gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ | Delhi Car Blast Case Red Colou…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ | Delhi Car Blast Case Red Colou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Car Blast Case Update : દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેના પગલે દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. પોલીસે એક લાલ રંગની ફોર્ડની EcoSport કારની શોધખોળ શરૂ કરી છે. આ કારનું રજિસ્ટ્રેશન નંબર DL10CK0458 છે અને તે ઉમર નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે. તપાસમાં સામે આવ્યું છે કે, બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી સફેદ કલરની I20 કાર ઉપરાંત શંકાસ્પદો સાથે એક લાલ રંગની ઈકોસ્પોર્ટ કાર પણ હતી.

ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ એલર્ટ

દિલ્હી પોલીસની પાંચ ટીમોએ શંકાસ્પદ લાલ કારની શોધખોળ શરૂ કરી દીધી છે. દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસ પોસ્ટ અને બોર્ડર ચેકપોઈન્ટ્સ પર આ લાલ રંગની કારને શોધવા માટે એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસને પણ લાલ કાર અંગે એલર્ટ મોકલાયું છે. જોકે પોલીસે તપાસ કરી છે કે, સફેદ કાર સાથે આ લાલ કાર ક્યાંય જોવા મળી નથી છતાં સાવચેતીના ભાગરૂપે તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

Delhi car blast case | All police stations, police posts, and border checkpoints in Delhi have been alerted to look out and search for a red colour Ford Eco Sport car, following investigation which revealed that the suspects had another car in addition to the Hyundai i20. Five…

— ANI (@ANI) November 12, 2025

ઝડપાયેલા ડૉક્ટરો અંગે અલ ફલાહ યુનિવર્સિટીનું મોટું નિવેદન

બીજી તરફ આ કેસમાં અલ ફલાહ યુનિવર્સિટીનો ઉલ્લેખ થયો છે, ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ભૂપિન્દર કૌર આનંદે દુઃખ વ્યક્ત કરતા સ્પષ્ટતા કરી છે કે, વિસ્ફોટના કેસમાં પકડાયેલા બે ડોક્ટરો અને અન્ય મુખ્ય શંકાસ્પદો સાથે યુનિવર્સિટીનો કોઈ સંબંધ નથી, સિવાય કે આ લોકો સત્તાવાર ક્ષમતામાં યુનિવર્સિટીમાં કામ કરતા હતા.

આ પણ વાંચો : ભુતાનથી પાછા આવી PM મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા LNJP હૉસ્પિટલ પહોંચ્યા

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાર પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતા યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
Next Post
વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં 23 કરોડના ખર્ચે લાઈટ-સાઉન્ડ સિસ્ટમ અપડેટ કરાશે | Light sound system to b…

વરાછાના સરદાર સ્મૃતિ ભવનમાં 23 કરોડના ખર્ચે લાઈટ-સાઉન્ડ સિસ્ટમ અપડેટ કરાશે | Light sound system to b...

‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી | delhi…

'જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે', દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી | delhi...

કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત | kutch adesar moth…

કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત | kutch adesar moth...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies…

વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies…

2 months ago
20% ઈથેનોલનું મિશ્રણ… ‘પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય’, ગડકરી પર કોંગ્રેસના પ્રહાર | F…

20% ઈથેનોલનું મિશ્રણ… ‘પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય’, ગડકરી પર કોંગ્રેસના પ્રહાર | F…

5 months ago
બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા | cheating of Rs 39 lakhs forBaroda dai…

બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહી સાળા બનેવીએ ૩૯ લાખ પડાવ્યા | cheating of Rs 39 lakhs forBaroda dai…

7 months ago
આંધ્ર પ્રદેશની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, આઠના મોત, મૃતકાંક વધવાની આશંકા | andhra prades…

આંધ્ર પ્રદેશની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, આઠના મોત, મૃતકાંક વધવાની આશંકા | andhra prades…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News