gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

દુનિયામાં સૌથી વધુ બોલાતો શબ્દ કયો? મજાકથી થઈ હતી તેની શરુઆત | general the worlds most spoken word is ok know its surprising origin story

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 19, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Know Interesting Facts Related to OK: આજકાલ OK એક એવો શબ્દ છે જે હંમેશા લોકોની જીભ પર અને ચેટ બોક્સમાં રહે છે. આ શબ્દ વિના, ચેટ કદાચ અધૂરી રહે છે તેમ કહેવું પણ ખોટું નથી. આ બે અક્ષરોથી બનેલો શબ્દ OK જ્યારે આપણે સંમત થઈએ કે વાત પૂરી કરવી હોય ત્યારે વાપરતાં હોઈએ છીએ. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે મોટાભાગના લોકો OKનું પૂર્ણ સ્વરૂપ શું છે તે જાણતા નથી. આજે જાણીએ કે OKનો અર્થ શું છે?

જાણો OK શબ્દની શરુઆત ક્યારે થઈ?

OK એક ગ્રીક શબ્દ છે, જેનું પૂર્ણ સ્વરૂપ ‘Olla Kalla’ છે. અંગ્રેજીમાં તેનો અર્થ All correct થાય છે. OK શબ્દ અંદાજે 183 વર્ષ પહેલાં ઉદ્ભવ્યો હતો. આ શબ્દનો ઉપયોગ અમેરિકન પત્રકાર ચાર્લ્સ ગોર્ડન ગ્રીનના કાર્યાલયથી શરુ થયો હોવાનું કહેવાય છે. વર્ષ 1839માં, ચાર્લ્સ ગોર્ડન ગ્રીન શબ્દને બદલે સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ કરતા હતા. 

યુએસ પ્રમુખની ચૂંટણીમાં વપરાયો હતો શબ્દ

OKનો ઉપયોગ સૌપ્રથમ ‘ઓલ કરેક્ટ’ના સંક્ષિપ્ત શબ્દ તરીકે થયો હતો. વર્ષ 1839માં અમેરિકન અખબારોમાં એક વિચિત્ર ટ્રેન્ડ ચાલતો હતો. તેઓ ઇરાદાપૂર્વક ખોટી જોડણી અને રમૂજી સંક્ષેપોનો ઉપયોગ કરતા હતા. જેમ આજે લોકો ચેટમાં ‘brb’ (બી રાઇટ બેક) અથવા’ lol’ લખે છે.

તે સમયે વ્યાકરણ પરનો વ્યંગાત્મક લેખ હતો અને 1839માં બોસ્ટન મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત થયો હતો. તેમાં All correctના બદલે ‘oll korrect’ લખવામાં આવ્યું હતું. જે જાણીજોઈને મજાકના આશયથી ખોટું લખવામાં આવ્યું હતું. 

સંક્ષિપ્ત અને ખોટી જોડણી લખવાનો યુગ

19મી સદીમાં અમેરિકન અખબારોમાં આ શૈલી સામાન્ય હતી. રમૂજી લેખોમાં, ‘all correct’ ને ‘oll korrect’ તરીકે લખવામાં આવતું હતું, જે ‘ok.’ બની ગયું. તે સમયના અખબારોમાં જગ્યાની સમસ્યા નહોતી, પરંતુ સંક્ષેપ ફેશનેબલ બન્યા.

આ પણ વાંચો: મહિલા માટે ખૂબ ફાયદાકારક છે ‘ભદ્રાસન’, એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર

અન્ય ઉદાહરણોમાં ‘no go’ ને ‘know go’ તરીકે અને ‘no use’ ને ‘know yuse’ તરીકે ઉચ્ચારવામાં આવતું હતું. તેવી જ રીતે, ‘all right’ નો ઉચ્ચાર ‘oll wright’ અથવા ‘OW’ તરીકે અને ‘all correct’ ને ‘OK’ તરીકે ઉચ્ચારવામાં આવતો હતો.

OK શબ્દ આખી દુનિયામાં કેવી રીતે પ્રખ્યાત થયો?

વર્ષ 1840માં અમેરિકન પ્રમુખની ચૂંટણી થઈ હતી. જેમાં ઉમેદવાર માર્ટિન વેન બ્યુરેનને તેમના વતન કિન્ડરહૂકના કારણે ઉપનામ મળ્યું હતું ઓલ્ડ કિન્ડરહૂક. આથી તેમના સમર્થકોએ તેમના ક્લબનું નામ – ‘ઓકે ક્લબ’ રાખ્યું, અને સૂત્ર બન્યું: ‘વી આર ઓકે!’ અહીંથી ઓકે શબ્દને રાજકીય લોકપ્રિયતા પણ મળી અને લોકો એવું માનવા લાગ્યા કે તેનો અર્થ ઓલ્ડ કિન્ડરહૂક થાય છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
જામનગરમાં જુના કુંભારવાડા વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો: ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 6 શખ્સો પક…

જામનગરમાં જુના કુંભારવાડા વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો: ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 6 શખ્સો પક...

માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓ લઈ રહ્યા છે ધોધમાર વરસાદની મજા | Natural beauty b…

માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓ લઈ રહ્યા છે ધોધમાર વરસાદની મજા | Natural beauty b...

‘કલ્પેશ સર પાછા જોઇએ છે..’સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ | kathodara teache…

'કલ્પેશ સર પાછા જોઇએ છે..'સુરતમાં આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ-વાલીઓનો ચક્કાજામ | kathodara teache...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ફતેગંજ પોલીસની PCR વાનના કર્મચારીએ યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ | Allegations of beatin…

વડોદરામાં ફતેગંજ પોલીસની PCR વાનના કર્મચારીએ યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ | Allegations of beatin…

7 months ago
વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભય અને ધમકીના કિસ્સાઓની તપાસની માગ | Demand for invest…

વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભય અને ધમકીના કિસ્સાઓની તપાસની માગ | Demand for invest…

3 months ago
છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા, રૂ.60 કરોડથી વધુ મની લોન્ડ્રિંગ થયાનો ઘટસ્ફો…

છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા, રૂ.60 કરોડથી વધુ મની લોન્ડ્રિંગ થયાનો ઘટસ્ફો…

12 months ago
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, ઝારખંડની ચાઇબાસા કોર્ટે જામીન આપ્યા | Big relief for Rahul G…

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, ઝારખંડની ચાઇબાસા કોર્ટે જામીન આપ્યા | Big relief for Rahul G…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News