gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, આતંકીઓ વિશે બોલતાં જીભ લપસી! | Congress leader …

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, આતંકીઓ વિશે બોલતાં જીભ લપસી! | Congress leader …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Leader’s Controversial Statement On Delhi Blast: અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં અને વિવાદોમાં રહેતા કોંગ્રેસ નેતા ઉદિત રાજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આતંકવાદ પર નિવેદન આપતાં કોંગ્રેસ નેતાની જીભ લપસી ગઈ અને તેમણે આતંકવાદી હુમલાને આતંકવાદીઓનો “જલવો” ગણાવી દીધો. ઉદિત રાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, જ્યારે પણ કહેવામાં આવ્યું કે, આતંકવાદને દફનાવી દેવામાં આવ્યું છે, ત્યારે-ત્યારે આતંકવાદીઓએ પોતાનો જલવો દેખાડ્યો છે. તેમણે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

દિલ્હી બ્લાસ્ટ

10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લા પાસે એક i20 કારમાં થયેલા મોટા બ્લાસ્ટમાં હુમલાખોર સહિત 15 લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટને ડૉક્ટરોના એક આતંકવાદી મોડ્યુલે અંજામ આપ્યો હતો. જમ્મુ-કાશ્મીરના એક ડૉક્ટર આતંકવાદી ઉમર નબીએ આ આત્મઘાતી હુમલો કર્યો હતો.

કોંગ્રેસ નેતા ઉદિત રાજેનું વિવાદિત નિવેદન

જમ્મુ-કાશ્મીરની સુરક્ષા અંગે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગેના સવાલના જવાબમાં ઉદિત રાજે કહ્યું કે, તેઓ શું ખોટું કહી રહ્યા છે? રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ઘણી વખત બેઇમાની થઈ રહી છે, તેઓ ત્યાં લૂંટ ચલાવી રહ્યા છે. લૂંટવા માટે જ રાખવામાં આવ્યું છે. પરિસ્થિતિને સંભાળી તો રહ્યા નથી. તાજેતરમાં કાશ્મીરમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જ્યારે બીજી તરફ તેઓ કહે છે કે અમે આતંકવાદને દફનાવી દીધું છે, પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો, પરંતુ તેમ છતાં આતંકવાદી પોતાનો જલવો દેખાડતા જ રહે છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના માની, કેબિનેટ બેઠકમાં મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

આતંકીઓ વિશે બોલતા જીભ લપસી

“જલવા” કહ્યા પછી ઉદિત રાજે પોતાને સંભાળતા વાક્ય બદલતાં કહ્યું કે, ‘આતંકવાદીઓ સતત પોતાની ગતિવિધિ ચાલુ રાખે છે અને એવું દેખાડી દીધું છે કે, તમારી વાતમાં દમ નથી. તેમણે આગળ કહ્યું કે, મોદી સરકારે થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે. જમ્મુ-કાશ્મીરની બહાર દેશમાં ક્યાંય પણ કોઈ આતંકવાદી હુમલો નથી થયો, હવે તેના થોડા જ દિવસોમાં લાલ કિલ્લા પાસે બોમ્બ બ્લાસ્ટ કરીને દેખાડી દીધું. પહેલા પણ તેઓ એવું જ કહેતા હતા કે કાશ્મીરમાં આતંકવાદનો સફાયો થઈ ગયો છે, અને આતંકવાદીઓઅ પહલગામમાં મોટો આતંકવાદી હુમલો કરીને દેખાડી દીધું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…
INDIA

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

February 27, 2026
260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…
INDIA

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

February 27, 2026
ઇઝરાયેલનાં હુમલામાં બે પેલેસ્ટિયનોનાં મોત ઃ પાંચ ઘાયલ | 2 Palestinian killed in israel attack
INDIA

ઇઝરાયેલનાં હુમલામાં બે પેલેસ્ટિયનોનાં મોત ઃ પાંચ ઘાયલ | 2 Palestinian killed in israel attack

February 27, 2026
Next Post
‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..’ શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ | siddaramaiah and…

'અમારી વચ્ચે કોઈ મતભેદ નથી..' શિવકુમાર સાથે બ્રેકફાસ્ટ બાદ CM સિદ્ધારમૈયાની ચોખવટ | siddaramaiah and...

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp...

વડોદરામાં કમાટીબાગ પાસેથી ચોરેલી મોટરસાયકલ લઈ ત્રણ મહિનાથી ફરતો લબરમુછીયો પકડાયો | A thief who stole…

વડોદરામાં કમાટીબાગ પાસેથી ચોરેલી મોટરસાયકલ લઈ ત્રણ મહિનાથી ફરતો લબરમુછીયો પકડાયો | A thief who stole...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu…

ફ્રોડના રૃા.૮.૫૦ લાખ પોતાના ખાતામાં લઇ ઉપાડી લીધા | Rs 8 50 lakhs ra angei seni ewe angangen otuputu…

2 months ago
જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

5 months ago
વડોદરા: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર…

વડોદરા: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર…

6 months ago
જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગય…

જસદણમાં હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના: નિર્દયી માતા-પિતા નવજાત શિશુને કાંટાની વાડમાં જીવતું ફેંકી ગય…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News