gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત’, ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ વાળા નિવેદન બાદ બોલ્યા PM…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
‘દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત’, ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ વાળા નિવેદન બાદ બોલ્યા PM…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi On Indian Economy: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘મૃત’ ગણાવ્યું હતું. હવે ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર જવાબ આપ્યો છે. વારાણસીમાં જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, ‘ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે. હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દરેક ખરીદીમાં દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ.’

પીએમ મોદીએ ભારતીય નાગરિકોને કરી અપીલ

ભારતીય નાગરિકોને અપીલ કરતા પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘હવે ભારત પણ દરેક વસ્તુની પરખવા માટે ફક્ત એક જ વસ્તુનો ઉપયોગ કરશે. તે છે, ભારતીય પરસેવાથી બનેલી વસ્તુઓ. હવે સમય આવી ગયો છે કે દેશના દરેક નાગરિક, દરેક દુકાનદાર અને દરેક ગ્રાહકે આ મંત્ર અપનાવવો જોઈએ કે આપણે ફક્ત તે જ ખરીદીશું જે ભારતમાં બનેલું છે, જે ભારતીય હાથ દ્વારા બનાવવામાં આવ્યું છે અને જેમાં આપણા દેશનો પરસેવો છે. વૈશ્વિક અસ્થિરતાના યુગમાં, ભારતને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની જવાબદારી ફક્ત સરકારની જ નહીં પરંતુ દરેક ભારતીયની છે.’

આ પણ વાંચો: ટેરિફથી અબજો ડૉલર ભેગા કરી શું કરશે ટ્રમ્પ? અમેરિકન પ્રમુખના મગજમાં લોકોને આકર્ષવાનો પ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘આજે દુનિયાનું અર્થતંત્ર અનેક ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યું છે. અસ્થિરતાનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં વિશ્વના દેશો પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારત પણ દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. તેથી, ભારતે પણ તેના આર્થિક હિતો પ્રત્યે સતર્ક રહેવું પડશે. ભારતે ખેડૂતો, નાના ઉદ્યોગો, યુવાનો અને રોજગાર જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવી પડશે.’

દરેક નાગરિકે સ્વદેશીનો પ્રચારક બનવું જોઈએ: પીએમ મોદી

દરેક નાગરિકની જવાબદારી ગણાવાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સરકાર આ દિશામાં દરેક પ્રયાસ કરી રહી છે. પરંતુ દેશના નાગરિક તરીકે, આપણી પણ કેટલીક જવાબદારીઓ છે. ફક્ત મોદી જ નહીં, ભારતના દરેક વ્યક્તિએ દરેક ક્ષણે આ કહેતા રહેવું જોઈએ – બીજાને કહેતા રહેવું જોઈએ. જે લોકો દેશનું ભલું ઇચ્છે છે, જે લોકો દેશને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માંગે છે, તેમણે પોતાનો ખચકાટ છોડીને દેશના હિતમાં દરેક ક્ષણે દેશવાસીઓમાં એક ભાવના જાગૃત કરવી પડશે – તે જ સંકલ્પ છે, આપણે સ્વદેશી અપનાવવી જોઈએ.’ 

આ દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ ને હવે ફક્ત સૂત્રો નહીં પણ વ્યવહારિક જીવનનો ભાગ બનાવવો પડશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
શ્રીકષ્ટભંજન હનુમાનને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો | shri kastbhanjan …

શ્રીકષ્ટભંજન હનુમાનને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો | shri kastbhanjan ...

સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol…

સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol...

વાંદરાને કારણે રીક્ષાનો અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો દાખલ કર્યો | rickshaw overturns due to …

વાંદરાને કારણે રીક્ષાનો અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો દાખલ કર્યો | rickshaw overturns due to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

The Benefits of Running That Make You Healthier and Happier

1 year ago
PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઈન્ટરનેટ બંધ | POK pak army gu…

PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઈન્ટરનેટ બંધ | POK pak army gu…

6 months ago
સેન્સેક્સનો આરંભિક 443 પોઈન્ટનો ઉછાળો અંતે 70 પોઈન્ટ નીવડી 80288 | Sensex’s initial jump of 443 poin…

સેન્સેક્સનો આરંભિક 443 પોઈન્ટનો ઉછાળો અંતે 70 પોઈન્ટ નીવડી 80288 | Sensex’s initial jump of 443 poin…

11 months ago
કર્ણાટકના ગૃહમંત્રીની હોસ્પિટલ પર EDની રેડ, રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસ સાથે કનેક્શન | karnataka a…

કર્ણાટકના ગૃહમંત્રીની હોસ્પિટલ પર EDની રેડ, રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસ સાથે કનેક્શન | karnataka a…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News