gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટને લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન | mathura p…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટને લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન | mathura p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Premanand Maharaj Morning Parikrma: દિલ્હી બ્લાસ્ટ બાદ ઉત્તર પ્રદેશના તમામ જાણીતા તીર્થસ્થળો પર પ્રશાસન એલર્ટ પર છે, જેના પગલે મથુરામાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આજે સવારે સંત પ્રેમાનંદ મહારાજની નિયમિત પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

સુરક્ષા કારણોસર પ્રેમાનંદ મહારાજની યાત્રા રોકાઈ

સંત પ્રેમાનંદ મહારાજ દરરોજ સવારે પદયાત્રા કરે છે, જેમાં હજારો ભક્તો તેમના દર્શન માટે ઉમટે છે. સૂત્રો અનુસાર, આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને, સુરક્ષા એજન્સીઓએ મથુરાના તમામ મુખ્ય તીર્થસ્થળો પર એલર્ટ જાહેર કર્યું છે. હાઈ એલર્ટ અને લોકોની સુરક્ષાના કારણોસર, સંત પ્રેમાનંદની આ યાત્રા પણ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.જેના કારણે તેમના ભક્તો નિરાશ થયા છે.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ : ધમાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો !

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો પાસે થયો હતો બ્લાસ્ટ

સોમવારે સાંજે 6 વાગ્યા બાદ, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે ઊભેલી એક કારમાં થયેલા બ્લાસ્ટના સમાચાર આવ્યા. આ બ્લાસ્ટમાં ઘણા લોકોના જીવ ગયા અને ઘણા ઘાયલ થયા, જેનાથી માત્ર રાજધાની જ નહીં, પરંતુ સમગ્ર દેશ હચમચી ગયો. ત્યાર બાદ અનુમાન લગાવવામાં આવ્યું કે આ કોઈ સામાન્ય બ્લાસ્ટ નથી, પરંતુ તેના તાર આતંકવાદ સાથે જોડાયેલા હોઈ શકે છે. પરિણામે, વિલંબ કર્યા વિના, દિલ્હી-NCRની તમામ સરહદો સહિત દેશના ઘણા શહેરોને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે.

દિલ્હી બ્લાસ્ટને લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…
INDIA

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…

June 24, 2026
નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…
INDIA

નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…

June 24, 2026
ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…
INDIA

ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…

June 24, 2026
Next Post
દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લા નજીક ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો હતો! | Delhi Bl…

દિલ્હી બ્લાસ્ટ: લાલ કિલ્લા નજીક ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો હતો! | Delhi Bl...

તમિલનાડુમાં મોટી દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી, એક બાદ એક થયા બ્લાસ્ટ | tamil nadu ariyalur…

તમિલનાડુમાં મોટી દુર્ઘટના: ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી, એક બાદ એક થયા બ્લાસ્ટ | tamil nadu ariyalur...

દિલ્હી બ્લાસ્ટ અંગે મોટો નિર્ણય, કેસની તપાસ NIA ને સોંપાઈ, કાશ્મીરથી ત્રણની અટકાયત | Centre Hands Ov…

દિલ્હી બ્લાસ્ટ અંગે મોટો નિર્ણય, કેસની તપાસ NIA ને સોંપાઈ, કાશ્મીરથી ત્રણની અટકાયત | Centre Hands Ov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત | Continuous wildfire incidents in Himal…

હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત | Continuous wildfire incidents in Himal…

5 months ago
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ મોત; ખેડૂતનો જીવ બચ્યો | Amreli: Oxe…

અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ મોત; ખેડૂતનો જીવ બચ્યો | Amreli: Oxe…

4 months ago
ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનો સત્કાર સમારોહ

1 year ago
કઈ બીમારીઓથી પીડાઈ રહ્યા છે જગદીપ ધનખડ? જેના કારણે છોડવું પડ્યું ઉપરાષ્ટ્રપતિ પદ | what illnesses is…

કઈ બીમારીઓથી પીડાઈ રહ્યા છે જગદીપ ધનખડ? જેના કારણે છોડવું પડ્યું ઉપરાષ્ટ્રપતિ પદ | what illnesses is…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News