gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in Business
0 0
0
દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iran tells ‘get ready for $200 a barrel’: ઈરાનના સૈન્ય કમાન્ડરે 11 માર્ચના રોજ દુનિયાને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ખાડી વિસ્તારમાં અશાંતિ ચાલુ રહેશે તો ઓઈલના ભાવ $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અમેરિકા અને ઈઝરાયલના જોરદાર હુમલા વચ્ચે ઈરાન વળતો પ્રહાર કરીને દુનિયાભરમાં ઓઈલ સપ્લાય ખોરવી નાંખવાની ક્ષમતા ધરાવે છે.

યુદ્ધ લંબાય તો ઓઈલ સપ્લાય પર ખતરો 

દુનિયાના કુલ ઓઈલ સપ્લાયનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) હાલ બંધ જેવી સ્થિતિમાં છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી તે અહીંથી ઓઈલ પસાર થવા દેશે નહીં. 

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં અહીં કુલ 14 મર્ચન્ટ શિપ પર હુમલા થયા છે. હાલમાં જ અહીં થાઈલેન્ડ, જાપાન અને માર્શલ આઈલેન્ડ્સના જહાજોને નુકસાન થયું છે. બેંકોને જણાવ્યું છે કે, જે લોકો અમેરિકા કે ઈઝરાયલ સાથે વેપાર કરે છે તેના પર હુમલા થઈ શકે છે. આ માટે અમે સૌને ચેતવણી આપીએ છીએ. 

આ પણ વાંચો : ટ્રમ્પ હેરાન, પેન્ટાગોન પરેશાન! ઈરાનની ‘સરપ્રાઇઝ’થી અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ ઊંધી પડી

અમેરિકા દ્વારા બે સપ્તાહથી ઈરાન પર એર સ્ટ્રાઈક 

અમેરિકન અને ઈઝરાયલ દ્વારા છેલ્લા બે સપ્તાહથી ઈરાન પર સતત એર સ્ટ્રાઈક ચાલુ છે. ઈરાને પણ તેના જવાબમાં ઈઝરાયલ અને બહેરીનમાં અમેરિકન નેવલ હેડક્વાર્ટર પર મિસાઈલ ઝીંકી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,300 થી વધુ ઈરાની નાગરિકો અને સૈનિકોએ જીવ ગુમાવ્યા છે.

મોજતબા ખામેનેઈને પણ ઈજા થયાના અહેવાલ 

અહેવાલો મુજબ, ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના પુત્ર અને ઉત્તરાધિકારી મોજતબા ખામેનેઈ પણ એક એરસ્ટ્રાઈકમાં સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. આ જ હુમલામાં તેમના પરિવારના અન્ય સભ્યોના મોત થયા હોવાનું મનાય છે.

દુનિયાના દેશો પર આર્થિક અસર અને ભવિષ્ય

જો કે અત્યારે ઓઈલ માર્કેટમાં પ્રતિ બેરલનો ભાવ 85થી 92 ડૉલર છે કારણ કે, રોકાણકારોને આશા છે કે ટ્રમ્પ ઝડપથી આ યુદ્ધ ખતમ થયાની જાહેરાત કરશે. જો કે, યુદ્ધ લાંબુ ચાલ્યું  તો ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ તેના ઈમરજન્સી રિઝર્વમાંથી 400 મિલિયન બેરલ ઓઈલ રિલીઝ કરવાની તૈયારી રાખવી પડશે.

બીજી તરફ, ઈઝરાયલના સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે, અમારો હેતુ પૂરો નહીં થાય, ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. તો ઈરાને પણ કોઈ જ પ્રકારની બાંધછોડ કરવાનો ઈનકાર કર્યો છે. 

આ પણ વાંચો : સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બન્યું ડેથ વેલી, ઈરાન માઈન્સ પાથરી રહ્યું છે, ટ્રમ્પનો દાવો – અમે 16 જહાજ ઉડાવ્યાં

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…
Business

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

March 11, 2026
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu…
Business

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu…

March 11, 2026
ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…
Business

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

March 11, 2026
Next Post
એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા... આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar...

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં 'ભૂમિ સીમાંકન' પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ...

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો | Husband of Vadiya Gram Panchayat membe…

વડિયા ગ્રામ પંચાયતના સદસ્યાનો પતિ દારૂ વેચતા રંગેહાથ ઝડપાયો | Husband of Vadiya Gram Panchayat membe…

3 months ago
ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ | Rain forecast in Guja…

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ | Rain forecast in Guja…

5 months ago
‘કોઈક તો અમારું સાંભળો’, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh…

‘કોઈક તો અમારું સાંભળો’, અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધું | anklesh…

4 months ago
મારા આપઘાત માટે માતા પિતા, દીકરા તથા તેની વહુ જવાબદાર, દુષ્પપ્રેરણાનો ગુનો નોંધાયો | Parents son and…

મારા આપઘાત માટે માતા પિતા, દીકરા તથા તેની વહુ જવાબદાર, દુષ્પપ્રેરણાનો ગુનો નોંધાયો | Parents son and…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News