gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર | Sunil Pan gang’s associate Ravising on nine d…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર | Sunil Pan gang’s associate Ravising on nine d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરા પોલીસે ગુજસીટોક હેઠળ લૂંટ,ચોરી અને વાહનચોરી જેવા સંખ્યાબંધ ગુનાઓ આચરતી સુનિલ પાન
ગેંગના  ૯ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો
દાખલ કર્યા બાદ બનાવમાં સંડોવાયેલા રવિસિંગ સરદારને ઝડપી લીધો હતો. આરોપીને
કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવતા ન્યાયાધીશે આરોપીના તા.૨૭મી સુધીના
રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નવરાત્રિમાં તલવારની અણીએ લૂંટ
કરનારી સુનિલ પાન ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ બનાવમાં
સંડોવયેલા આરોપી રવિસિંગ તારાસિંગ સરદારને પોલીસે ઝડપી લીધો હતો. આરોપીને અદાલતમાં
રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત
કરી હતી કે
, આરોપી ફુગ્ગા વેંચવાના ઓઠા હેઠળ રેકી કરતો
હતો અને ત્યાર બાદ ગુનાને અંજામ આપવામાં આવતો હતો.

સુનિલ પાન ગેંગનો સાગરીત રવિસિંગ નવ દિવસના રિમાન્ડ પર 1 - image
આરોપીઓને કલ્લુસિંગ નામનો શખ્સ આશ્રય
આપતો હોઇ તેની તપાસ કરવાની છે. આરોપીઓની પૂછપરછમાં બનાવમાં સંડોવાયેલા અન્ય કેટલાક
આરોપીઓના નામ ખુલ્યા છે જેને આરોપી જોયે ઓળખે છે એટલે તેને સાથે રાખી તપાસ કરવાની
છે. તપાસમાં તમામ આરોપી ચિલમ પીતા હોવાનું અને દારુનું સેવન કરતા હોવાનું પણ
જણાયું છે. આરોપીઓએ ચોરીના દાગીના પેટલાદમાં વેચ્યા હોઇ આ દાગીના કોને વેંચવામાં
આવ્યાં છે
? તેની તપાસ કરવાની છે. આરોપીને કોની
કાયદાકીય સલાહ મળી રહી છે તેની પણ તપાસ કરવાની છે. ન્યાયાધીશે આરોપી રવિસિંગના
તા.૨૭મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
શહેરના બજારોમા ખરીદી માટે અભૂતપૂર્વ ભીડ, રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી | unprecedented rush fo…

શહેરના બજારોમા ખરીદી માટે અભૂતપૂર્વ ભીડ, રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી | unprecedented rush fo...

દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીનું અકસ્માતમાં મોત | Worker dies in accident while returning home…

દિવાળીના તહેવારમાં વતન જતા શ્રમજીવીનું અકસ્માતમાં મોત | Worker dies in accident while returning home...

ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

10 months ago
ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…

12 months ago
જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ | Jammu Kas…

જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ | Jammu Kas…

1 year ago
આધાર કાર્ડમાં રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર બદલવો છે? તો જાણીલો સરળ સ્ટેપમાં

આધાર કાર્ડમાં રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર બદલવો છે? તો જાણીલો સરળ સ્ટેપમાં

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News