gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિવ્યાંગો માટે પણ ફૂટપાથ જરૂરી’, સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને ગાઈડલાઇન બનાવવા આદેશ | Footpaths ar…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
દિવ્યાંગો માટે પણ ફૂટપાથ જરૂરી’, સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને ગાઈડલાઇન બનાવવા આદેશ | Footpaths ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: દેશના તમામ નાગરિકો, ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધોને સુરક્ષિત ફૂટપાથ ઉપલબ્ધ કરાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં એવી ગાઈડલાઇન બનાવવા કહ્યું છે, જેનાથી દેશભરના તમામ ફૂટપાથને સુલભ અને અતિક્રમણ મુક્ત બનાવવામાં આવે. આ આદેશ ડૉ. એસ. રાજાસેકરન દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો, જેમાં તેમણે ભારતના ફૂટપાથોની દયનીય સ્થિતિ અને દિવ્યાંગોને પડતી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

દેશમાં ઘણી જગ્યાએ ફૂટપાથ જ નથી

અરજદારે જણાવ્યું કે, દેશમાં ઘણી જગ્યાએ ફૂટપાથ જ નથી, અને જ્યાં છે ત્યાં કાં તો તૂટેલા છે અથવા અતિક્રમણનો શિકાર છે. આનાથી ન માત્ર દિવ્યાંગો માટે અવરજવર મુશ્કેલ બને છે, પરંતુ સામાન્ય રાહદારીઓનો જીવ પણ જોખમમાં મુકાય છે. અરજીમાં બંધારણની કલમ 14 અને 21નો ઉલ્લેખ કરીને દલીલ કરવામાં આવી હતી કે દરેક નાગરિકને સમાનતા અને જીવનનો અધિકાર છે, જેમાં સુરક્ષિત રીતે ચાલવું પણ સામેલ છે.

સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને ગાઈડલાઇન બનાવવા આદેશ

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે જણાવ્યું કે આ વિષય પર હજુ સુધી કોઈ ઠોસ રાષ્ટ્રીય ગાઈડલાઇન નથી. તેથી કેન્દ્ર સરકારે ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિયમો બનાવવા પડશે. પ્રથમ, બધા નવા અને જૂના રસ્તાઓ પર ટેકનિકલ ધોરણો સાથે ફૂટપાથ રાખવા ફરજિયાત બનાવો. બીજું, ડિઝાઈન એવી હોવી જોઈએ કે દિવ્યાંગજનોને ક્યાંય પણ કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ત્રીજું, અતિક્રમણ દૂર કરવા અને અટકાવવા માટે અસરકારક વ્યવસ્થા સુનિશ્ચિત કરો.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે આવતા અઠવાડિયે થશે મુલાકાત! ટૂંક સમયમાં થશે જાહેરાત

સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, જો કેન્દ્ર સરકાર નિર્ધારિત સમયમર્યાદામાં ગાઈડલાઇન નહીં બનાવે તો કોર્ટ પોતે એમિકસ ક્યુરી (કોર્ટના મિત્ર)ની મદદથી ગાઈડલાઇન તૈયાર કરશે. આ સાથે જ રાજ્યોને આ રાષ્ટ્રીય ગાઈડલાઇન અપનાવવાની અથવા પોતાની ગાઈડલાઇન બનાવવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ ધોરણો સમાન હોવા જોઈએ.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તે આ મુદ્દા પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું સોગંદનામું દાખલ કરે. આગામી સુનાવણી 1 સપ્ટેમ્બર, 2025ના રોજ થશે, જેમાં કેન્દ્ર અને રાજ્યોની જવાબદારીની સમીક્ષા કરવામાં આવશે. કોર્ટના આ આદેશથી દિવ્યાંગો અને રાહદારીઓના અધિકારોને મજબૂતીથી સામે રાખવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ અને NSUI વચ્ચે ઘર્ષણ: 300થી વધુ કાર્યકરોની અટકાયત | police nsui clash gu…

ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ અને NSUI વચ્ચે ઘર્ષણ: 300થી વધુ કાર્યકરોની અટકાયત | police nsui clash gu...

‘લાંબા સમયથી વિપક્ષમાં હોવાના કારણે રાહુલ ગાંધી તણાવમાં’, ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર ભાજપનો જવાબ |…

'લાંબા સમયથી વિપક્ષમાં હોવાના કારણે રાહુલ ગાંધી તણાવમાં', ચૂંટણીમાં ગેરરીતિના આરોપો પર ભાજપનો જવાબ |...

શક્તિપીઠ અંબાજી ખાતે અજય માતાનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

શક્તિપીઠ અંબાજી ખાતે અજય માતાનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca…

ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca…

11 months ago
75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone…

75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone…

9 months ago
પાટણના ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારાતા વિવાદ, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને | patan mla…

પાટણના ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારાતા વિવાદ, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને | patan mla…

10 months ago
આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council…

આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News