gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવ્યાંગોના નામે વાહનો ખરીદી ઠગાઇ અને બોગસ PSI કેસમાં મોબિન સોદાગરની જામીન નામંજુર | Mobin Sodagar’s…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
દિવ્યાંગોના નામે વાહનો ખરીદી ઠગાઇ અને બોગસ PSI કેસમાં મોબિન સોદાગરની જામીન નામંજુર | Mobin Sodagar’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court : વડોદરાની સાતમી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પ્રશાંત નરેન્દ્રકુમાર રાવલે બોગસ પીએસઆઈ બની છેતરપિંડી તેમજ દિવ્યાંગોના નામે લોન મેળવી રકમનો દુરુપયોગ કરવાના મામલે મોબિન ઈકબાલ સોદાગરની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.

મળતી માહિતી મુજબ, અરજદાર-આરોપી મોબિન ઈકબાલ સોદાગર (રહે. અલકબીર બંગ્લોઝ, વાસણા-તાંદલજા રોડ) દ્વારા નિયમિત જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે.

જામીન અરજીનો વિરોધ કરતાં સરકાર પક્ષ તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર આર.એમ. ગ્યાનચંદાનીએ પોલીસના સોગંદનામાના આધારે દલીલો રજૂ કરી હતી. દલીલોમાં જણાવાયું હતું કે હાલનો આરોપી સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તપાસ દરમિયાન તેના નિવાસસ્થાનેથી પીએસઆઈનો યુનિફોર્મ, આઈકાર્ડ, નેમપ્લેટ, એરગન તથા વિવિધ વ્યક્તિઓના મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા.

સરકાર પક્ષના જણાવ્યા મુજબ, આરોપીએ અન્ય સહઆરોપીઓ સાથે મળીને સોદાગર ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે દિવ્યાંગ લોકોના નામે લોન મેળવી તેને પોતાના નામે ટ્રાન્સફર કરાવી હતી. ઉપરાંત દિવ્યાંગોના ડિસેબિલિટી કાર્ડમાં પોતાના ફોટા લગાવી વિવિધ લાભો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ટ્રસ્ટની કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવતો હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આરોપીએ બોગસ પીએસઆઈ તરીકે ઓળખ આપી ગામડાની અણસમજ અને નિર્દોષ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો પણ છે. સરકાર પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

તપાસ અધિકારીના સોગંદનામા અને ચાર્જશીટની વિગતો ધ્યાને લેતા કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી ગામડાના લોકોને વિશ્વાસમાં લઈને તેમના દસ્તાવેજો મેળવ્યા હતા અને તેના આધારે બેંકોમાંથી લોન મેળવી તે રકમનો અંગત ઉપયોગ કર્યો હોવાના નિવેદનો કેસના રેકોર્ડ પર ઉપલબ્ધ છે. ચાર્જશીટમાં પણ આરોપીની ભૂમિકા સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે માત્ર ચાર્જશીટ રજૂ થઈ જવાથી અથવા સહઆરોપીઓને જામીન મળ્યા હોવાના આધારે આરોપી સમાનતાનો (Parity) લાભ મેળવી શકે તેવી પરિસ્થિતિ દેખાતી નથી. આરોપીની ભૂમિકા અન્ય સહઆરોપીઓ કરતાં અલગ અને વધુ ગંભીર જણાતી હોવાથી નિયમિત જામીન મંજૂર કરવા યોગ્ય કેસ બનતો નથી. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને કોર્ટે મોબિન ઈકબાલ સોદાગરની નિયમિત જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…
GUJARAT

એરપોર્ટ પરથી પાર્સલ છોડાવવાના નામે મહિલા પાસેથી ઠગે રૂપિયા પડાવ્યા | thief extorted money from a wom…

June 16, 2026
ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bik…
GUJARAT

ચોરોનો નવો ખેલ, બાઈક પર આવી દુકાનમાંથી એક પછી એક તેલના બે ડબ્બા ઉઠાવી બે ચોર ફરાર | 2 thieves on bik…

June 16, 2026
ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…
GUJARAT

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…

June 16, 2026
Next Post
48 દિવસની જહેમત બાદ 13 વર્ષના ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન | Missing 13 year old boy reunited w…

48 દિવસની જહેમત બાદ 13 વર્ષના ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન | Missing 13 year old boy reunited w...

છોટા ઉદેપુર: રિસાઈને જતી રહેલી પત્નીના ઘરે જઈને જમાઈએ કુહાડી મારી સાસુની હત્યા કરી | Chhota Udepur F…

છોટા ઉદેપુર: રિસાઈને જતી રહેલી પત્નીના ઘરે જઈને જમાઈએ કુહાડી મારી સાસુની હત્યા કરી | Chhota Udepur F...

વડોદરા જિલ્લાની સૌથી મોટી અને જૂની સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલના ડિજિટલ ટ્રાન્જેક્શન વર્ષમાં બમણા થ…

વડોદરા જિલ્લાની સૌથી મોટી અને જૂની સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલના ડિજિટલ ટ્રાન્જેક્શન વર્ષમાં બમણા થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

4 months ago
સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી | Air quality deteriorates due to…

સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી | Air quality deteriorates due to…

3 months ago
77મા પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલયે બે હસ્તીના નામ સૂચવ્યાં | republic day …

77મા પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલયે બે હસ્તીના નામ સૂચવ્યાં | republic day …

5 months ago
ખાખીની દબંગાઈ : ગુંડા-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો, ભાજપના રાજમાં પ્રતિષ્ઠા દાવ પર | gujar…

ખાખીની દબંગાઈ : ગુંડા-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો, ભાજપના રાજમાં પ્રતિષ્ઠા દાવ પર | gujar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News