gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાએ માથું ઉચક્યું છે અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે પાલિકાના વિપક્ષે આ રોગચાળા માટે પાલિકાતંત્ર અને ભાજપ શાસકોને જવાબદાર ગણાવ્યા છે. પાલિકાના વિપક્ષી નેતાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કરાવી સારવાર અર્થે મેડીકલ ટીમ ઉતારવા તથા પાણીના સેમ્પલની કામગીરી કરવા જણાવ્યું છે. 

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પાણી અને મચ્છરજન્ય રોગના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે પાલિકાના વિપક્ષે પાલિકાની કામગીરી અસરકારક કરવા માટે મ્યુનિ. કમિશનરને એક પત્ર લખ્યો છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું છે કે, દૂષિત પીવાના પાણીના કારણે પાલિકાના વિવિધ વિસ્તારોમાં ઝાડા તથા ઉલટી તેમજ ટાઇફોઇડ તથા ડેંગ્યુના જીવલેણ રોગચાળાએ છેલ્લા એક માસમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિ માટે પાલિકાના નિષ્ફળ શાસકો અને તંત્ર જવાબદાર છે. 

માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ડેન્ગ્યુની ઝપેટમાં પાલિકાના ઉચ્ચ અધિકારી પણ આવી ગયાં છે. પાલિકા સંચાલિત સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે પાલિકા તંત્ર કામગીરીના આંકડા જાહેર કરીને સંતોષ માને છે. સુરતમાં હજી સ્થિતિ વકરી શકે તેમ હોવાથી રોગચાળો અટકાવવા માટે અસરકારક રીતે સફાઈ કરીને પીવાના પાણીના સેમ્પલ લઈ ચકાસણી કરવા માંગણી કરી છે. આ ઉપરાંત કામગીરીની માહિતી  આપવા સાથે રોગચાળા અને મૃત્યુના આંકડા આપવાની પણ માંગણી કરી છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
સુરત BRTS બસની ડીજે પાર્ટીના પડઘા પડ્યા : મૌખિક મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજર ટર્મીનેટ,…

સુરત BRTS બસની ડીજે પાર્ટીના પડઘા પડ્યા : મૌખિક મંજુરી આપનારા કોન્ટ્રાક્ટ પરના આસી. મેનેજર ટર્મીનેટ,...

રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો…

રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો...

ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- ‘ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો…’

ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- 'ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો...'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોંઘવારીનો ‘પ્રીમિયમ’ ઝટકો: ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો! | BIG NEWS Prem…

7 months ago
રેલવેના 11 લાખ કર્મચારીને 78 દિવસનું બોનસ | 78 days bonus for 11 lakh railway employees

1 year ago
ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

5 months ago
અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News