gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિવાળી પહેલા ખરાબ થઈ દિલ્હીની હવા, લાગુ કરવો પડ્યો GRAP-2, જાણો કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ | GRAP 2…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in INDIA
0 0
0
દિવાળી પહેલા ખરાબ થઈ દિલ્હીની હવા, લાગુ કરવો પડ્યો GRAP-2, જાણો કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ | GRAP 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GRAP-2 Implemented In Delhi-NCR : દિવાળી પહેલા દિલ્હીની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વધતા પ્રદૂષણ સ્તરને લઈને દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP) 2 લાગુ કરવામાં આવ્યો છે. આ હેઠળ હવા પ્રદૂષણને લઈને અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કોમન ફોન એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) મુજબ, રવિવારે (19 ઓક્ટોબર) દિલ્હીમાં સરેરાશ પ્રદૂષણ સ્તર 296 નોંધાયું હતું, જેના પગલે બેઠકમાં દિલ્હી-NCRમાં GRAP 2 પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ

GRAP 2 હેઠળ, દિલ્હી-NCRમાં ધૂળ નિયંત્રણ એજન્સીઓ ધૂળને નિયંત્રિત કરવા માટે ભીડવાળા વિસ્તારો અથવા ધૂળવાળા વિસ્તારોમાં સફાઈ કરશે અને સ્મોગ ગન લગાવશે. ઘરેલું ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધિત રહેશે, જોકે, વીજળી ન હોય તેવા સંજોગોમાં ફેક્ટરીઓને તેનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે. 

સરકાર પાર્કિંગ ફીમાં વધારો કરી શકે

ફેક્ટરીમાં વીજળી ગુલ થવાની સ્થિતિમાં ડીઝલ જનરેટરનો ઉપયોગ કરી શકશે. જ્યારે ટ્રાફિકજામ અટકાવવા માટે એક ટીમ તૈનાત કરવામાં આવશે. લોકોને પોતાના વાહનોને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે સરકાર પાર્કિંગ ફીમાં વધારો કરી શકે છે.

ધૂળ નિયંત્રણના ધોરણોનું પાલન કરવું આવશ્યક

દિલ્હી-NCRમાં નિર્માણ અને બાંધકામ તોડી પાડવાના કામમાં સામેલ તમામ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોએ ધૂળ નિયંત્રણના ધોરણોનું પાલન કરવું ફરજિયાત રહેશે. જેને લઈને સરકારી અધિકારીઓની ટીમો દૈનિક નિરીક્ષણ કરશે અને પાલન ન કરનારાને દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, રેસ્ટોરન્ટ્સને તંદૂરમાં કોલસો અથવા લાકડા બાળવા પર પણ પ્રતિબંધ રહેશે અને રસોઈ માટે વીજળી અથવા ગેસ, જેમ કે LPGનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: દિવાળીની પૂર્વ સંધ્યાએ 26 લાખ દિવડાંથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, લેસર શો અને ડ્રોન શો જોઈને લોકો અભિભૂત

આ ઉપરાતં, GRAP 2 હેઠળ દિલ્હી-NCRમાં તમામ રેજિડેન્શિયલ વેલફેર એસોસિએશન (RWA)એ ઠંડકથી બચવા માટે તેમના પટ્ટાવાળાને શિયાળામાં લાકડા બાળવા ન પડે એટલે હીટરની વ્યવસ્થા કરવાની રહેશે. 

GRAP એટલે શું?

ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) એ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે તૈયાર કરાયેલો ખ્યાલ છે. જેને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 2017 માં સૂચિત કરવામાં આવ્યું હતું. GRAPને હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સ્તરના આધારે ચાર તબક્કામાં લાગુ કરવામાં આવે છે:

સ્ટેજ 1 (ખરાબ): AQI 201-201

સ્ટેજ 2 (ખૂબ જ ખરાબ): AQI 301-400

સ્ટેજ 3 (ગંભીર): AQI 401-450

સ્ટેજ 4 (ગંભીર+): 450 થી વધુ AQI 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
54 વર્ષ બાદ ખૂલ્યો બાંકે બિહારી મંદિરના ‘ખજાના કક્ષ’નો દરવાજો! જાણો બંધ ઓરડામાંથી શું શું મળ્યું | b…

54 વર્ષ બાદ ખૂલ્યો બાંકે બિહારી મંદિરના 'ખજાના કક્ષ'નો દરવાજો! જાણો બંધ ઓરડામાંથી શું શું મળ્યું | b...

સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર | Sunil Pan gang’s associate Ravising on nine d…

સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર | Sunil Pan gang's associate Ravising on nine d...

શહેરના બજારોમા ખરીદી માટે અભૂતપૂર્વ ભીડ, રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી | unprecedented rush fo…

શહેરના બજારોમા ખરીદી માટે અભૂતપૂર્વ ભીડ, રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી | unprecedented rush fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

જેસીબી અડફેટે બાવળાના લગદાણા ગામના પિતા-પુત્રને ગંભીર ઇજા | Father and son from Lagdana village of B…

4 weeks ago
LIVE | યુરોપની કાર, વાઈન-બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે, ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ | India EU…

LIVE | યુરોપની કાર, વાઈન-બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે, ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ | India EU…

2 months ago
‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…

‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…

1 month ago
‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો…’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ | UGC Equity Rule…

‘UGCનો કાળો કાયદો પરત લો નહીં તો…’ અયોધ્યાના જગદગુરુની ચિમકી, શિવસેનાનો પણ વિરોધ | UGC Equity Rule…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News