gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રેલવે મુસાફરોને મોટો ઝટકો! ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિ…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
રેલવે મુસાફરોને મોટો ઝટકો! ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે આપવો પડશે એક્સ્ટ્રા ચાર્જ, સરકારે આપી માહિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Railways: રેલવેમાં મુસાફરી કરતાં લોકોએ હવે ટ્રેનમાં વધુ સામાન લઈ જવા માટે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. આ મામલે સરકારે માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (17 ડિસેમ્બર) જણાવ્યું કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને નક્કી કરાયેલા સામાનથી વધુ વસ્તુ હશે તો તેનો ચાર્જ ચૂકવવાનો રહેશે. 

તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ વેમિરેડ્ડી પ્રભાકર રેડ્ડીએ પૂછેલા સવાલના લેખિત જવાબમાં વૈષ્ણવે સામાન પર એકસ્ટ્રા ચાર્જ મામલે નિવેદન આપ્યું હતું. રેડ્ડીએ અગાઉ પૂછ્યું હતું કે, શું રેલવે, ઍરપોર્ટ પર અપનાવવામાં આવેલા સામાનના નિયમો જેવા જ ટ્રેન મુસાફરો માટે સામાનના નિયમો લાગુ કરાશે? જેના જવાબમાં વૈષ્ણવે કહ્યું કે, ‘હાલમાં ટ્રેનના કોચની અંદર મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તેમાં ક્લાસ મુજબ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.’

જાણો નિયમ

રેલવે મંત્રીના જણાવ્યા મુજબ, રેલવેમાં સેકન્ડ ક્લાસના મુસાફરોને 35 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે. જોકે, ફી ચૂકવીને 70 કિલો સુધીનો સામાન લઈ જઈ શકાય છે. સ્લીપર ક્લાસના મુસાફરોને 40 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 80 કિલો છે.

જ્યારે એસી 3-ટાયર અથવા ચેર કારમાં મુસાફરી કરતાં મુસાફરોને 40 કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે, જે મહત્તમ મર્યાદા છે. ફર્સ્ટ ક્લાસ અને એસી 2-ટાયરના મુસાફરોને 50 કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે, જેની મહત્તમ મર્યાદા 100 કિલો છે. તેમજ એસી ફર્સ્ટ ક્લાસના મુસાફરો 70 કિલો સુધી મફત સામાન લઈ જઈ શકશે, જેમાં મુસાફરો ફી ચૂકવીને 150 કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે.

આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઈટિંગ-RAC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે

રેલવે મંત્રી અનુસાર, 100 સેન્ટિમીટર લાંબા, 60 સે.મી. પહોળાઈ અને 25 સે.મી. ઊંચાઈવાળા સુટકેસ, બોક્સ સહિતના અમુક સામાનને વ્યક્તિગત સામાન તરીકે લઈ જવાની અનુમતિ છે. જેમાં મુસાફરોના સુટકેસ, બોક્સ સહિતનો સામાનનું માપ વધુ હશે તો આવી વસ્તુને બ્રેકવેન અથવા પાર્સલ વેનમાં બુક કરીને લઈ જવી પડશે. જ્યાં કોમર્શિયલ માલસામાનને વ્યક્તિગત સામાન તરીકે ડબ્બામાં લઈ જવાની મંજૂરી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે કાર્યવાહી, DGPની તમામ જિલ્લાના SPને સૂચના | …

ગોગો પેપર વેચનારા અને બેંક એકાઉન્ટ ભાડે આપનારા સામે થશે કાર્યવાહી, DGPની તમામ જિલ્લાના SPને સૂચના | ...

બાંગ્લાદેશને લઈને ભારત સરકારની મોટી કાર્યવાહી, ઢાકામાં ઈન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ | India Clo…

બાંગ્લાદેશને લઈને ભારત સરકારની મોટી કાર્યવાહી, ઢાકામાં ઈન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ | India Clo...

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ…

સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ…

1 year ago
’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યા

’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યા

10 months ago
ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions …

ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions …

3 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 ઉપર બંધ થતાં 81444 જોવાય | Sensex closes at 80666 sees 81444 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 ઉપર બંધ થતાં 81444 જોવાય | Sensex closes at 80666 sees 81444 in new we…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News