gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હી-રાજકોટમાં ચોરી કરી વડોદરામાં ચોરી માટે આવેલી અપટુડેટ મહિલા પકડાઇ,હોટલમાં રહી હતી | Uptodate w…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
દિલ્હી-રાજકોટમાં ચોરી કરી વડોદરામાં ચોરી માટે આવેલી અપટુડેટ મહિલા પકડાઇ,હોટલમાં રહી હતી | Uptodate w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક મહિલા શંકાસ્પદ હાલતમાં હોવાની માહિતી મળતાં ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ સાદાવેશમાં ટીમને મોકલી હતી.પોલીસે આ મહિલા પર ખાસ્સો સમય નજર રાખ્યા બાદ તેની તપાસ કરતાં તે ચોરીના ઇરાદે ફરતી હોવાની વિગતોને સમર્થન મળ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે,મહિલાનું નામ દિપ્તી સિંઘ હોવાનું અને હાલમાં યુપીના લખનૌ ખાતેની સોસાયટીમાં રહેતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.તેની પાસેથી સોનાનું બ્રેસલેટ,નેકલેસ,વીંટી,બુટ્ટી અને પેન્ડન્ટ સહિતના રૃ.૨ લાખ ઉપરાંતની કિંમતના દાગીના મળી આવ્યા હતા.

વધુ તપાસ દરમિયાન આ મહિલાની રાજકોટ ખાતે પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ચાર દિવસ પહેલાં દિવસે એક રૃમમાંથી દાગીના ચોરવાના બનેલા બનાવમાં સંડોવણી જણાઇ આવતાં રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાએ દસેક દિવસ પહેલાં દિલ્હીમાં પણ કોઇ સ્થળે ચોરી કર્યાની કબૂલાત કરતાં દિલ્હી પોલીસને જાણ કરાઇ છે.

ગોરવાના પીઆઇએ કહ્યું હતું કે,મહિલા બે-ત્રણ દિવસથી વડોદરા આવી હતી અને સ્ટેશન નજીકની એક હોટલમાં રોકાઇ હતી. અગાઉ વડોદરા આવી હતી કે કેમ અને તેના પરિવારમાં કોણ છે તેવી બાબતોએ પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બ્રાન્ડેડ ચશ્માનું બોક્સ,પણ અંદર સાદા ચશ્મા..કિંમતી ડ્રેસ હતા

મહિલા પોલીસે હોટલમાં જઇ મહિલાની બેગ અને અન્ય ચીજો તપાસતાં બ્રાન્ડેડ કંપનીના ગોગલ્સનું બોક્સ મળ્યું હતું.પરંતુ અંદર ચશ્મા સાદા હતા.આવી જ રીતે તે કિંમતી ડ્રેસ  પણ રાખતી હોવાનું જણાઇ આવ્યું હતું.

બ્લેક ટી શર્ટ,બ્લેક જીન્સ..બૂટ અને ગુલાબી દુપટ્ટો પહેરેલ હતા

પ્રથમ નજરથી જાજરમાન દેખાતી મહિલા પર કોઇને પણ ચોરીનો શક જાય તેમ નહતું.આ મહિલાએ બ્લેક ટી શર્ટ,બ્લેક જીન્સ પેન્ટ,સ્પોર્ટ્સ બૂટ,ચશ્મા અને ગુલાબી દુપટ્ટો પહેરેલ હતા.હોસ્ટેલની બહાર આંટા મારતી હોવાથી એક મહિલા ગાર્ડને શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
આર્ટસ ફેકલ્ટીમાં ૬ વિભાગોમાં નિયમિત હેડની વરણી, ૭ વિભાગોમાં ઈન્ચાર્જ હેડ યથાવત | heads of department…

આર્ટસ ફેકલ્ટીમાં ૬ વિભાગોમાં નિયમિત હેડની વરણી, ૭ વિભાગોમાં ઈન્ચાર્જ હેડ યથાવત | heads of department...

યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after…

યુનિ.ને રિસર્ચ પ્રોજેકટ માટે મળતા ફડિંગમાં બે વર્ષ બાદ વધારો થયો | msu gets more research fund after...

તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા | 11 arrested for gambling in Tarsali

તરસાલીમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા | 11 arrested for gambling in Tarsali

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે…

Explainer: રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલશે, AI આપશે ટિકિટની માહિતી! જાણો મુસાફરોને શું થશે…

1 month ago
દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

5 months ago
ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

2 months ago
‘જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે…’, અજિત પવારનું વિવાદિત નિવેદન | ncp ajit pawar malegaon contr…

‘જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે…’, અજિત પવારનું વિવાદિત નિવેદન | ncp ajit pawar malegaon contr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News