gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : ‘ટેરિફને હથિયાર’ બનાવતા દેશોને સીતારમણની ચેતવણી | …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in Business
0 0
0
દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશે : ‘ટેરિફને હથિયાર’ બનાવતા દેશોને સીતારમણની ચેતવણી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Finance Minister Nirmala Sitharaman On Tariff War : વિશ્વભરમાં વૈશ્વિક વેપાર કરવાની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ સાથે પડકારો પણ વધી ગયા છે. ટેરિફ જેવા કરનો ઉપયોગ કરીને વૈશ્વિક વેપારને હથિયાર બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ મામલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચિંતા વ્યક્ત કરી છે.

ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ થતાં સાવધાન : નાણાંમંત્રી

નાણામંત્રીએ ખાનગી મીડિયાના કાર્યક્રમમાં કહ્યું કે, આજના સમયમાં કર અને અન્ય રીતે વૈશ્વિક વેપારનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આવી સ્થિતિમાં ભારતે ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાનો રસ્તો નક્કી કરવો પડશે. જો સમગ્ર આર્થિક વ્યવસ્થા મજબૂત હશે તો દેશને વધુ લાભ મળશે. વર્તમાન સ્થિતિ જોતાં એ સ્પષ્ટ છે કે, હવે વૈશ્વિક વેપાર મુક્ત અને નિષ્પક્ષ રહ્યો નથી.

મજબૂત અર્થવ્યવસ્થા અપાવશે લાભ : સીતારમણ

સીતારમણે કહ્યું કે, ‘ભારતે માત્ર ટેરિફ જેવા કર પર ધ્યાન રાખવાની જરૂર નથી, પરંતુ મને લાગે છે કે, આપણી અર્થવ્યવસ્થાની તાકાત જ આપણને વધારાનો લાભ આપવાની છે.’

આ પણ વાંચો : નેશનલ પેન્શન સિસ્ટમના નિયમો બદલાયા, જાણો ફાયદો

ભારતને ‘ટેરિફ કિંગ’ કહેનારાઓને જવાબ

ભારત પર વારંવાર આક્ષેપનો જડબાતોડ જવાબ આપતાં નાણાંમંત્રીએ કહ્યું કે, ‘ભારતને એવું કહીને લેક્ચર આપવામાં આવે છે કે, તમે ખૂબ જ અંતર્મુખી છો, તમે ટેરિફ કિંગ છો, વગેરે વગેરે… જોકે હકીકત એ છે કે, આજે ટેરિફનો જ હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ભારત કરને હથિયાર બનાવવાનું ક્યારેય વિચારતું નથી. ભારત માત્ર પોતાના ઉદ્યોગોને શિકારીઓ દ્વાર થતાં અયોગ્ય વેપારથી બચાવવા માટે પગલાં ભરે છે’ આમ નાણાંમંત્રીએ તે દેશો તરફ ઇશારો કર્યો છે, જેઓ અયોગ્ય વ્યાપારથી પોતાનો સામાન ભારતીય બજારમાં ઠાલવે છે.

અમેરિકા-મેક્સિકોના ટેરિફ વૉરનો જડબાતોડ જવાબ !

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ભારતને ટેરિફ કિંગ કહ્યો હતો. તેમણે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. આમાંથી 25 ટકા ટેરિફ રશિયા સાથે ભારતના ગાઢ સંબંધ હોવાના કારણે અને સસ્તામાં ક્રૂડ વેપાર ચાલી રહ્યો હોવાના કારણે ઝિંકવામાં આવ્યો છે. એટલું જ નહીં અમેરિકાના ટેરિફનો ભોગ બનેલા મેક્સિકોએ પણ તાજેતરમાં ભારત પર ટેરિફ ઝિંક્યો છે, ત્યારે આવા દેશોને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પ્રત્યે પ્રેમ ઉભરાયો, જાણો શું કહ્યું

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
Next Post
ધ્રૂજાવીદેનારી ઘટના: ખેડૂતે દેવું ચૂકવવા વેચી દીધી કિડની, વ્યાજખોરે 1 લાખના બદલે 74 લાખ રૂપિયા વસૂલ્…

ધ્રૂજાવીદેનારી ઘટના: ખેડૂતે દેવું ચૂકવવા વેચી દીધી કિડની, વ્યાજખોરે 1 લાખના બદલે 74 લાખ રૂપિયા વસૂલ્...

રેલવે મુસાફરોને મોટો ઝટકો! ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિ…

રેલવે મુસાફરોને મોટો ઝટકો! ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિ...

ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે કાર્યવાહી, DGPની તમામ જિલ્લાના SPને સૂચના | …

ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે કાર્યવાહી, DGPની તમામ જિલ્લાના SPને સૂચના | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાખો લોકોની આસ્થા પર માવઠાનો માર: લીલી પરિક્રમા રદ કરવી પડી | A blow to the faith of millions of peo…

લાખો લોકોની આસ્થા પર માવઠાનો માર: લીલી પરિક્રમા રદ કરવી પડી | A blow to the faith of millions of peo…

5 months ago
ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો! ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા | …

ખેડૂતોને સરકારે ઠેંગો બતાવ્યો! ગત વર્ષના માવઠાની નુકસાનીના 1769 માંથી હજુ 500 કરોડ પણ નથી ચૂકવ્યા | …

4 months ago
ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો | gpsc exam amid forecast of heavy …

ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો | gpsc exam amid forecast of heavy …

7 months ago
બિહાર વિધાનસભામાં કોંગ્રેસ 50-60 બેઠકો પર ચૂંટણી લડશે, મહાગઠબંધનને જોડી રાખવાનો પ્રયાસ | congress ma…

બિહાર વિધાનસભામાં કોંગ્રેસ 50-60 બેઠકો પર ચૂંટણી લડશે, મહાગઠબંધનને જોડી રાખવાનો પ્રયાસ | congress ma…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News