gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેસીના કાર્યક્રમમાં નેતા-અભિનેતા પર ભડક્યા ફેન્સ! હૂટિંગ શરૂ થતાં જ CMએ કહ્યું- ગણપતિ બાપ્પા મોરયા |…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
મેસીના કાર્યક્રમમાં નેતા-અભિનેતા પર ભડક્યા ફેન્સ! હૂટિંગ શરૂ થતાં જ CMએ કહ્યું- ગણપતિ બાપ્પા મોરયા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lionel Messi Video: ફૂટબોલનો મહાન ખેલાડી ભારતની મુલાકાતે છે ત્યારે કોલકાતા અને હૈદરાબાદમાં વિવિધ કાર્યક્રમ બાદ 14 ડિસેમ્બરે મેસી મુંબઈ પહોંચ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેસીના સન્માનમાં ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો. હજારોની સંખ્યામાં ફૂટબોલ ફેન્સ કાર્યક્રમમાં ભાગ લેવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેસીની એન્ટ્રી થતાં જ આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતું. મેસીએ આજે ભારતના મહાન ફૂટબોલર સુનિલ છેત્રી તથા મહાન ક્રિકેટર સુનિલ તેંડુલકર સાથે પણ મુલાકાત કરી.લિયોનેલ મેસીએ સુનિલ છેત્રીને વર્લ્ડકપ ફૂટબોલ ટીશર્ટ ભેટમાં આપી હતી. જે બાદ સુનિલે મેસી સાથે એક સેલ્ફી પણ લીધી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મેસીનું સ્વાગત કર્યું. અભિનેતા અજય દેવગણ અને ટાઈગર શ્રોફ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા અને મેસી સાથે મુલાકાત કરી.  ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરે મેસી સાથે મુલાકાત કરીને તેને વર્લ્ડકપની ટીમ ઈન્ડિયાની ક્રિકેટ જર્સી ભેટમાં આપી હતી.

હૂટિંગનો વીડિયો વાયરલ

બીજી તરફ મુંબઈના કાર્યક્રમમાં એક અજીબ ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લિયોનલ મેસીના સન્માન દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં બૉલીવુડના અભિનેતા અજય દેવગણ, ટાઈગર શ્રોફ તેમજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મંચ પર બોલાવવામાં આવ્યા હતા. પણ આ દરમિયાન હાજર લોકોએ હૂટિંગ શરૂ કરી દીધું હતું. કારણ કે મેસીના સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે  અભિનેતા અજય દેવગણ, ટાઈગર શ્રોફનું પણ સન્માન કર્યું હતું જેથી ચાહકો નારાજ થઈ ગયા હતા. અને જોરશોરથી બૂમાબૂમ કરી વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ સ્થિતિ પારખી ગયેલા મુખ્યમંત્રીએ ગણપતિ બાપ્પા મોરયા કહી લોકોને શાંત કર્યા હતા.

જણાવી દઈએ કે ટાઈગર શ્રોફને ‘યુવા આઈકન’ બતાવવામાં આવ્યો હતો અને અજય દેવગણને ફિલ્મ ‘મેદાન’ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. પણ હાજર દર્શકોએ તેમનું સ્વાગત ન કરતાં હૂટિંગ કર્યું હતું જે પછી બંને મેસીની પાસે જઈ ઊભા રહ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસનું ભાષણ શરૂ થયું હતું. જેમાં હૂટિંગને ઢાંકવા ‘ગણપતિ બાપ્પા મોરયા’નો સહારો લેવામાં આવ્યો હતો.

કોલકાતામાં મેસી રમતો જોવા ન મળતાં ફેન્સ ગુસ્સે ભરાયા

13 ડિસેમ્બરે જ્યારે મેસીએ કોલકાતાથી ભારત સફરની શરૂઆત કરી ત્યારે લિયોનલ મેસી રમતો જોવા ન મળતા ફેન્સ ગુસ્સે ભરાયા હતા. જેથી ચાહકોને તોડફોડ મચાવી દીધી હતી અને સ્ટેડિયમમાં ખુરશીઓ તોડી અને હુરિયો બોલાવ્યો હતો અને ઈવેન્ટ આયોજકો પર ચાહકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો આરોપ મૂક્યો હતો. 

આ પણ વાંચો: મેસી સાથે પ્લેનમાં સવાર થઈ ગયો હતો કોલકાતાનો આરોપી, એક ફોન કૉલથી ખેલ બગડ્યો

CM મમતાએ માફી માંગી, તપાસના આદેશ આપ્યા હતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે જનતા પાસે માફી માંગી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ‘આજે સોલ્ટલેક સ્ટેડિયમમાં જે મિસમેનેજમેન્ટ થયું, તેનાથી હું ખૂબ જ વ્યથિત અને આઘાત પામી છું. હું લિયોનેલ મેસી તેમજ તમામ રમતપ્રેમીઓ અને તેમના ફેન્સની દિલથી માફી માંગુ છું.’ બીજી તરફ કાયદા અને વ્યવસ્થાના અધિક મહાનિર્દેશક (ADG) જાવેદ શમીમે જણાવ્યું હતું કે, ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી થશે, દર્શકોને તેમના ટિકિટના પૈસા પરત આપવા અને ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More…

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More...

વડતાલધામમાં ‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’ના 224મા પ્રાગટ્યોત્સવની ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ | …

વડતાલધામમાં 'શ્રી સ્વામિનારાયણ મહામંત્ર'ના 224મા પ્રાગટ્યોત્સવની ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ | ...

અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed…

અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ મરાઠા મુંબઈ આવશે’, મહારાષ્ટ્રના CMને જરાંગેનું અલ્ટિમેટમ | /manoj jara…

‘માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ મરાઠા મુંબઈ આવશે’, મહારાષ્ટ્રના CMને જરાંગેનું અલ્ટિમેટમ | /manoj jara…

10 months ago
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે | swachh…

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે | swachh…

11 months ago
સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ | Indian Govt D…

સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ | Indian Govt D…

1 year ago
2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…

2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News