gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત | National News Delh…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ધૂમ્મસને કારણે 30 વધુ વાહનો વચ્ચે અકસ્માત, 4ના મોત | National News Delh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi-Mumbai Expressway: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ધુમ્મસના કારણે વાહન ચાલકો માટે કાળ સમાન બની ગયો છે. આજે (15 ડિસેમ્બર) ધુમ્મસના કારણે ફરીદાબાદ અને નુંહ જિલ્લામાં થયેલા બે અલગ અલગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ધુમ્મસ એટલો બધો ગાઢ હતો કે એકબીજા સાથે વાહનોની ભીષણ ટક્કર થઈ હતી. જેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. પોલીસ અકસ્માતની તપાસમાં જોતરાઈ છે.

બે લોકોના ઘટનાસ્થળે જ મોત

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસનો કહેર જોવા મળ્યો, ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને આગળનો રસ્તો દેખાઈ રહ્યો ન હતો, જેથી એક બાદ એક વાહનોની ટક્કર થતી ગઈ. ફરીદાબાદના કૈલ ગામ નજીક બે અલગ અલગ અકસ્માતની ઘટના ઘટી, જેમાં પહેલા અકસ્માતમાં એક કાર રસ્તાના કિનારે ઉભેલા વાહન સાથે અથડાઇ હતી. ટક્કર એટલી ભયાવહ હતી કે કારમાં સવાર ત્રણ લોકો માંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. અને બચેલો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક મૃતકની ઓળખ જયપુરના સંદીપ કુમાર તો બીજાની ઓળખ માટે પ્રત્યનો હાલ ચાલુ છે. પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા. 

અન્ય એક અકસ્માતમાં કાર ચાલક બચી ગયો

તો આ જગ્યાએ અન્ય એક અકસ્માત થયો હતો જેમાં ટ્રક પાછળ એક કાર ટકરાઇ હતી. જો કે રાહતની વાત એ હતી કે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. પણ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસે રસ્તા પરથી અકસ્માત થયેલા વાહનો દૂર કરી હાઈવે પર વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. 

નુંહમાં 30 વાહનોની ટક્કર, બેનાં મોત

બીજી તરફ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવ પર આવેલા નુંહ ખાતે પણ ગાઢ ધુમ્મસના કારણે 30 વાહનો અથડાયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને જિલ્લાની સરકારી હોસ્પિટલ માંડીખેડામાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
મેસીના કાર્યક્રમમાં નેતા-અભિનેતા પર ભડક્યા ફેન્સ! હૂટિંગ શરૂ થતાં જ CMએ કહ્યું- ગણપતિ બાપ્પા મોરયા |…

મેસીના કાર્યક્રમમાં નેતા-અભિનેતા પર ભડક્યા ફેન્સ! હૂટિંગ શરૂ થતાં જ CMએ કહ્યું- ગણપતિ બાપ્પા મોરયા |...

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More…

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More...

વડતાલધામમાં ‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’ના 224મા પ્રાગટ્યોત્સવની ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ | …

વડતાલધામમાં 'શ્રી સ્વામિનારાયણ મહામંત્ર'ના 224મા પ્રાગટ્યોત્સવની ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…

ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…

1 month ago
મકરપુરા જીઆઇડીસીની બંધ ફેક્ટરીમાં ત્રાટકનાર ગેંગ પકડાઇ | gang caught stealing from close factory

મકરપુરા જીઆઇડીસીની બંધ ફેક્ટરીમાં ત્રાટકનાર ગેંગ પકડાઇ | gang caught stealing from close factory

3 months ago
રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…

રેલવે સ્ટેશન પરનિઃશુલ્ક ‘સારથી’ ગતિશીલતા સહાય સેવા શરૂ કરાઈ | Free ‘Saarthi’ mobility assistance ser…

8 months ago
ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News