gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં 85% વ્યવહારો UPI થકી | 85% of digital pay…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in Business
0 0
0
2025ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટમાં 85% વ્યવહારો UPI થકી | 85% of digital pay…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) ભારતમાં ડિજિટલ પેમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન, કુલ ડિજિટલ પેમેન્ટમાં યુપીઆઈ ૮૫% હિસ્સો ધરાવે છે. જોકે, મૂલ્યની દ્રષ્ટિએ, કુલ પેમેન્ટમાં યુપીઆઈનો હિસ્સો ૯% છે, જે દર્શાવે છે કે યુપીઆઈ દ્વારા ફક્ત નાના વ્યવહારો જ કરવામાં આવે છે. ઉપયોગમાં સરળતા, કાર્યક્ષમતા અને સતત ઉપલબ્ધતાને કારણે, યુપીઆઈ ભારતમાં રિટેલ પેમેન્ટમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૯ માં યુપીઆઈ વ્યવહારો ૧,૦૭૯ કરોડ હતા, જે વધીને ૧૭,૨૨૧ કરોડ થવાનો અંદાજ છે. આ માધ્યમ દ્વારા થયેલા વ્યવહારોનું કુલ મૂલ્ય ૨૦૧૯ માં રૂ. ૧૮.૪ લાખ કરોડથી વધીને ૨૦૨૪ માં રૂ. ૨૪૬.૮ લાખ કરોડ થયું છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાષક સમયગાળા દરમિયાન, યુપીઆઈ દ્વારા થયેલા વ્યવહારોની સંખ્યા ૧૦,૬૩૭ કરોડ હતી અને તેનું મૂલ્ય રૂ. ૧૪૩.૩ લાખ કરોડ હતું.

જોકે, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સિસ્ટમ ૬૯ ટકા સાથે ચુકવણીનું સૌથી વધુ મૂલ્ય ધરાવે છે, પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ માત્ર ૦.૧ ટકા. તેનો ઉપયોગ મોટા મૂલ્યની ચુકવણી માટે થાય છે. તે બલ્ક પેમેન્ટ માટે પસંદ કરવામાં આવે છે, જ્યાં લઘુત્તમ ચુકવણી રકમ રૂ. ૨ લાખ છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૪-૨૫ વચ્ચે, RTGS વ્યવહારો વોલ્યુમની દ્રષ્ટિએ ૧૩.૭૦ ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ ૧૩.૭૮ ટકા વધ્યા છે.

RTGS વ્યવહારો મુખ્યત્વે ગ્રાહક વ્યવહારો છે, જે વોલ્યુમની દ્રષ્ટિએ ૯૯ ટકાથી વધુ અને મૂલ્યની દ્રષ્ટિએ ૮૯ ટકા હિસ્સો ધરાવે છે. ગ્રાહક વ્યવહારોમાં રિટેલ અને કોર્પોરેટ વ્યવહારો બંને સહિત, રિટેલ બેંકના ગ્રાહકો દ્વારા શરૂ કરાયેલા તમામ વ્યવહારોનો સમાવેશ થાય છે તેમ  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેમેન્ટ સિસ્ટમ્સ રિપોર્ટમાં જણાવાયું છે.

અન્ય એક મહત્વના સમાચારમાં રિઝર્વ બેંક એ ૧ એપ્રિલ, ૨૦૨૬ થી અમલમાં આવતા, બધા ઓવર-ધ-કાઉન્ટર (OTC) ડેરિવેટિવ વ્યવહારો માટે બજાર સહભાગીઓ દ્વારા યુનિક ટ્રાન્ઝેક્શન આઇડેન્ટિફાયર (યુટીઆઈ) નો ઉપયોગ ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

રિઝર્વ બેંકના ડ્રાફ્ટ અનુસાર, OTC ડેરિવેટિવ વ્યવહારો માટે યુટીઆઈ ફેબુ્રઆરી ૨૦૧૭ માં કમિટી ઓન પેમેન્ટ્સ એન્ડ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યોરિટીઝ કમિશન દ્વારા જારી કરાયેલ યુટીઆઈ ટેકનિકલ માર્ગદર્શન અનુસાર બનાવવામાં આવશે. દરેક યુટીઆઈ ૫૨ અક્ષરો સુધી લાંબો હશે, જેમાં એક લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર હશે, ત્યારબાદ એક યુનિક આઇડેન્ટિફાયર હશે, અને તેના સમગ્ર જીવનચક્ર દરમિયાન ડેરિવેટિવ વ્યવહાર માટે અનન્ય રહેશે.

‘ઓવર-ધ-કાઉન્ટર (OTC) ડેરિવેટિવ્ઝ ટ્રાન્ઝેક્શન્સના રિપોર્ટિંગ માટે યુનિક ટ્રાન્ઝેક્શન આઇડેન્ટિફાયર (યુટીઆઈ)ને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત મુખ્ય ડેટા ઘટકોમાંના એક તરીકે કલ્પના કરવામાં આવી છે, જેથી નીતિ નિર્માતાઓ OTC ડેરિવેટિવ્ઝ માર્કેટનો વ્યાપક દ્રષ્ટિકોણ મેળવી શકે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વધુ એક સંકટ! ભારે વરસાદ લાવતું અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું | Gujarat Arabian Sea Depress…

વધુ એક સંકટ! ભારે વરસાદ લાવતું અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું | Gujarat Arabian Sea Depress...

અમદાવાદ ચાંદીમાં એક જ દિવસમાં રૂ.8000, સોનામાં રૂ.4500નું ગાબડું | Ahmedabad: Silver plunges Rs 8000…

અમદાવાદ ચાંદીમાં એક જ દિવસમાં રૂ.8000, સોનામાં રૂ.4500નું ગાબડું | Ahmedabad: Silver plunges Rs 8000...

ઝાલાવાડમાં 3જા દિવસે વરસાદ – ખરીફ પાકનો સોથ વળ્યો | Rain for 3rd day in Jhalawar Kharif crops affect…

ઝાલાવાડમાં 3જા દિવસે વરસાદ - ખરીફ પાકનો સોથ વળ્યો | Rain for 3rd day in Jhalawar Kharif crops affect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

1 month ago
ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

3 months ago
વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે | Opposition will launch ‘Save Aravalli’ …

વિપક્ષ રાજસ્થાનના 19 જિલ્લામાં ‘અરવલ્લી બચાવો’ આંદોલન કરશે | Opposition will launch ‘Save Aravalli’ …

6 months ago
BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ | Heavy Rains Cause Landsli…

BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ | Heavy Rains Cause Landsli…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News