gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ | 1 lakh GSRTC Bus Tickets…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ | 1 lakh GSRTC Bus Tickets…
2
VIEWS
Share on FacebookShare on Twitter

GSRTC Bus Tickets Booking : તહેવાર સમયે એસટી બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે અલગ-અલગ શહેરમાં વસતા લોકો પોતાના વતને જવા માટે એડવાન્સમાં જ બુકિંગ કરતા હોય છે. તેવામાં દિવાળીના તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)માં મુસાફરીએ એડવાન્સમાં બુકિંગ કર્યું હોવાનું સામે આવ્યુ છે. જેમાં 17 થી 26 ઓક્ટોબરના સમયગાળા માટે કુલ 1.74 લાખ ટિકિટ અગાઉથી બુક કરવામાં આવી છે.

દિવાળીના તહેવારને લઈને 1.74 લાખ ટિકિટ અગાઉથી બુક

મળતી માહિતી મુજબ, 7 ઓક્ટોબરના રોજ, એક જ દિવસમાં 68,051 ટિકિટ બુક થઈ છે. જેનાથી કોર્પોરેશનને 1.93 કરોડ રૂપિયાની એડવાન્સ આવક થઈ હતી. આમાંથી 13,856 ટિકિટ કાઉન્ટર પરથી, 5810 ઈ-બુકિંગ દ્વારા અને અન્ય 43,711 ટિકિટ મોબાઈલ બુકિંગ દ્વારા બુક કરવામાં આવી હતી.

અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વલસાડ, વડોદરા અને જામનગર જેવા મુખ્ય વિભાગોમાં માગ વધુ જોવા મળી છે, કારણ કે લોકો તેમના વતન જવાની યોજના બનાવી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં કેમ્પસ શરૂ કરશે યુકેની યુનિવર્સિટી, સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ

GSRTC અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે એડવાન્સ બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદથી રાજકોટ, જૂનાગઢ, અંબાજી, દ્વારકા, સુરત-વલસાડ અને ઉદયપુરના રૂટ પર સૌથી વધુ બસો દોડશે. આ વધારાની માગને પહોંચી વળવા માટે, આ રૂટ પર 100 થી વધુ ખાસ બસો તૈનાત કરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini…

આસામમાં ભાજપને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત 18 દિગ્ગજ નેતાઓના રાજીનામા | former union mini...

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયા | ahmedabad civil h…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં યુવકની હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયા | ahmedabad civil h...

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગજબનું ‘Roast’ કર્યું! મેનૂ કાર્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ | paki…

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ગજબનું 'Roast' કર્યું! મેનૂ કાર્ડની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ | paki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…

‘માજી આમાં અઢી લાખ છે…’ અમદાવાદમાં વૃદ્ધાને લાલચ આપી દાગીના લૂંટનારા 3 આરોપી ઝડપાયા | Chandlodia s…

4 months ago
મ્યુનિ.કોર્પોરેશને નકકી કરેલા પ્લોટ સિવાય જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ એક લાખ સુધીની પેનલ્ટ…

મ્યુનિ.કોર્પોરેશને નકકી કરેલા પ્લોટ સિવાય જાહેરમાં કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા બદલ એક લાખ સુધીની પેનલ્ટ…

1 year ago
તમાકુના ‘કાચા સોના’ પર ટેક્સનું ગ્રહણ : આણંદના 2.4 લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં | Taxation on raw gold…

તમાકુના ‘કાચા સોના’ પર ટેક્સનું ગ્રહણ : આણંદના 2.4 લાખ ખેડૂતોનું ભાવિ જોખમમાં | Taxation on raw gold…

8 months ago
વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…

વડોદરામાં ફરી મગરનો આતંક: રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મહાકાય મગરનું સફળ રેસ્ક્યુ | vadodara gajrawa…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News