gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સનાતન ધર્મ ભાગલા પડાવે છે, તેને નાબૂદ કરવો જોઈએ : ઉદયનિધિ | Sanatan Dharma is divisive it should be …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
સનાતન ધર્મ ભાગલા પડાવે છે, તેને નાબૂદ કરવો જોઈએ : ઉદયનિધિ | Sanatan Dharma is divisive it should be …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડીએમકેએ તમિલનાડુમાં સત્તા ગુમાવી છતાં વિવાદિત નિવેદન

ઉદયનિધિએ સનાતન અંગે ફરી ઝેર ફેલાવ્યું, આ પહેલા ડેંગ્યુ, મેલેરિયા જેવી બીમારી સાથે સરખાણી કરી હતી : ભાજપ

નવી દિલ્હી: તમિલનાડુમાં સત્તા ગુમાવી ચુકેલા ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિને ફરી સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે આપેલા પોતાના પ્રથમ ભાષણમાં ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે સનાતન ધર્મ લોકોને વિભાજીત કરવાનું કામ કરે છે, તેને નાબૂદ કરવો જરૂરી છે. અગાઉ ૨૦૨૩માં પણ ઉદયનિધિએ આ જ પ્રકારનું નિવેદન આપીને ભારે વિવાદ સર્જ્યો હતો. 

તમિલનાડુમાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને મુખ્યમંત્રી વિજય, રાજ્યના તમામ ચૂંટાયેલા નેતાઓની હાજરીમાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું જોકે તે સાથે જ તેઓ વિવાદોમાં આવી ગયા છે. 

ઉદયનિધિએ કહ્યું હતું કે સનાતન ધર્મ લોકોને વિભાજીત કરે છે, તેથી તેને જરૂર નાબૂદ કરવો જોઇએ, આ પહેલા ૨૦૨૩માં ઉદયનિધિ સ્ટાલિને આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું. 

ઉદયનિધિએ તે સમયે કહ્યું હતું કે સનાતન ધર્મનો ન માત્ર વિરોધ થવો જોઇએ સાથે સાથે તેને ડેંગ્યુ, મલેરિયા, કોરોનાની જેમ મૂળમાંથી જ ખતમ કરી નાખવો જોઇએ. ઉદયનિધિનો દાવો છે કે સનાતન ધર્મ લોકોને જાતિના આધારે વિભાજીત કરે છે. સનાતન ધર્મ અસમાનતા સાથે જોડાયેલ છે. 

ઉદયનિધિના નિવેદનનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે તમિલનાડુમાં સનાતન ધર્મ પ્રત્યે નફરતને કારણે જ ડીએમકેએ સત્તા ગુમાવી હતી, જ્યારે ભાજપે ઉદયનિધિનો સનાતન ધર્મ અંગે ટિપ્પણીનો વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે સનાતન ધર્મ અંગે ઉદયનિધિ સ્ટાલિને ફરી ઝેર ફેલાવ્યું છે, અગાઉ આ જ વ્યક્તિએ સનાતન ધર્મને મલેરિયા અને ડેંગ્યુ જેવી બીમારી સાથે સરખાવ્યો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

Next Post

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools...

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister...

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

પેટ્રોલ - ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર 'ડિફેન્સ મોડ'માં | No price hike in petrol dies...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, વાહન સળગી જતાં 3 જીવતા સળગ્યાં

5 months ago
રફતારનો કહેર ઃ ઠક્કરનગર પાસે કારની ટક્કરથી યુવકનું કરુણ મોત | Eú sáráfé a máló mwirin an a tori ewe …

7 months ago
શિક્ષણ બોર્ડે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં કર્યા ફેરફાર, શૈક્ષણિક વર્ષ 2025-26માં અમુક રજાની તારીખ …

3 months ago
આણંદ-સોજીત્રા રોડ પર આવેલા ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ | 57 shops of Swayam Shefair c…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News