gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક બજારોમાંનું એક | India is one of the most resilient emerging…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in Business
0 0
0
2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક બજારોમાંનું એક | India is one of the most resilient emerging…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૦થી  ઊભરતી બજારોમાં ભારત  સૌથી મોટા સ્થિતિસ્થાપક બજારોમાંનું એક બજાર બની રહ્યું છે. મજબૂત ફોરેકસ રિઝર્વ, સ્થિર નીતિ માળખા તથા ઘરેલુ મૂડી બજારની ઊંડાઈના ટેકા સાથે ભારત  સ્થિતિસ્થાપક બની રહેવામાં સફળ રહ્યું છે, એમ મૂડી’સ રેટિંગ્સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું.

ઊભરતી બજારો પરના પોતાના છેલ્લામાં છેલ્લા રિપોર્ટિમાં રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, મજબૂત નાણાંકીય બફર્સ અને ભવિષ્ય ભાખી શકાય એવા બૃહદ્ આર્થિક નીતિવિષયક વાતાવરણ સાથે ભાવિ વૈશ્વિક આંચકા પચાવી શકવામાં પોતાના અનેક હરિફો કરતા ભારત સક્ષમ છે. 

ઘરેલુ ફન્ડિંગ પર ભારતની નિર્ભરતા ઊંડી સ્થાનિક બજારો અને નોંધપાત્ર રિઝર્વ  દ્વારા સમતુલિત રહી છે. જો કે ભારતનો ઊૅચો દેવાબોજ અને નબળી રાજકોષિય સમતુલા ઉપરાઉપરી આંચકાઓનો સામનો કરવામાં મર્યાદા ઊભી કરે છે.

ભાવિ વૈશ્વિક તાણ સામે ભારત મજબૂત અને ઉપયોગમાં લઈ શકાય તેવા બફર્સ સાથે સામનો કરી શકશે જેને કારણે ઊંચી અનિશ્ચિતતા વચ્ચે પણ રોકાણકારોનો વિશ્વાસ ટકી શકશે એમ મૂડી’સ દ્વારા રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે.

મૂડી’સે તેના રિપોર્ટમાં મુખ્ય ઊભરતી બજારો જેમ ઈન્ડોનેશિયા, મેક્સિકો, થાઈલેન્ડ, બ્રાઝિલ, આર્જેન્ટિના વગેરેનો સમાવેશ કર્યો છે. ૨૦૨૦થી આવી પડેલા વિવિધ વૈશ્વિક આંચકાઓની આ બજારો પર કેવી અસર રહી હતી તેનો એજન્સીએ અભ્યાસ કર્યો હતો.

આ વૈશ્વિક આંચકાઓમાં કોરોના, અમેરિકા દ્વારા ૨૦૨૨માં વ્યાજ દરમાં સખતાઈ, ૨૦૨૩માં અમેરિકામાં પ્રાદેશિક બેન્કોની નબળાઈ તથા ૨૦૨૫માં ટ્રમ્પે લાગુ કરેલા ટેરિફને કારણે આવી પડેલા આંચકાઓનો સમાવેશ થાય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ એપ્રિલમાં રિકવર થઈને પાંચ મહિનાની ટોચે પહોંચી | Service sector activity rec…

સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ એપ્રિલમાં રિકવર થઈને પાંચ મહિનાની ટોચે પહોંચી | Service sector activity rec...

તોફાની તેજી : સેન્સેક્સ 941 પોઈન્ટ ઉછળીને 77958 | Stormy rally: Sensex jumps 941 points to 77958

તમિલનાડુમાં કોંગ્રેસ બરાબરની ફસાઈ! વિજયને ટેકો જાહેર કરતાં જ સ્ટાલિને કર્યો મોટો ખેલ? | Tamil Nadu C…

તમિલનાડુમાં કોંગ્રેસ બરાબરની ફસાઈ! વિજયને ટેકો જાહેર કરતાં જ સ્ટાલિને કર્યો મોટો ખેલ? | Tamil Nadu C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

5 months ago
અમેરિકા બાદ ભારત પણ ચીનને આપશે ઝટકો, ડ્રેગનના આ ઉદ્યોગને પડશે મોટો ફટકો | india set to impose 12 per…

1 year ago
અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi…

8 months ago
દક્ષિણ ભારતમાં NDAને ઝટકો, ચૂંટણી પહેલા જ તમિલનાડુમાં કદાવર નેતાએ સાથ છોડ્યો | A setback for NDA in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News