gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિવ્યાંગો માટે SC-ST જેવો આકરો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ | Supreme Court urges Center t…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
દિવ્યાંગો માટે SC-ST જેવો આકરો કાયદો બનાવવા સુપ્રીમની કેન્દ્રને તાકીદ | Supreme Court urges Center t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પર લગામ નાંખો : સુપ્રીમ

– દિવ્યાંગો વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી જેવા મામલાનો ઉકેલ લાવવા માટે દિશા-નિર્દેશ તૈયાર કરાઈ રહ્યા છે : કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : દેશમાં દિવ્યાંગ લોકોના આત્મગૌરવનું રક્ષણ કરવા એસસી-એસટી કાયદા જેવો આકરો દંડનીય કાયદો બનાવવા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે, એસસી-એસટી કાયદામાં જાતિસૂચક ટીપ્પણીને ગુનો માનવામાં આવ્યો છે અને સજાની જોગવાઈ કરાઈ છે. તે રીતે દિવ્યાંગો માટે પણ આકરો કાયદો લાવવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે મેસર્સ એસએમએ ક્યોર ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી કરતા કેન્દ્રને દિવ્યાંગોના આત્મગૌરવની રક્ષા માટે આકરો કાયદો લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમયે કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમના આ સૂચનની પ્રશંસા કરી હતી હતી અને કહ્યું કે, મજાક ઉડાવીને કોઈના આત્મગૌરવને ઠેસ પહોંચાડી શકાય નહીં.

સૂચના પ્રસારણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, દિવ્યાંગ વ્યક્તિઓ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણીઓ અને તેમની મજાક ઉડાવવા જેવા મામલાના ઉકેલ માટે કેટલાક દિશા-નિર્દેશો તૈયાર કરાઈ રહ્યા છે. આ સંદર્ભમાં બેન્ચે કહ્યું કે આ દિશા-નિર્દેશોને ચર્ચા માટે જાહેર કરવા જોઈએ. આ કેસની આગામી સુનાવણી ચાર સપ્તાહ પછી મુલતવી રખાઈ છે.

મેસર્સ એસએમએ ક્યોર ફાઉન્ડેશને તેની અરજીમાં ઈન્ડિયાઝ ગોટ લેટેંટના હોસ્ટ સમય રૈના અને અન્ય સોશિયલ મીડિયા ઈન્ફુલેન્સર્સ વિપુન ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘઈ, સોનાલી ઠક્કર તથા નિશાંત જગદીશ તનવરે કરેલા મજાકીય નિવેદનોનો વિરોધ કર્યો હતો. સુપ્રીમની બેન્ચે હાસ્ય કલાકાર સમય રૈના અને અન્યોને ભવિષ્યમાં પોતાના વર્તન પ્રત્યે સાવધાન રહેવાની ચેતવણી આપતા દિવ્યાંગજનોની સફળતાની ગાથાઓ અંગે પ્રત્યેક મહિને બે કાર્યક્રમ યોજવા નિર્દેશ આપ્યા હતા, જેથી દિવ્યાંગજનો, વિશેષરૂપે એસએમએથી પીડિત લોકોની સારવાર માટે ભંડોળ એકત્ર કરી શકાય.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, ઈન્ફ્લુએન્સર્સ એસએમએ જેવી દુર્લભ બીમારીઓથી પીડિત લોકોને સમયસર સારવાર પૂરી પાડવાના આશયથી ભંડોળ એકત્ર કરવા માટે પોતાના મંચો પર વિશેષરૂપે સક્ષમ વ્યક્તિઓને આમંત્રિત કરી શકે છે. એસએમએ ક્યોર ફાઉન્ડેશને કેસની પતાવટ માટે રૈના સમયની રૂ ૨.૫ લાખની ઓફર નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, આ તેમના ગૌરવનો સવાલ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
INDIA

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

May 17, 2026
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…
INDIA

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

May 17, 2026
Next Post
મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid…

મેડીકલ કોલેજ લાંચ કેસ : ગુજરાત સહિત દસ રાજ્યોમાં ઇડીના દરોડા | Medical college bribery case: ED raid...

ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India’s …

ક્લાઈમેટ ચેન્જની કટોકટી ભારતના ગરીબોને સૌથી વધારે અસર કરશે | Climate change crisis will hit India's ...

મ્યાંમાર સરહદે ઈડીની પહેલી વખત રેડ : 1.41 કરોડનું હેરોઈન જપ્ત | ED’s first raid on Myanmar border: H…

મ્યાંમાર સરહદે ઈડીની પહેલી વખત રેડ : 1.41 કરોડનું હેરોઈન જપ્ત | ED's first raid on Myanmar border: H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ | p…

રાજ્યસભામાં હરિવંશ સિંહની ‘હેટ્રિક’: ઈતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિએ નિમેલા સાંસદ બન્યા ઉપાધ્યક્ષ | p…

4 weeks ago
૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

4 months ago
બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

બોરસદમાં પાલિકાનું ટ્રેક્ટર અટકાવીને 6 ગાય છોડાવી જતા 21 હજારનો દંડ | Fined Rs 21000 for stopping a …

5 months ago
બગોદરામાં ગેરેજ-મકાનમાં છુપાવેલો ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Bagodara police seized IMFL stock…

બગોદરામાં ગેરેજ-મકાનમાં છુપાવેલો ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Bagodara police seized IMFL stock…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News