gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના બજારોમા ખરીદી માટે અભૂતપૂર્વ ભીડ, રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી | unprecedented rush fo…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
શહેરના બજારોમા ખરીદી માટે અભૂતપૂર્વ ભીડ, રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી | unprecedented rush fo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સેંકડો વસ્તુઓ પર ઘટેલા જીએસટી અને દિવાળી બોનસની વહેંચણી બાદ શહેરના બજારોમાં અભૂતપૂર્વ ઘરાકી જોવા મળી રહી છે.આજે રવિવારની રજાના દિવસે તો મંગળબજારથી લઈને શોપિંગ મોલ સુધી તમામ  સ્થળોએ લોકોનો ખરીદી માટે ધસારો રહ્યો હતો.

છેલ્લા બે દિવસથી તો શહેરમાં દુકાનો પણ રાતના બે વાગ્યા સુધી ખુલ્લી રહેવા માડી છે અને આ સમયે પણ લોકો ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.વેપારી સંગઠનોનું કહેવું છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે ૨૫ થી ૩૦ ટકા ઘરાકી વધશે તેવો અંદાજ હતો પણ હવે ગયા વર્ષ કરતા ૫૦ ટકા વધારે ખરીદી લોકો કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.ખાસ કરીને કપડા, જૂતા, કટલરી, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ઓટોમોબાઈલ, ઈમિટેશન જ્વેલરીની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે.કપડાના વેપારીઓનો તો જૂનો સ્ટોક પણ ખલાસ થવા આવ્યો છે. લોકોનો ખરીદી માટેનો આ પ્રકારનો ધસારો છેલ્લા કેટલાક વર્ષોમાં ક્યારેય જોવા મળ્યો નથી.

શહેરના ચાર દરવાજા વિસ્તારમાં મંગળબજાર, ન્યાય મંદિર, એમજી રોડ પર તો રોજ એક લાખ કરતા વધારે લોકો ઉમટી રહ્યા છે અને તેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે.જાણકારોનું માનવું છે કે, દિવાળીની પૂર્વ સંધ્યા જેવી ગીર્દી હજી આવતીકાલે, સોમવારે પણ જોવા મળશે.લોકો દિવાળીના દિવસે પણ ખરીદી કરતા હોય છે.

બે દિવસથી રાત્રે ૧૦ વાગ્યા બાદ શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો 

ચાર દરવાજા વિસ્તારમાં દિવાળી દરમિયાન ટ્રાફિક જામ એ નવી વાત નથી પણ બે દિવસથી રાત્રે ૧૦ વાગ્યા બાદ શહેરના જેલ રોડ, અટલ બ્રિજ, અકોટા બ્રિજ, સયાજીગંજ, સ્ટેશન જેવા વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.દિવાળી પર્વ નિમિત્તે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાએ રોશની કરવામાં આવી છે.તે જોવા માટે લોકો ઉમટી રહ્યા છે અને તેમાં ખરીદી માટે નીકળતા લોકોનો ટ્રાફિક ઉમેરાતો હોવાથી ટ્રાફિકની સ્થિતિ વણસી રહી છે.લોકો કલાક- કલાક સુધી ટ્રાફિકમાં ફસાતા હોવાની ફરિયાદો કરી રહ્યા છે.એટલું જ નહીં મધરાત સુધી ટ્રાફિક જામ રહે છે.

સૂરસાગર પર ભવ્ય રોશની પણ રાત્રે ૧૦-૩૦ પછી પ્રવેશ બંધ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે સૂરસાગર ખાતે પણ ભવ્ય રોશની કરવામાં આવી છે.સૂરસાગરના કરોડોના ખર્ચે નવિનીકરણ બાદ પહેલી વખત મોટી સંખ્યામાં લોકો રોશની જોવા માટ સૂરસાગર ખાતે ઉમટી રહ્યા છે પણ કોર્પોરેશને રાત્રે ૧૦-૩૦ વાગ્યા બાદ સૂરસાગરમાં પ્રવેશ નહીં આપવાનો હાસ્યાસ્પદ નિયમ બનાવ્યો હોવાથી લોકો નિરાશ થઈને પાછા જઈ રહ્યા છે.દિવાળી પર્વમાં લોકો રાત્રે બાર વાગ્યા સુધી ફરવા નીકળતા હોય છે ત્યારે સૂરસાગર પરની  સિક્યુરિટી લોકોને ૧૦- ૩૦ વાગ્યા પછી પાછા કાઢી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીનું અકસ્માતમાં મોત | Worker dies in accident while returning home…

દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીનું અકસ્માતમાં મોત | Worker dies in accident while returning home...

ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto…

ભારત 200 મેગાવોટ ક્ષમતાના પરમાણુ રિએક્ટર બનાવી રહ્યું છે | India is building a 200 MW nuclear reacto...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in …

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે ગટરના પાણીથી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in …

10 months ago
જી.પી.સી.બી.એ આર.એમ.સી. અને હોટ મિક્સના ૧૭ પ્લાન્ટ ખાતે ઇન્સ્પેક્શન હાથ ધર્યું | GPCB conducted insp…

જી.પી.સી.બી.એ આર.એમ.સી. અને હોટ મિક્સના ૧૭ પ્લાન્ટ ખાતે ઇન્સ્પેક્શન હાથ ધર્યું | GPCB conducted insp…

9 months ago
ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે…

ગોરવા પોલીસે જાણ કરી ત્યારે વૃધ્ધ દંપતીને જાણ થઇ કે તેમનું કામ છોડી ગયેલો કેરટેકર બુટ્ટી ચોરી ગયો છે…

12 months ago
યુદ્ધને લીધે કન્ટેનર દીઠ ‘વૉર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા…

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ ‘વૉર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News