gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મગોડી ગામ પાસે એસટી બસની અડફેટે ખેત મજૂરનું મોત નિપજયું | Farm laborer dies after being hit by ST bu…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
મગોડી ગામ પાસે એસટી બસની અડફેટે ખેત મજૂરનું મોત નિપજયું | Farm laborer dies after being hit by ST bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક ચિલોડા દહેગામ હાઇવે ઉપર

પોલીસે બસના ચાલક સામે ગુનો દાખલ કરીને મજૂરના પરિવારજનોની શોધખોળ આદરી

ગાંધીનગર :  ગાંધીનગરના ચિલોડા નજીક મગોડી ગામ પાસે એક અકસ્માતની ઘટના
સામે આવી છે. જેમાં એસ.ટી. બસની ટક્કરથી એક ૫૦ વર્ષીય ખેત મજૂરનું સારવાર દરમિયાન
મોત નીપજ્યું છે. આ અંગે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા દહેગામ હાઇવે ઉપર મગોડી પાસે એસટી
બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજયું છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે મૂળ મગોડી ગામના વતની અને ખેતી કામ કરતા નરેન્દ્રસિંહ ભગાજી બિહોલાએ
પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે
,
તેમના ખેતરમાં છેલ્લા દસેક દિવસથી વીરસંગભાઈ નામની વ્યક્તિ છૂટક મજૂરી કામ
કરતી હતી. બુધવારના રોજ સાંજના સુમારે વીરસંગભાઈ મગોડીથી મોટા ચિલોડા તરફ જતા રોડ
પર ચાલતા જઈ રહ્યા હતા. સાંજે આશરે સાડા છ વાગ્યાના અરસામાં
, રોડ પર આવેલા
ખોડીયાર માતાના મંદિર નજીક
,
એસ.ટી. બસના ચાલકે પોતાની બસ પૂરઝડપે હંકારી વીરસંગભાઈને જોરદાર ટક્કર મારી
હતી. આ અકસ્માતમાં વીરસંગભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ
ઇજાગ્રસ્ત વીરસંગભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા હતા. જોકે
,
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હાલ પોલીસ
દ્વારા બસના ચાલક સામે ગુનો દાખલ કરીને વીરસંગભાઈના પરિવારજનોને શોધખોળ શરૃ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…
GUJARAT

May 21, 2026
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની હેરાનગતિના લીધે સ્ટાફનર્સની આત્મવિલોપનની ચિમકી | Staff nurses threaten suic…

કોઠના શખ્સને ભરણપોષણના કેસમાં 320 દિવસ કેદની સજા | Man from Koth sentenced to 320 days in prison in …

Next Post
પોરબંદરના દરિયામાં ‘લાઇટ’ ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ | Three fishermen arrested for ‘light’ f…

પોરબંદરના દરિયામાં 'લાઇટ' ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ | Three fishermen arrested for 'light' f...

નિકોલ પોલીસ સ્ટેશન સામે પાન પાર્લરમાંથી બે લાખ રોકડા ચોરાયા | Ruu lakhs moni ra solani lon Nikol

અસલાલી પાસે વાહન નીચે કચડાતાં યુવકનું મોત | Youth a máló mwirin an a turutiw fán eú tarakú

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો | how bjp won mumbai 5 reasons…

4 months ago
‘બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો’, જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સં…

1 week ago
આણંદના ઓડ ખાતે બિયર ભરેલા બીનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો | Wanted bootle…

1 year ago
ધ્રૂજારી છૂટી જાય તેવા દ્રશ્યો: વડોદરામાં રિક્ષા પલટી ખાતા મુસાફરો હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, ઘટ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News