gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકના ગૃહમંત્રીની હોસ્પિટલ પર EDની રેડ, રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસ સાથે કનેક્શન | karnataka a…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in INDIA
0 0
0
કર્ણાટકના ગૃહમંત્રીની હોસ્પિટલ પર EDની રેડ, રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસ સાથે કનેક્શન | karnataka a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED raid at Home Minister Parmeshwara Hospital: કન્નડ ફિલ્મ અભિનેત્રી રાન્યા રાવ સાથે જોડાયેલા સોનાની દાણચોરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીની ટીમે કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરની હોસ્પિટલની તપાસ કરી છે. તપાસ દરમિયાન, ED ને HMG પરમેશ્વર સાથે સંકળાયેલ રાન્યા રાવ અને સિદ્ધાર્થ મેડિકલ કોલેજ વચ્ચે પૈસાના વ્યવહારો મળ્યા. EDની ટીમ હોસ્પિટલના નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહી છે.

શરતોનું ઉલ્લંઘન થવામાં જામીન રદ થઇ શકે છે 

તાજેતરમાં, સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય આરોપી રાન્યા રાવ અને સહ-આરોપી તરુણ કોંડારુ રાજુને સ્પેશિયલ કોર્ટ (આર્થિક ગુના) તરફથી જામીન મળ્યા છે. જસ્ટિસ વિશ્વનાથ સી. ગૌડરે બંનેને જામીન આપતા પોતાના આદેશમાં બે શરતો પણ લાદી છે. આ મુજબ, બંને દેશ છોડી શકતા નથી અને ફરીથી આવો ગુનો કરી શકતા નથી. આ શરતોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં જામીન રદ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

બધા જ કેસમાં જામીન મળે પછી જ મુક્ત કરવામાં આવશે 

જોકે, જામીન મળ્યા પછી પણ, રાન્યા રાવને હજુ સુધી મુક્ત કરવામાં નથી આવી. તેની સામે ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જ્યાં સુધી તેને આ કેસમાં જામીન નહીં મળે ત્યાં સુધી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં. ડીઆરઆઈ અધિકારીઓએ હજુ સુધી તેમની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નથી.

આ પણ વાંચો: છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત

શું છે આખો મામલો?

કન્નડ  અભિનેત્રી રાન્યા રાવની 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 14.8 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી કરી હતી. રાન્યાની સાથે સોનાના વેપારીઓ સાહિલ જૈન અને તરુણ રાજુની પણ બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી. સાહિલે દાણચોરી કરેલા પૈસાનો નિકાલ કરવામાં મદદ કરી હતી. તે કર્ણાટકના બલ્લારીનો રહેવાસી છે.

રાન્યા રાવ કર્ણાટકના વરિષ્ઠ પોલીસ અધિકારી કે રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. પૂછપરછ બાદ, તેમના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યા હતા, જ્યાંથી 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કેસમાં હોટલ ઉદ્યોગપતિ તરુણ રાજુ પર સોનાની દાણચોરીમાં રાન્યા રાવને મદદ કરવાનો આરોપ છે. ડીઆરઆઈને શંકા છે કે આ સોનાની દાણચોરી કરતી સંગઠિત ગેંગ હોઈ શકે છે.

કર્ણાટકના ગૃહમંત્રીની હોસ્પિટલ પર EDની રેડ, રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસ સાથે કનેક્શન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…
INDIA

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

April 28, 2026
સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે ‘ગોલ’? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી | pm modi sikkim vi…
INDIA

સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે ‘ગોલ’? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી | pm modi sikkim vi…

April 28, 2026
ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ | India 5t…
INDIA

ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ | India 5t…

April 28, 2026
Next Post
ભારતના અર્થતંત્રની ગાડી ગ્રોથના માર્ગે હોવાનો દાવો, જીડીપી ગ્રોથ 6 ટકાથી વધુ રહેશેઃ રિસર્ચ રિપોર્ટ |…

ભારતના અર્થતંત્રની ગાડી ગ્રોથના માર્ગે હોવાનો દાવો, જીડીપી ગ્રોથ 6 ટકાથી વધુ રહેશેઃ રિસર્ચ રિપોર્ટ |...

‘આ ભારત છે, હું કન્નડ ભાષા નહીં બોલું’ અધિકારી મહિલાનો VIDEO વાયરલ થતા હોબાળો, બેંકે કરી કાર્યવાહી |…

‘આ ભારત છે, હું કન્નડ ભાષા નહીં બોલું’ અધિકારી મહિલાનો VIDEO વાયરલ થતા હોબાળો, બેંકે કરી કાર્યવાહી |...

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | …

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ વિવાદ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અમેરિકાના પ્રવાસે, વોશિંગ્ટનમાં યોજાશે મહત્ત્વની બેઠક | foreig…

ટેરિફ વિવાદ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અમેરિકાના પ્રવાસે, વોશિંગ્ટનમાં યોજાશે મહત્ત્વની બેઠક | foreig…

3 months ago
ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l…

ત્રાપજ નજીક દેશી દારૂની રેઈડ કરવા ગયેલી પોલીસ પર હુમલો | Police attacked while raiding for country l…

2 months ago
શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી

10 months ago
જામનગર શહેરમાંથી પોણા બે લાખની કિંમતના ચોરાઉ કોપર વાયર અને રીક્ષા સાથે તસ્કર બેલડી ઝડપાઈ | thieves g…

જામનગર શહેરમાંથી પોણા બે લાખની કિંમતના ચોરાઉ કોપર વાયર અને રીક્ષા સાથે તસ્કર બેલડી ઝડપાઈ | thieves g…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News