્ટીમાં આમૂલ ફેરફારના એંધાણ | gujara…

ગુજરાતમાં કોંગ્રેસ ફરી દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવે તેવી શક્યતા,પાર્ટીમાં આમૂલ ફેરફારના એંધાણ | gujara…

7 months ago
2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં 85% વ્યવહારો UPI થકી | 85% of digital pay…

2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં 85% વ્યવહારો UPI થકી | 85% of digital pay…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News