gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીનું અકસ્માતમાં મોત | Worker dies in accident while returning home…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીનું અકસ્માતમાં મોત | Worker dies in accident while returning home…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીનું અકસ્માતમાં મોત 1 - imageવડોદરા,દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીની કારને દરજીપુરા બ્રિજ પર ટ્રેલર ચાલકે  ટક્કર મારતા મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક સવારને ઇજા પહોંચી હતી.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પાદેડી ગામે રહેતો પંકજ છત્રસિંહ બારિયા ( ઉં.વ.૧૯)  તેના  ગામના અન્ય લોકો સાથે સુરત ખાતે સેન્ટિંગનું કામ કરતો હતો. દિવાળીનો  તહેવાર હોઇ પંકજ  તથા તેના ગામના અન્ય લોકો વતન જવા નીકળ્યા હતા. અન્ય સંબંધીઓ કારમાં જતા હતા. જ્યારે પંકજ અને અશ્વિન રમેશભાઇ બારિયા બાઇક લઇને વતન જવા નીકળ્યા હતા. અન્ય સંબંધીઓની કાર  ટ્રાફિકમાં ફસાઇ ગઇ હતી. જ્યારે પંકજ અને અશ્વિન આગળ નીકળી ગયા હતા. સાંજ ેસાત વાગ્યે તેઓ બાઇક લઇને દરજીપુરા બ્રિજ પરથી જતા હતા. તે દરમિયાન પાછળથી આવતા એક ટ્રેલરે તેઓની બાઇકને પાછળથી ટક્કર મારતા પંકજ અને અશ્વિન રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. અકસ્માત કરનાર ટ્રેલરનો ડ્રાઇવર સ્થળ પર ટ્રેલર મૂકીને ભાગી ગયો હતો. પંકજને માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત  થયું હતું.  હરણી પોલીસે આ અંગે  ગુનો દાખલ કરી ટ્રેલર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ોે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto…

ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto...

કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit …

કારેલીબાગ હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસીયાની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત

10 months ago
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…

4 months ago
બુકી ટોમી ઉંઝા પાસેથી એક કરોડમાં આઇડી ખરીદીને સટ્ટો રમાડતો વ્યક્તિ ઝડપાયો | PCB nabbed Ahmedabad bas…

1 year ago
લોન બાકી હોવા છતાં ટ્રકના બોગસ પેપર્સ બનાવી નામફેર કરાવનાર ભેજાબાજ પકડાયો | accused arrested for tra…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News